Varun devtato khullo patra by bharatchandra shah in Gujarati Letter PDF

વરુણ દેવતાનો ખુલ્લો પત્ર

by bharatchandra shah in Gujarati Letter

વ્હાલા પૃથ્વીવાસીઓ અને ખાસ તો હિન્દુસ્તાનીઓ જોગ... હાલ હિન્દુસ્તાનની સરકારે એક સુખદ આંચકો તમને આપ્યો છે. કલમ ૩૭૦ નાબૂદ કરી હિંમતને દાદ આપી છે. અકલ્પનીય આંચકો આપ્યો છે જે કાશ્મીરી પ્રજા માટે બહુજ સુખદ છે. અગાઉ પણ અકલ્પનીય આંચકા ...Read More