લાવ તારા હાથમાં મહેંદી થી નામ લખું મારૂ

by Parmar Geeta in Gujarati Poems

લાવ તારા હાથમાં મહેંદી થી નામ લખું મારૂ ,બંધ કરી મુઠ્ઠીમાં એને સાચવી લેવાનું કામ તારૂ ,લાવ તારી આંખો માં સ્નેહ ના સવાલ ભરી આપું ,એ સ્નેહના સવાલો નેઆંંખોમા બંધ કરી એના ઉત્તર દેવાનું કામ તારૂ ,લાવ તારા હૈૈયામાં ...Read More