The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
You are at the place of Gujarati Novels and stories where life is celebrated in words of wisdom. The best authors of the world are writing their fiction and non fiction Novels and stories on Matrubharti, get early access to the best stories free today. Gujarati novels are the best in category and free to read online.
અવળીથી અવનીએક નાનું ગામ. ગામમાં નદી કાંઠે એક સરસ મજાનું ઘર. ઘરના અંદર ડેલી ખોલતા...
યજ્ઞેશ પોતાની ચેમ્બરમાં બેઠો હતો. ત્યાં જ ડોર ખોલીને એક સુંદરી અંદર પ્રવેશ કરે...
Title : - મારા પ્રેમની કહાનીજાનવીના અવસાન પસી હું મારી જિંદગીમાં એકલો પડી ગયો હત...
સાત આઈડિયા સફળતાનાપ્રકરણ ૧ જાદુમિત્રો થોડા વર્ષો પહેલા મને એક જાદુ ( The Secret...
જમકુડી આ ઇસવીસન 1970 ના દશકની વાતો છેઘરનું વર્ણનઝમકુડી એક મોટા અને આધુનિક ઘરમાં...
હત્યા એ જ એક તો સૌથી ઘૃણાસ્પદ કૃત્ય છે ત્યારે સિરીયલ કિલિંગને તો વિશ્વનાં સૌથી ઘ...
હું મારી વર્તમાન નોકરી છોડી દેવા માગતી હતી, કારણ કે ત્યાં મારા કામની કદર નહોતી....
પ્રોલોગ -1હ્યુસ્ટન સીટી: 1952 રાત્રે 10 વાગ્યે. સિમોન માર્ક પોતાના સ્ટડી રૂમ માં...
આપણાં પ્રધાનમંત્રી મોદીજી રાષ્ટ્રપતિ દ્રૌપદીજી, સાધુ સંતો,આધ્યાત્મિક ગુરુ શ્રી...
શુદ્ધ ગુજરાતી અને થોડી ગામડાની મિક્સ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે:ધનજી શેઠમુંબ...
મને આજે પણ યાદ છે એ દિવસ કે જ્યારે મેં તેને પહેલી વાર જોય હતી, હું 11th સ્ટાન્ડર્ડમાં હતો, સાંજના 7 થયા હતા, લીલા ઝાડવા નીચે આથમતા સુરજે હું મારા ટ્યૂશનની રાહ જોય રહ્યો હતો અને ત્ય...
કંપની માં ભાગાદોડી ચાલી રહી હતી .એકાઉન્ટ્સ સબમિટ કરાવવા માટે ફક્ત બે જ દિવસ રહી ગયા હતા.કરણ ,સાક્ષી , રાજ ,આકાશ ,દેવ અને રાધિકા બધાં કામ માં વ્યસ્ત હતા અને એમના ચહેેરા પર...
“છેલ્લા અડધા કલાકથી તુ શું બકવાસ કરી રહ્યો છે, મારી કંઇજ સમજમાં નથી આવતુ,”“સર હું બકવાસ નથી કરી રહ્યો હું સાચું બોલી રહ્યો છું, તમે સમજતા કેમ નથી?”“ના તુ સમજવા લાયક છે ના તારી પાયા...
હોસ્ટેલ અને એ પણ મેડીકલ હોસ્ટેલ જીવનના પ્રથમ સોપાન માં પગલા મુકતા બનતા અનુભવો અને મેડીકલ કોલેજની વાતો ,,,,,,,,,,,,,,,,બધીજ સાચી નથી પણ રમુજી છે ખરી!પ્રથમ વર્ષના મેડીકલ અભ્યાસમાં ડી...
કરુણા લેખક : રવીન્દ્રનાથ ટાગોર અનુવાદ : રૂષિલ ડોડીયા
સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો આ પ્રેમકથા કાલ્પનિક છે..એમાં લખેલા નામ,પાત્રો, સ્થળ બધુ જ કાલ્પનિક છે.. મોટા ભાગના લોકોની મિત્રતા facebookથ...
અધ્યાય ૧: સ્વપ્નની સાંકળરતનગઢ.સામાન્ય રીતે શાંત ગણાતા આ શહેરમાં, નિશાંત મહેતાનું નામ અસામાન્ય હતું. ૩૪ વર્ષનો આ યુવાન બિઝનેસમેન માત્ર ધંધામાં જ નહીં, પણ એક વિચિત્ર રહસ્ય માટે પણ...
સ્પંદન-૧સ્પંદન હોસ્પિટલઓપરેશન થિયેટરફર્સ્ટ ફલોરઓપરેશન ટેબલ પર એક દર્દી સૂતો હતો. એના મોં ની કોઇ સર્જરી ચાલુ હતી. એક લેડી ડોક્ટર હતા ને એક ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ હતા. કોઈ જ વાતચીત...
માણસ, માન્યતા અને રહસ્ય એક અદ્વિતીય સોપાન બાદ એ જ વાર્તા ના આગળ ના ભાગો આમાં દર્શાવેલ છે , તો આ નોવેલ પેહલા એ બંને નોવેલ વાચી લેવી . ભાગ 1 : " સ્વપ્ન માં નહિ, પરંતુ હ...
આજનો વિષય છે. સરસ કોઈને ના કહેલી વાતો.એટલે જે પાતાના હૃદય માં કોઈ ખુણામાં એવી રીતે મુકીને રાખેલી વાતો..!! જે કોઈ ના પણ ન જાણી શકે..!!ના કહેવા કે ના સહેવાયા એવી વાતો છે. નિરવ ઓફ...
સવારના પાંચ વાગ્યા. આરતી આંગણું સાફ કરતી હતી. ઠંડી હવામાં એની શ્વાસોમાં થાક પણ ભળેલો હતો. મા ખાંસી રહી હતી અને નાનો ભાઈ અમિત હજી સુધી બિછાનામાં વળી ને પડેલો.આરતી (જોરથી):"અમિત,...
પ્રભાસ પાટણની એ સવાર રોજ જેવી જ હતી, છતાં કંઈક એવું હતું જે પંડિત રત્નેશ્વરના હૃદયને કોરી ખાતું હતું. સૂર્યદેવ હજુ ક્ષિતિજ પર દેખાયા નહોતા, આકાશમાં કેસરી અને લાલ રંગના લિસોટા પડ્યા...
દરરોજની જેમ ૯:૦૦ વાગતાં શાળાનો એ બેલ રણક્યો પોત પોતાની વાતોમાં મશગુલ વિદ્યાર્થીઓના ગ્રૂપ હવે એક સામટા ક્લાસરૂમ તરફ દોડ્યા . ક્લાસરૂમમાં પોતપોતાની જગ્યા લીધા પછી પણ જેમ દરેક વિદ્યાર...
કહેવાય છે કે કોઈ સાથે હોય ના હોય પડછાયો સાથે હોય છે. એ પડછાયો જે એના શરીર નો નથી. આત્મા ના પડછાયા સાથે જીવતા એ ધ્રુવ ની વાત છે. વટ સાથે રહેતો ધ્રુવ આજે પુરા 25 વર્ષ નો થયી ગયો છ...
મુંબઈ પોર્ટ પર સાંજનું મધુર, છતાં કંઈક વિચિત્ર શાંતિપૂર્ણ વાતાવરણ છવાયું હતું. પરદેશી વેસલ્સ એક પછી એક બોર્ડ થતી હતી જ્યારે કિનારા ને સ્પર્શતી અને નરમ અવાજે બ્રેક લગાવતી અને તે બધા...
અધ્યાય 1 — વરસાદી રાત અમદાવાદ શહેર સામાન્ય રીતે ક્યારેય સંપૂર્ણ શાંત થતું નથી. દિવસ હોય કે રાત — ક્યાંક ન ક્યાંક ટ્રાફિકનો અવાજ, લોકોની દોડધામ, ચાની લારીઓ પર ચર્ચા… શહેર જીવંત...
આ વાર્તા એ કોઈ ના જીવન ની હકીકત કહેવા માગે છે.. હું આશા રાખું કે જેના કારણે છે એના સુધી પહોંચી જશે... ૧૯૯૫, ૧૦ ઓક્ટોબર ના રોજ રાત્રે એ લાડકી આ દુનિયામાં આવી છે... માતા...
લોહીના ડાઘ અને લાલ રંગ અમદાવાદની ભીડભાડવાળી સવાર હતી, પણ કાયાન મહેતાના આલીશાન ડુપ્લેક્સ બંગલામાં એક વિચિત્ર અને ભારે સન્નાટો છવાયેલો હતો. બારીના પડદા સજ્જડ બંધ હતા, જેના કારણે બહ...
પરસેવાનું વાવેતર અને સપનાની કૂંપળ** સૌરાષ્ટ્રની એ ધરતી જ્યાં ઉનાળામાં સૂરજ આગ ઓકતો હોય અને શિયાળામાં હાડ થીજવતી ટાઢ પડતી હોય, ત્યાંના એક નાનકડા ગામડાના છેવાડે રઘુભાઈની ઝૂ...
ઓય... આમ જો.. " મનુએ ચાની ચુસ્કી લેતા અવીનું ધ્યાન કોલેજના ગેટમાં પ્રવેશતી એક સુદર પરી જેવી લાગતી છોકરી તરફ દોર્યું... મનુ એટલે પ્યોર ભરવાડ... બાપાને 5 - 5 ચાની હોટલ... ગામ...
આ વાર્તા, એના પાત્રો અને એમાં વણાયેલી લાગણીઓ લેખકની પોતાની મહેનત અને કલ્પનાનું સર્જન છે. "બાળપણની એ રફનોટ" ના શબ્દોને ચોરી કરવા કે નકલ કરવી એ અનૈતિક અને કાયદાકીય ગુનો છે....
પાત્રનું નામ: એલારા વેસ (Elara Vess) જાતિ: માનવી (કદાચ અડધી એલ્ફ — માત્ર અફવા) વ્યવસાય: શાપિત રેલિક શિકારી / રાક્ષસ સંશોધક ઉંમર: ૩૨ વર્ષ પ્રદેશ: વાનહોલ્મના ડૂબેલા કાદવ પ્રદેશ...
આ યુગ છે ઇન્ટરનેટનો. જ્યાં બધું ઓનલાઇન થયું છે,બસ ખાલી ચાંદનીને એજ વિચાર આવે છે કે આટલું લાગણી વિહોણું કોઈ કેમ બની શકે.એવું તે શું કારણ છે કે જેથી ચાંદનીને માણસો લાગણી વિહોણા લાગતા...
Acrylic Polymer શું છે? Styrene-acrylate polymer dispersion છે, જે construction chemicalsમાં cement modification, waterproofing અને repair mortar માટે વપરાય છે. Magic Acryl...
પ્રકરણ-૧ ધીમે ધીમે સ...
ઓપરેશન બદ્ર) મે ૧૯૯૯ની એ શરૂઆતની સવાર હતી. કારગિલના ઊંચા શિખરો પર હજુ સૂરજનું પહેલું કિરણ પણ પહોંચ્યું નહોતું. ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈ પર પવન કોઈ ધારદાર છરીની જેમ ચામડીને ચીરી રહ્યો હ...
પ્રસ્તાવના: રઘુવંશ – એક શાશ્વત વિરાસત રઘુકુલ રીતિ સદા ચલિ આઈ, પ્રાણ જાયુ બરુ બચનુ ન જાઈ... આ પંક્તિઓ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પણ શું આપણે ખરેખર એ 'રઘુકુળ'ના મૂળ સુધી...
આખામાં ગામ મા જ્યારે પણ કોઈના લગનની શરણાઈ વાગતી, ત્યારે સુરજપર ગામના નાથુજીના ડેલામાં એક લાંબો નિસાસો નંખાતો. નાથુજીના ત્રણ દીકરા. મોટો જગાભાઈ (જગદીશ), વચલો ભગો (ભગવાન) અને નાનો દિ...
પોસ્ટિંગ મે 2025. દિલ્હીનું કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન. લેફ્ટનન્ટ અર્જુન રાઠોડે પોતાની બેગ ખભે નાખી. 23 વર્ષનો યુવાન, IMA માંથી હમણાં જ કમિશન મળ્યું. છાતી પર પહેલીવાર ચમકતા સ્ટાર. મ...
રાતના બે વાગ્યા હતા. અમદાવાદના ન્યૂઝરૂમમાં એસીની સતત ચાલતી ઘરઘરાટી સિવાય બીજો કોઈ અવાજ નહોતો. અવનીની આંગળીઓ કીબોર્ડ પર ઝડપથી ચાલી રહી હતી. વ્યવસાયે પત્રકાર અને સબ-એડિટર એવી અવની મા...
આપણે બધાને હીરા ના વિષયો માં થોડી જાણકારી છે, રફ હીરા કેવા હોય છે અને એને કાપી માપી એના લેયર હટાવી દઈએ ત્યારે કિંમતી હીરા ની પ્રાપ્તિ થાય છે. ચાલો સમજીએ , રફ ડાયમંડ (Rough Diamo...
રામપુરની સવાર સામાન્ય રીતે કોયલના ટહુકાથી જાગતી, પણ આજે રામપુર પંચાયત કચેરીની અંદરનો ગરમાવો ગામની શાંતિને ચીરી રહ્યો હતો. બંધ બારણાં ની પાછળ સરપંચ મનજીભાઈ અને તલાટી હસમુખલાલની ફૂસફ...
ઈતિહાસ જ્યાં પથ્થરો બનીને થીજી જાય છે, ત્યાં રહસ્યો આપોઆપ જન્મે છે. શાંતિવન ચોકમાં આવેલો ‘વિરાજ પેલેસ’ એવો જ એક ભયાનક અને અજીબોગરીબ મહેલ છે. આસપાસના વિસ્તારમાં એની સ્તબ્ધતા જ એનો ખ...
શરીર પર એક મેલું પહેરણ હતું, જે વરસાદમાં પલળીને તેની ચામડી સાથે ચોંટી ગયું હતું. પગમાં જોડા નહોતા; ખુલ્લા પગે તે કાંટા, કાંકરા અને વીંછીના દરો ખૂંદતો હતો. માથે વરસાદથી બચવા માટે એક...
લિપોર્ટેશન: પહેલું સંકટ આરવની ગાથા (Aarav Ni Gatha) પાત્ર પરિચય: આરવ મહેતા (Aarav Mehta): ૨૪ વર્ષનો એક ઉત્સાહી યુવાન વૈજ્ઞાનિક, જેનો મુખ્ય ધ્યેય સમય અને અંતરને હરાવવાનો છે....
ત્રીસ વરસની ઉંમર કેટલા વરસો પહેલા પસાર થઈ ગઈ એ યાદ કરવાનો પણ જેને ત્રાસ વરતાય એવા કોઈ કુંવારા યુવાનને આપ કદી મળ્યા છો? એની તકલીફ સમજવાનો પ્રયત્ન કર્યો છે? આ નવલકથામાં આપનો...
પ્રકાશનું પ્રસારણ (Prakashnu Prasaran) વર્ષ: ૨૦૪૦. સ્થળ: પોરબંદર નજીક, ખડકાળ દરિયાકિનારો. સૂર્યાસ્તનાં કેસરી અને સોનેરી કિરણો અરબી સમુદ્ર પર ઢોળાઈ રહ્યાં હતાં. પશ્ચિમ ગુજરાતના...
માંદગીમાંદગીપાત્રો: તુષાર (એક કિશોર) 1.લલિતભાઈ : પિતા. 2.કલા બહેન : માતા 3.ઝમકુ : કામવાળી 4.પ્રવિણા : બહેન 5.ડોક્ટર.(પડદો બંધ...
Day ૧બેંગ્લોરની સફર માટે આમ તો પરફેક્ટલિ રેડી જ હતા પણ એલાર્મ નું નોટ સો મધુર ધૂને મારા કાન ના કોષોની આત્માને થર્ડ ડિગ્રી ટોર્ચર કરી દીધું ને ઊભો થઈને તૈયાર થઈ ગયો, ઉબેર બુક કરીને...
મુંબઈની રાત ક્યારેય ઊંઘતી નથી, પણ આજે જાણે કુદરતે આ શહેરને જબરદસ્તી સુવડાવવાની કોશિશ કરી હતી. આકાશમાંથી વરસી રહેલા મુસળધાર વરસાદે મરીન ડ્રાઈવના ચળકાટને ધૂંધળો કરી દીધો હતો. સમુદ્ર...
ભગવાન શ્રી કૃષ્ણ સાથે થયેલી મુલાકાત પછી લાલો જૂનાગઢ છોડીને દ્વારિકામાં પોતાના પરિવાર સાથે વસી ગયો. પોતાના ભગવાનના ચરણોની નજીક અને શ્રી કૃષ્ણના સાનિધ્યમાં. અહી એકદમ શાંતિથી ભગવાન શ્...
પ્રકરણ ૧: રહસ્યમય ટાપુપ્રવેશ: આરવ, એક સાહસિક યુવાન, પોતાના નાના જહાજમાં હિંદ મહાસાગરમાં પ્રવાસ કરી રહ્યો હતો. તે દુનિયાના નકશા પર ન હોય તેવા ટાપુઓની શોધમાં હતો.ટાપુ પર આગમન: એક...
#બાબા બંદાસીંગ જી બહાદુર ભાગ 1 વૈરાગીથી વીર યોદ્ધા સુધીનો પ્રવાસ રાજૌરીનો એ રાજકુમાર: લક્ષ્મણ દેવ ઈતિહાસના પાનાઓ જ્યારે ૧૭મી સદીના અંત ભાગમાં ફેરવાય છે, ત્યારે હિમાલયની ગોદમા...
આજના યુગમાં શિક્ષણ અને કારકિર્દી એકબીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે. શિક્ષણ વ્યક્તિને જ્ઞાન, કૌશલ અને વિચારશક્તિ પ્રદાન કરે છે, જ્યારે કારકિર્દી તે જ્ઞાનને વ્યવહારિક રૂપમાં પરિવ...
નીતિ નો સ્વભાવિક અર્થ "એવા માર્ગદર્શક સિદ્ધાંત છે, જેના થી ઇચ્છિત ધ્યેય સિદ્ધ થાય છે." નીતિ શાસ્ત્ર ના પ્રાચીન આચાર્યો માં મનુ, શુક્રાચાર્ય, બૃહસ્પતિ , વિદુર, કનીક , સ...
હાડકાં ગાળતી દિવસની દોડ રાતના અગિયાર વાગવા આવ્યા હતા. આખા સુરત શહેરમાં હવે ધીમે ધીમે શાંતિ પથરાઈ રહી હતી પણ કંચનના શરીરમાં હજુય એક અદ્રશ્ય કોલાહલ ચાલતો હતો. એણે રસોડાન...
એમ. એસ. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીનો એ વિશાળ, ઐતિહાસિક ગુંબજ આરોહીને હંમેશાં અચંબામાં મૂકી દેતો. આણંદના એક નાના, શાંત ગામડામાંથી વડોદરા જેવી કલાનગરીમાં આવવું એ તેના માટે એક મોટા સ...
અમદાવાદ શહેરની સવાર રોજની જેમ વ્યસ્ત હતી. રસ્તાઓ પર વાહનોનો શોર, લોકોની દોડધામ અને મોબાઇલની રિંગટોન… આ બધાની વચ્ચે 28 વર્ષની આરોહી પોતાના ઓફિસ માટે તૈયાર થઈ રહી હતી. આરોહી એક...
ળી રાતનો મુસાફર રાતના બરાબર અઢી વાગ્યા હતા. ચંબલ નદીના કિનારે આવેલાં હજારો વર્ષ જૂનાં કોતરો અને ગાઢ જંગલ પર અત્યારે સ્મશાન જેવી શાંતિ પથરાયેલી હતી. આ એવું જંગલ હતું જ્યાં દિવસના...
પુનર્જન્મ (Rebirth): માનસિક અને આધ્યાત્મિક ક્રાંતિ આપણે જીવનમાં ઘણીવાર સાંભળીએ છીએ કે લોકો કહે છે, "આ જન્મમાં મારો પુનર્જન્મ (Rebirth) થયો છે." ખરેખર તો માણસના એક જ જન્મમાં...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Please enable javascript on your browser