મારા દિલ ની વાત ( મોર પીંછ )

આજ થી 6 મહિના પેલાની વાત છે. હું જોબ પરથી ઘરે આવ્યો હતો. અને ખૂબ બોર પણ થતો હતો હું જમીને મારા રૂમની બારી પર બેઠો હતો. અને મને કંટાડો આવતો હતો ઍટલે મે ઇનસ્ટા ઓપન કર્યું અને જેવુ મે ઇનસ્ટા ઓપન કરું ત્યારે પેલા જ નંબર માં એક ખૂબસૂરત છોકરીનો ફોટો હતો જેને જોઈને મારા મો પર એક સ્વીટ સ્માઇલ આવી ગઈ અને  મે જેવી જોઈ એવી મને કઈક અલગ જ ફિલિંગ આવી અને પેલીજ નજર માં મને  પ્રેમ થઈ ગયો હતો. મે એની બધી જ પોસ્ટ ને લાઈક કરી અને કોમેન્ટ કરી અને  મે એ છોકરીને ફોલો કરી અને મે એને મેસેજ કર્યો પણ એનો રીપ્લે જ ના આવ્યો મને ઊંઘ પણ નહોતી આવતી પણ પછી હુ સૂઈ ગયો હતો.  અને સવારે ઉઠતાજ મે ઇનસ્ટા ચાલુ કરું તો જોયું તો એનો મેસેજ આવેલ હતો. 

મે પાછો એને મેસેજ કર્યો અને હાઈ, લખીને મેસેજ મૂકું અને 10 મિનિટ પાછી એનો મેસેજ આવ્યો અને એની સાથે વાત ચાલુ કરી મે એના ગામ વીસે પૂછું તો એ આમ બરોડાની હતી પણ અમદાવાદમાં રહિતી હતી અને  મને બહુ મજા આવતી હતી એની સાથે વાત કરવામાં અને ફની કોમેન્ટ માંરવામાં અને રોજ બ રોજ અમે લોકો એક બીજાના મેસેજની રાહ જોતાં  અમે બને 2 મહિના સુધી ફ્રેન્ડ રીતે વાત કરી પણ 2 મહિના પૂરા થયા અને અમે મળવાનો નિર્ણય કરો મે અક્ષિને કહું કે 8 એપ્રિલ આવે છે તો આપણે તે જ દિવસે મલીસું એને પણ કહું કે સારું અને પછી  8 એપ્રિલ આવી જ ગઈ  મે 7 એપ્રિલે વિચારી લીધું હતું કે હું અક્ષિને  પ્રપોજ કરી જ દઉં પણ મન નતું  માનતું સતા પણ મે મારી હીમત કરીને એને 8 એપ્રિલ ની સવારે મે અમદાવાદના  લવ ગ્રાડન પર  બોલાવી અને એ ઠીક સવારના  8:30 મિનિટે લવ ગ્રાડન આવી ગઈ મારા બધા ફ્રેન્ડ સામે મે એને પ્રપોજ કરી  અને એ 5 મિનિટ તો કઈજ બોલી નતી પછી એને મારૂ રિંગ એસેપ્ટ કરી અને મને ગળે મળી ગઈ અને અમે બધાજ મિત્રો કોફી પીવા ગયા મે બધા જ મિત્રોને ભરપેટ નાસ્તો કરાવ્યો અને  પછી અમે બને રોજ લવ ની ભવાઇ ની જેમ વાત કરતાં આખા દિવસ માંથી હું ખાલી 2 જ કલાક કામ કરતો બાકી નો સમય એની સાથે વિતાવતો હતો અમારી બને ને બહુ સારું ચાલતું હતુ પણ એક દિવસ મારે એની સાથે મજબૂરી માં જૂઠું બોલવું પડું એ જુથ એ હતું કે એને મારા ભાઈ સાથે વાત કરવી હતી પણ મે મારા ફ્રેન્ડ સાથે વાત કરવી દીધી અને કહું કે એ મારો ભાઈ છે પણ એને વિશ્વાસ ના આવ્યો અને એને મારા ભાઇનો વોઇસ ખબર જ હતી પણ હું અને મારો ભાઈ એક બીજા સાથે નતા બોલતા અને આ વાત અક્ષિને નતી ખબર  અને આજ જુથ મારા પ્રેમનો નાશ કરી નાખે એવો આની ગયો હતો  21 માર્ચ 2019 ના દિવસે અમે બને જગડી પડ્યા અને એને મારાથી દૂર જવાનો નિર્ણય કર્યો હતો.મે એની ખુશી માટે હું પણ દૂર જવા ની કોશિસ કરી પણ મને વિશ્વાસ હતો કે એ જરૂર પાછી આવશે અને સાચેજ એ 2 દિવસ માં પાછી આવી અને મે એની સામે માફી માંગી ભૂલ ના હોવા સતા પણ મે એની સામે જુકી ને માફી માંગી હતી એ માટે જુકી ગયો કે ભલે એ મારી ગર્લ ફ્રેન્ડ છે પણ એ એક છોકરી ને છે અને એ પણ કોઈ ની બેન છે કોઇની દીકરી છે એ માટે મારે એની સામે એને રેસપેક્ટ આપવા માટે જુકવું પડું અને  એ પણ માની ગઈ અને અમે બને પાછા એજ લવ ની ભવાઇ માં જોડાઈ ગયા અમે બને ખૂબ જ ખુશ હતા પણ અમારા આ રિલેશન થી એનો પરિવાર ખુશ નતો  એક દિવસ અક્ષિ એ એના પરિવાર ને આ વાત ની જાણ કરી કે હું રવિ ને પ્રેમ કરું છું પણ એનો પરિવાર આ વાત પર સહમત નતો અને એના પાપા એ અક્ષિ ને મારાથી દૂર કરવાનો નિર્ણય લીધો અક્ષિ એના પરિવાર ને નિરાશ કરવા નતી માંગતી એટલે મારી સાથે એને બ્રેકઅપ કરી નાખુ પણ હું પણ ખુશ જ હતો કે એ એના પરિવાર માટે મને સોડે છે અમે બને 21 મે ના રોજ અલગ થઈ ગયા અને અમે બને એ એક બીજાને ભૂલવાનો રસ્તો અપનાવ્યો આજ પણ એને બહુજ યાદ કરું છું કેમ કે જીવ થી પણ વધારે ચાહી હતી એને અને મને વિશ્વાસ છે કે એ જરૂર પાછી આવશે અને એ મારી  વગર નહીં રહી શકે આજ વિશ્વાસ સાથે એ બેઠો છે

આ મારા દિલ ની વાત તમને શેર કરું છું

***

Rate & Review

Verified icon

Mari Dayri 7 months ago

Verified icon

Vaghela Sangath 4 months ago

Verified icon

Neha 4 months ago

Verified icon

Bhalodia jenny 6 months ago

Verified icon

Shaba Shaikh 6 months ago