ત્રિશંકુ - પ્રકરણ 3

by Artisoni Matrubharti Verified in Gujarati Novel Episodes

?આરતીસોની?પ્રકરણ : 3 ?ત્રિશંકુ?"ઓહો.. આસિત તું ક્યાંથી આમ અચાનક જ.?""બસ અહીંથી નીકળતો હતો એટલે થયું તને મળતો જાઉં. ફોન તો રિસીવ કર.. મારે ધક્કો તો ના ખાવો પડત ને. અને આમ વરરાજા બનીને ક્યાં ઉપડ્યો.? લગ્ન કરવા જાય છે ...Read More