રૂહ સાથે ઈશ્ક રિટર્ન 30

by Disha Verified icon in Gujarati Horror Stories

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 30 રાજુને એનાં કર્મોની સજા આપ્યાં બાદ કબીર નટુ અને હરગોવનભાઈ ની મદદથી ગામલોકો ને સમજાવે છે કે ડોકટર ગિરીશ એમનાં એપેન્ડિક્સ ઓપરેશનનાં નામે એમની કિડની કાઢી લેતો હોય છે.આ વાત સાંભળી નટુની આગેવાનીમાં ...Read More