જૉકર - સ્ટૉરી એક લુઝરની - 23

by Mer Mehul Verified icon in Gujarati Classic Stories

જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 23લેખક – મેર મેહુલ ફ્લોરલ પાર્કની મુલાકાત પછી એ મારા માટે સર્વસ્વ બની ગઈ હતી.તેની નાનામાં નાની ખ્વાઇશ પુરી કરવાની હું કોશિશ કરતો.મારો ગોલ, મારુ લક્ષ્ય એટલે માત્રને માત્ર નિધુ.હા મેં જ ...Read More