પ્રેમ વાસના - પ્રકરણ - 18

by Dakshesh Inamdar Verified icon in Gujarati Horror Stories

પ્રકરણ-18 પ્રેમ વાસના ઘરમાં એકદમ શાંતિ પથરાઇ ગઇ હતી બધાં પોત પોતાનો રુમpમાં ઘેરી નીંદરમાં હતાં. ક્યાંય કોઇ અવાજ નહીં. વૈભવી પાપાનાં રૂમનાં એમને સાયગલની લોગંપ્લે ઓટો સ્ટોપ પર મૂકીને સૂઇ ગયેલી એને ખબર હતી પાપા સાંભળતા સાંભળતાં ...Read More