સ્યુસાઈડ એક સાઈકોલોજીકલ હોરર થ્રીલર !

by Umang Chavda in Gujarati Horror Stories

સ્યુસાઈડ-એક સાઈકોલોજીકલ હોરર થ્રીલર રાત ના દસ વાગી ગયા હતા. મેં ઉભા થઇ ને ફ્રીજ ખોલ્યું અને ઠંડા પાણીની બોટલ કાઢીને એક જ શ્વાસમાં હું પી ગયો. બહારના શોરબકોરથી કંટાળીને મેં ઉભા થઈને કાચની સ્લાઇડર બારી બંધ કરી દીધી. ...Read More