નડિયાદ | કવિ સંમેલન | શ્રીમતી રીંકુ રાઠોડ | #kavismmelan | #gujaratipoem | #gujaratishyri

Gujarati   |   09m 45s

🤔 આપણા સદ્ધર થયા નો રાજ પૂછે છે જગત ✋ હાથ તે અધ્ધર કરેલા એનું આ પરિણામ છે 🌊 દરિયો મૂકી ને રણ તરફ વહેતી નદી એ હું હતી 👀 નોખો જ ચિલ્લો ચાતરી આગળ વધી એ હું હતી 💡 માથે પડી છે વીજળી ને આંખ માં મોટી ઘણા 😶 હું એટલે જ કેહતી નથી ગંગા સતી એ હું હતી ⚖️ અન્યાય સામે બોલી વાંકુ પડ્યું આજે બધે 👧 નહિતર જે કાલે જે છોકરી સીધી હતી એ હું હતી....... - શ્રીમતી રીંકુ રાઠોડ Browse Us on your Device: https://apps.matrubharti.com/ Follow Us On ------------------------------- Facebook: https://www.facebook.com/matrubharti Instagram: https://www.instagram.com/matrubharti_community Twitter: https://twitter.com/MatruBharti

×
નડિયાદ | કવિ સંમેલન | શ્રીમતી રીંકુ રાઠોડ | #kavismmelan | #gujaratipoem | #gujaratishyri