રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 6

by Disha Verified icon in Gujarati Horror Stories

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 6 બીજાં દિવસે પણ કબીર થોડો મોડો જ ઉઠ્યો..કબીરની આંખ ખુલી ત્યાં સુધીમાં જીવાકાકા આવી ગયાં હતાં અને કબીરનાં કપડાં ધોવા માટે લઈ ગયાં હતાં.ગઈકાલ રાતે એક યુવતીને વુડહાઉસની પાછળ ઘૂમતી જોઈ હતી એ ...Read More