રૂહ સાથે ઈશ્ક રિટર્ન 13

by Disha Matrubharti Verified in Gujarati Horror Stories

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 13 રાધા નામની એક અંજાન અને સાથે-સાથે થોડી ખરાબ માનસિક સ્થિતિ ધરાવતી યુવતી સાથે થયેલી મુલાકાત બાદ તો કબીર ની માનસિક સ્થિતિ બગડી ગઈ હોય એવું લાગી રહ્યું હતું.સવારે એ જ્યારે જાગ્યો ત્યારે પોતાની ...Read More