રૂહ સાથે ઈશ્ક રિટર્ન 18

by Disha Verified icon in Gujarati Horror Stories

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 18 કબીરનાં વર્તનમાં આવેલો ફરક અને બીજી અમુક વાતોને ધ્યાનમાં લઈને જીવાકાકા ને કંઈક અજુગતું બનવાનો અંદાજો આવી જતાં તેઓ એક દિવસ રાતે ઘરેથી પાછાં વુડહાઉસ આવ્યાં.એમને એક યુવતીને વુડહાઉસમાં પ્રવેશતાં તો જોઈ પણ ...Read More