( પાછળના પાર્ટમાં આપણે જોયું કે ટેન્સી ની શોધ માં આવેલા અનુરાગ ગંગારામ વિલિયમ અને રોજી શેતાની અઘોરી ની જાળમાં આબાદ રીતે સપડાઈ જાય છે.ભૂગર્ભમાં ઉઠેલા એક જબરજસ્ત તોફાની વંટોળિયા ને લીધે બધો એકબીજાથી છૂટાં પડી જાય છે હવે ...Read Moreહિલોળાતા સ્ત્રી આકારનો હાથ પકડી ટન્સી ઉભી હતી.તરત જ વિલિયમને ઝાટકો લાગ્યો ."રોજી ક્યાં છે ?"એને કમરાની ભૂ સપાટી પર નજર પ્રસારી. વિલિયમની પાછળ દૂર ખૂણામાં બેઠા-બેઠા ઇસ્પેક્ટર અનુરાગ અને ગંગારામ બાઘાની પેઠે ટેન્સી અને પેલી ભેદી લાગતી સ્ત્રી ને જોઈ રહ્યા હતા.કયાંય રોઝી ના દેખાતાં વિલિયમને ઉચાટ થયો. ભેદી લાગતી સ્ત્રી સાથે ટેન્સી હશે કે કોઈ નવું છળ? વિલિયમ Read Less