સંદેશો - ( દબાયેલી લાગણીઓનો )

by Ishan shah Matrubharti Verified in Gujarati Letter

યાદો !! કેવી મજાની હોય છે નઈ. સારી હોય કે નરસી યાદો તો યાદો છે. મગજના કોઈક એક ખૂણે ચૂપચાપ ડાહીડમરી થઈને બેસી રહે છે તો પણ પાછી એના અસ્તિત્વનો અહેસાસ તો કરાવતી જ જાય છે. એ તો સરસ ...Read More