નડિયાદ | કવિ સંમેલન | શ્રીમતી હર્ષવી પટેલ | #gujaratipoem | #poems | #gujaratikavita

Gujarati   |   09m 57s

🦁 પ્રત્યેક શેર પર ભલે મારી સહી નથી 🎤 મારો ન હોય સ્વર એ ગઝલ મેં કહી નથી 🤔 તારા સવાલ ના ન જવાબો મળે અહી 😊 આ હર્ષવી ની આંખ છે ઉત્તરવહી નથી 🖐️ હાથ થી છૂટી રહ્યું એ શ્વાસ કે એવું કશું છે ❓ જે બગડવાનું હતું તે આસ કે એવું કશું છે 🧠 ને હર્ષવી શન્કા મને વિજ્ઞાન ઉપર જાય છે 💔 છાતી માં ડાબી તરફ તો કાંચ એવું કશું છે .............................શ્રીમતી હર્ષવી પટેલ Browse Us on your Device: https://apps.matrubharti.com/ Follow Us On ------------------------------- Facebook: https://www.facebook.com/matrubharti Instagram: https://www.instagram.com/matrubharti_community Twitter: https://twitter.com/MatruBharti

×
નડિયાદ | કવિ સંમેલન | શ્રીમતી હર્ષવી પટેલ | #gujaratipoem | #poems | #gujaratikavita