મારા દિલ ની વાત ( મોર પીંછ )

by RJ_Ravi_official in Gujarati Letter

આજ થી 6 મહિના પેલાની વાત છે. હું જોબ પરથી ઘરે આવ્યો હતો. અને ખૂબ બોર પણ થતો હતો હું જમીને મારા રૂમની બારી પર બેઠો હતો. અને મને કંટાડો આવતો હતો ઍટલે મે ઇનસ્ટા ઓપન કર્યું અને જેવુ ...Read More