ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૫

by Pooja Verified icon in Gujarati Horror Stories

અમર જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેની ગાડી એક ઝાડ સાથે અથડાયેલી પડેલી હતી. તેના કપાળ માંથી લોહી નીકળી રહ્યું હતું. તેના માથા માં સખત દુખાવો થઈ રહ્યો હતો. તેણે પોતાનો ફોન શોધ્યો. મોબાઈલ મળતા તાત્કાલિક પોલીસ સ્ટેશન એ ...Read More