Premchandjini Shreshth Vartao - 23 by Munshi Premchand in Gujarati Short Stories PDF

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 23

by Munshi Premchand Matrubharti Verified in Gujarati Short Stories

રામધન આહીરના ખોરડે એક સાધુએ આવી ને ટહેલ નાખી - ‘‘બચ્ચા, તેરા કલ્યાણ હો. સાધુ પર કુછ દયા કર.’’ રામધને એની પત્નીને કહ્યું - ‘‘બારણે સાધુ પધાર્યા છે. એમને ભિક્ષા આપ.’’ એની પત્ની વાસણ માંજતી માંજતી આજે શું રાંધવું એની ચિંતા કરી રહી હતી. ...Read More