The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
You are at the place of Gujarati Novels and stories where life is celebrated in words of wisdom. The best authors of the world are writing their fiction and non fiction Novels and stories on Matrubharti, get early access to the best stories free today. Gujarati novels are the best in category and free to read online.
ઉમા - ઈતિહાસ ની સ્ટુડન્ટરવિ - ઉમા નો મિત્રપ્રોફેસર ભટ્ટ - ઈતિહાસકારઅનામી - પ...
સાવનનો મહિનો હતો. એક નાના ગામ રાણાવાસ પર છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો...
શ્રદ્ધાની આખરી કસોટીમાઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પથી ઘણું ઉપર, સમુદ્ર સપાટીથી લગભગ ૨...
૧. સાદી કે મગની દાળની ખીચડી (સૌથી પ્રચલિત)વિગત: આ દરેક ગુજરાતી ઘરમાં બનતી સૌથી સ...
સમય બદલાયો, સંચારના માધ્યમો બદલાયા, પરંતુ હૃદયના ધબકારાને લાગણીની શાહીમાં...
'યૂરોપ-પ્રવાસીર પત્ર' - યુરોપના પ્રવાસીના પત્રો - એ રવીન્દ્રનાથ ટાગોરના...
જુલાઈ મહિનાની એ રાત જાણે આખા શહેર માટે સામાન્ય હતી, પરંતુ નંદિતા માટે તે તેની જિ...
ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષાને હવે માત્ર બે દિવસ જ બાકી હતા. સમગ્ર શાળામાં જોરશોરથી ત...
સાંજ ધીમે ધીમે આકાશ પર ઉતરી રહી હતી. પશ્ચિમ તરફ ડૂબતો સૂરજ જાણે આકાશમાં લાગણીઓના...
નગરની ભીડમાં પણ એકલો જન્મારો લાગે છે,હવે તો આ ખુદનો શ્વાસ પણ અણધારો લાગે છે.અરીસ...
જય હિન્દ મિત્રો, હું હાર્દિક જોષી આજ થી મારી પહેલી નવલકથા ખૂની કોણ? શરૂ કરવા જઈ રહ્યો છું. શરૂઆત માં એક સામાન્ય ક્રાઈમ સ્ટોરી લાગતી આ નવલકથા આગળ જતાં કેવા કેવા રહસ્યો ને ઉજાગર કરે...
મોડી રાત નો સમય હતો . મીના તેના સૂતી હતી ને અચાનક જાગી જાય છે . ને માથા પછાડી રહી હતી ત્યાં અવાજ સાંભળીને બાજુના રૂમ માંથી તેની પિતરાઈ બહેન વીણી આવી જાય છે . ને તેને બાજુમાં પડેલ દ...
રવિવારનો દિવસ હતો. બપોરના 2 વાગ્યા હતાં, છતાં અડધી રાત જેટલું અંધારું હતું. આખા સુરતને કાળા વાદળોએ ઘેરી લીધું હતું. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને ઘોર અંધારામા આકાશમા થતી વીજળી વાત...
મીરાં દેવગઢનાં સરપંચ રામજી ભાઈની એકની એક દિકરી હતી. તેમણે ખૂબ જ લાડકોડથી તેને ઉછેરી હતી. મીરાં પણ સ્વભાવે શાંત અને સંસ્કારી હતી. રૂપ તો એવું અપ્સરા જેવું કે અડીએ તો ડાઘ પડી જાય .પણ...
બચ્ચો, કાબિલ બનો કાબિલ...કામયાબી તો સાલી ઝ્ખ્ખ માર કે પીછે ભાગેગી..”થ્રી ઈડિયટ્સ” નો આમીર ખાનનો આ ડાયલોગ તેની અંગત ઝિંદગીમાં પણ તેટલો જ લાગુ પડયો છે.દર્શકો ભલે આમીરને “કયામત સે કય...
1 ગૃહસ્થાશ્રમ ના 25 વર્ષ કહેલાં છે પણ એનો અર્થ કમાવા ધમાવાની જિંદગી ગણો તો મારો ગૃહસ્થાશ્રમ કેટલો લાં.. બો ચાલ્યો,ખબર છે? લગભગ 40 વર્ષ!! હા. એક બેંકમાં ક્લાર્ક તરીકે દોઢેક વર્ષ અને...
બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રિય વાચક મિત્રો, આપ સૌને તેમજ આપના પરિવારજનોને ચૈત્ર નવરાત્રી પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ. અગાઉ “લવ રિવેન્જ” નવલકથાના પાત્રોની વાર્તા...
રણ સૂકું ભથ રણ, રણ એટલે રેતાળ રણ જ નહિ પણ, દલદલીય ક્ષેત્ર,કચ્છનો મીઠાવાળો રણ, ભારત-પાકિસ્તાનના અનામી વિસ્તાર જ્યાં મોટા પ્રમાણમાં સફેદ મીઠાથી ઘેરાયેલો છે. સફેદ મીઠાના સ્તર પછી, કાદ...
આમ તો ઘણા સમયથી એક સસ્પેન્સ અને થ્રિલર સ્ટોરી લખવાનું વિચારી રહ્યો હતો પણ ક્યારેક સ્ટોરી લખવા માટે સમય તો ક્યારેક યોગ્ય માર્ગદર્શનના મળતા આ સ્ટોરી લખવામાં ઘણો બધો સમય લાગ્યો. માતૃભ...
સપના જોવાની હિંમત કરે તેના માટે આખી દુનિયા જીતવા માટે પડી છે.” સમુદ્રના તળિયે છીપમાંના મોતી સમાન કિંમતી શબ્દો ગુજરાતના વ્યાપારી ખમીરને સમગ્ર દુનિયા સમક્ષ ઉજાગર કરનાર ધીરૂભાઈ હીર...
અક્કલકરો: અક્કલકરાનાં એક થી દોઢ ફુટનાં છોડ બંગાળ, ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે. આપણે ત્યાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે. તેનાં મુળ અને ડાખળી આપણા દેશમાં આયાત થાય છે. એના છોડને પી...
અલાર્મની ધૂન વાગી, "ઓમ શ્રીકૃષ્ણ શરણમ્ મમ્:" એને મંજુબેન પણ સાથેજ ધૂન ગાતાં ભગવાનનું નામ બોલતાં પથારીમાંથી ઊભાં થયા. એમનો નિત્ય ક્રમ ફ્રેશ થઇને જ રસોડામાં જાય,મંજુબેન રસોડા...
જીયા બધા ને મળી , પણ મન મા સંકોચ હતો...તે મન મા વિચાર કરી રહી હતી કે આ બધા તો મોટા ઘરના લોકો છે મારી સાથે આ કોઈ friendship નહીં કરે. That story is that two persons they love but...
માન્યા,આજે તો તારે મારી સાથે આવવું જ પડશે, તું ગમે તેટલી ના પાડીશ કે બહાના બનાવીશ આજે તો હું તને મારી સાથે લઇને જ જઈશ. પ્લીઝ માન્યા , તું મારી બેસ્ટ ફ્રેન્ડ હોય તો આજે તું મને ના ન...
જ્યારે એણે આંખ ખોલી ત્યારે એ હોસ્પિટલમાં હતો. મશીનના 'બીપ.. બીપ..' અવાજ સિવાય રૂમમાં નીરવ શાંતિ છવાયેલી હતી. એણે બાજુમાં નજર કરી તો એનીજ ઉંમર ની એક સુંદર છોકરી સોફા પર બેઠી...
મૃત્યુ પછીનું જીવન એક જ ગોળી સનસનતી આવી અને સીધી રાઘવની છાતી પર...પણ રાઘવ એમ થોડો હાર માને, આટલાં વર્ષોથી અનેક વાર પોલીસને ચકમા આપીને ભાગનાર ,બંદુકની ગોળીને વિટામીનન...
કલાકારલેખક – મેર મેહુલ:: પ્રસ્તાવના :: પ્રેમકથાઓ ઘણી લખી, હવે વાંચકોના પણ મૅસેજ આવે છે કે કોઈ જુદાં વિષય પર તમારું લેખન-કૌશલ્ય અજમાવો. વાંચકોનાં મંતવ્યોને ધ્યાનમાં રાખી, સ્વ-ઇચ્છ...
નમસ્તે મિત્રો કેમ છો બધા? મારી પાછળ ની ધારાવાહિક ને તમે બધા એ ખૂબ પસંદ કરી તમારા બધા નો ખૂબ ખૂબ આભાર. હવે હુ તમારી સમક્ષ નવી ધારાવાહિક "સનસેટ વિલા" લઈને આવ્યો છુ. આ ધારાવા...
પ્રકરણ ૧: “અજાણ્યો ચહેરો” ‘લગ જા ગલે કે ફિર યે હસી રાત હો ના હો, શાયદ ફિર ઇસ જનમ મે મુલાકાત હો ના હો..’ “કેવી મીઠડી પંક્તિઓ છે ને આ સોંગ ની? જેટલી વાર સાંભળો ત્યારે હૃદ...
આજના જમાનાની ચુલબુલી મોડર્ન યુવતી સુરમ્યાના હાથમાં લાવણ્યાની પચીસ વરસ જૂની ડાયરી લિખિતંગ લાવણ્યા આવે છે, આ ડાયરી સંજોગોનો ભોગ બની અજાણતાં જ જેનું જીવન એક વ્યસની સાથે જોડાઈ ગયું...
વૈશાલી અને આનંદ બહુ ઓછા સમયમાં એક બીજા સાથે સારી રીતે જોડાઈ ગયા હતા. હા એ બંને મળ્યા તો એક રાઇટિંગ એપ દ્વારા હતા , આનંદ એ પહેલીવાર જ એ એપ યુઝ કરવાનું ચાલુ કર્યું હતું એના...
- આ ધારાવાહિક લખવાનો હેતુ હાસ્યરસ માણવા માટેનો છે.સામાજિક જીવનમાં બનતી ઘટમાળ પરની હાસ્ય વ્યંગ્ય વાર્તા છે. વાર્તાના મુખ્ય બે પાત્રો"પ્રભા" અને'પ્રભા' છે. એટલે ક...
નીલ, થોડું વિચાર તો ખરી ! મમ્મીના આ વાક્ય બોલતા જ ઘરના બધા લોકો ખડખડાટ હસી પડ્યાં, કુનિકા થી રહેવાયું નહી અને બોલી પડી, "ભાઈ... અને વિચારે"..... કુનીકાએ વાક્ય પૂરું ક...
ડેવિલ રિટર્નનાં દ્વિતીય ભાગની શરૂઆત કરીએ એ પહેલાં પ્રથમ ભાગમાં શું બન્યું હતું એનો ટૂંકમાં ચિતાર મેળવી લઈએ જેથી આપને આગળ વાંચવામાં કોઈ દુવિધા ના રહે. રાધાનગર શહેરમાં અર્જુનની ગેર...
મારી પાસે એક વસ્ત્ર છે, નિર્મલ કાયાએ પહેરેલું અંતિમ વસ્ત્ર. એને લઈને કૈલાશ જવું છે. સાંભળ્યુ છે, ત્યાં એક જગ્યા છે, ડોલ્મા-લા, તારાદેવીનું સ્થાન. તિબેટી લોકો ત્યાં પોતાના પ્રિયજ...
એક તદ્દન નવી વિષયવસ્તુ સાથે આ નોવેલ તમારી વાંચવાની ભૂખ ને વધુ જાગ્રત કરશે..એક નાનકડાં ગામમાં આકાર લેતી આ લઘુનોવેલ નો અંત ખરેખર સમજવા લાયક છે.
બહાર ખૂબ ઉકળાટ હતો. ગરમીમાંથી છુટકારો મળે અને મેઘરાજાની મહેર વરસે એવી આશ દરેક મનુષ્યમાં જ નહીં પણ મૂંગા પશુઓમાં પણ દેખાતી હતી. વાદળ ઘેરાયેલા હતા. બફારાથી બધા કંટાળેલા હતા. હા, હું...
આ એક હોરરોર અને લવ સ્ટોરી છે જે તમને અનેક રોમાંચક સફરો કરાવશે. તો આ રોમાંચક સફર નો સાથ માણવા માટે વાંચતા રહો આના અનેક ભાગ મારી સાથે.....Anand Gajjar
સેલ્ફી:-the last photo :-પ્રસ્તાવના-: સળંગ બે હોરર સસ્પેન્સ પછી આ...
૧. ગઝલ ઘડિયાળના કાંટા સાથે વિસરતો સમય,એમાં પુષ્પની મહેક સરીખો તારો પ્રણય. અલબત્ત ચિનગારી ઊઠી એ હૃદયના મયખાનામાં,આગને શમાવતો એમાં તારો જળપ્રલય. કે પ્રેમ ની પાંપણ નો તું એક ઝબકારો,ઝબ...
' સપના ની ઉડાન ' સ્ટોરી છે પ્રિયા નામની એક છોકરી ની જે ડોકટર બનવાનું પોતાનું સ્વપ્ન સજાવી રહી છે. સ્વભાવે પ્રેમાળ , દેખાવ માં સુંદર , પોતાના લક્ષ્ય માટે એકાગ્ર , અને દેશ મા...
સુભગ્ના... દિવસે દિવસે શાંત થવા લાગી હતી રક્ષિત ભાઇ ને વિભા બેન બંને ને એમ લાગ્યું કે લગ્ન નજીક આવી રહ્યા છે માટે એવું હશે. સુભગ્ના એકનું એક સંતાન ભણાવી કોલેજ પ...
દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-1) અનિકેત આવ્યો છે. ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની, ક્યાંક વરસાદ જેવું લાગે છે. ઇ...
અમદાવાદના એચ એલ કોમર્સ કોલેજના કેમ્પસમાં વસંતના દિવસની હળવી ધૂપ, લીલાં ગાર્ડન અને ગુલાબના ફૂલોની સુગંધ બધું શાંત અને મીઠી લાગણી ભરતું હતું. સંદીપ એ ખૂણામાં, પોતાના નોટબુક અને પેન સ...
બ્રિટનના લીવરપુલ બંદરેથી ઉપડેલું 'કોર્નિયા' જહાજ આજે એટલાન્ટિક સમુદ્ર વટાવી પ્રશાંત મહાસાગરમાં પ્રવેશી ચૂક્યું હતું.મધ્યમ ગતિએ જહાજ દક્ષિણ દિશા તરફ આગળ વધી રહ્યું હતું. ખુશ...
નવલકથા સાટા -પેટા એ ગ્રામ્ય વિસ્તારોમાં વર અને કન્યા નાં સાટા -પેટા ના સામાજિક રિવાજ ઉપર પ્રકાશ પાડતી કથા છે આજથી 30 વર્ષ પહેલા આ નવલકથા લખી ત્યારે મને એમ હતું કે આનાથી કંઈક પરિવર્...
ઘણી વખત એવું થતું હોય છે, કે કોઈ વ્યક્તિને જોયાં પછી આપણે એનાં વિશે વિચારતાં થઈ જતાં હોઈએ છીએ. એને સમજવાના પ્રયત્નો કરવાં લાગીએ છીએ. એમાં કંઈક તો ખાસ છે, એવું અનુભવવા લાગીએ છીએ. હવ...
“અદિતી, હું અફીમની ખેતી બંધ કરી દેવા માંગુ છું. છેલ્લા પાંચ વરસમાં ડ્રગ માફીયા J.K. નો ત્રાસ ખૂબ વધી ગયો છે. સરકારે આપણને લાઇસન્સ એટલા માટે આપ્યું છે કે આપણે એ દવા કંપનીઓને અફીમ ઉગ...
જય શ્રીકૃષ્ણ મિત્રો... કેમ છો મજામાં ને.. !! [ હું નવી વાર્તાની શરૂઆત કરવા જઈ રહી છું.. મારી આ નવી વાર્તાના માધ્યમથી.. આશા રાખું છું આપ સહુને મારી વાર્તા પસંદ આવે.. અને મને પ્રોત...
મારો મિત્ર અજય એક સરકારી ડૉક્ટર છે અને એની પત્ની ઇશિતા એક લેખક છે.અજય ની ટ્રાન્સફર જયારે ઇન્દ્રપ્રસ્થ ગામ માં થાય છે ત્યારે એની ઈચ્છા ના હોવા છતાં એને ત્યાં જવું પડે છે અને ત્યાં જ...
મેઘ્ના એક હંમેશા ખુશ રહેતી છોકરી હતી.તે હંમેશા બીજા ની મદદ કરવામાં આગળ રહેતી હતી.સાથે ખૂબ જ હોશિયાર પણ હતી.તેના કલાસ ની દરેક પરીક્ષા માં તે પ્રથમ રહેતી તથા સ્કૂલ ની બીજી ઈતર પ્રવૃત...
હું એ લોકોનો આભાર વ્યક્ત કરું છું જેમણે મને ના કહ્યું, જેમણે મારી સહાયતા ના કરી અને એવા લોકોને લીધે મેં મારા બધા કામ જાતે કર્યા. આ કહેવું હતું એક સાયન્ટિસ્ટનું... અને આ વાત છે એ જ...
તો અર્ચના આ વખતે ક્રિસમસ પર ક્યા જવાની છુ ?હું તો દર વખતની જેમ આ વખતે પણ મુંબઈ જ જવાની છું. અર્ચના રિચા એ પૂછાયેલા સવાલનો જવાબ આપે છે. ...
(સોહન અને પીહુ ખૂબ ચિંતા માં ડૉ અનંત ગુપ્તા ના ક્લિનિક માં પ્રવેશે છે.. ડો. અનંત ગુપ્તા એક સેક્સોલોજીસ્ટ અને મેરેજ કાઉન્સેલર છે..) પીહુ : ડોકટર અંકલ .. અમને આપની થોડીક મદદ જોઈએ છે...
અજય અને અમિત બગીચામા બેઠા હોય છે. અને સંવાદ કરે છે. અજય - અરે અમિત મારે ટેન્શનનો કોઈ પાર નથી. અમિત - શુ થયુ ભાઈ? અજય - તને તો ખબર જ છેને કે અમારી લાઈફ સાવ ફિલ્મી સ્ટોરી જેવી...
૧૯૯૧સમગ્ર ભારતમાં અરાજકતાનો માહોલ હતો. દેશ ભયંકર મંદી ના વિષચક્ર થી પસાર થઈ રહ્યો હતો. આખા વિશ્વમાં ભયંકર મંદી હતી. દેશમાં આંતરિક વિખવાદ અને પડોશી દેશથી પ્રેરિત આતંકવાદી પ્રવૃત્તિ...
એનાઉન્સમેન્ટ બાદ પડદો ખુલે છે સ્ટેજ ઉપર લાઈટ આવે છે બોલીવુડ સોંગ ચાલુ છે નીલમ અને પરમ ડાન્સ કરી રહ્યા છે “તેરી બાતો મેં એસા ઉલજા જીયા “ વીણા બેન ડાઇનિંગ ટેબલ પર બેઠા શાક કાપી રહ્ય...
ગુજરાતી અનુવાદમાં આ મારું પ્રથમ પુસ્તક છે, જો કોઈ ભૂલ હોય તો કૃપા કરીને અવગણો... જૂની વાર્તાઓમાં સ્નેહ હોય છે, તેથી જ બાળકો તેમને બંધ આંખે માને છે. પરંતુ અંધ માન્યતાઓ ખતરનાક છે. અં...
સંગીત સંધ્યા માં થનારી દુલ્હન મીતા એ આ ગીત પર પરફોર્મન્સ આપ્યું ત્યારે એનાં હાવભાવ જોઈને ત્યાં હાજર દરેક મહેમાનોએ તાળીઓના ગડગડાટ સાથે મીતાને પ્રોત્સાહન આપ્યુ, પણ....આ ભીડમાં એક એ...
“સ્યુસાઈડનો કેસ લાગે છે સાહેબ”કોન્સ્ટેબલ મોહિત ચાવડા નાકે રૂમાલ રાખી તર્ક કાઢતો હતો.તેની સામે પિસ્તાલિસેક વર્ષની સ્ત્રીનો દેહ પંખે લટકતો હતો.ચાવડા એ બેજાન શરીરનું ધ્યાનપૂર્વક નિરીક...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Please enable javascript on your browser