યુયુત્સુ દુર્યોધન સામે કેમ લડ્યો?

by MB (Official) Verified icon in Gujarati Spiritual Stories

કૌરવ હોવા છતાં મહાભારતના યુદ્ધમાં યુયુત્સુ દુર્યોધન સામે કેમ લડ્યો? એવું કહેવાય છે કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી! એટલેકે મહાભારતમાં જે વાતો કહેવામાં આવી છે તે જ વાતો આપણે આપણા જીવનમાં આપણી આસપાસ અનુભવતા હોઈએ છીએ. જેમકે બે ...Read More