મારી જીવનકથા - જવાહરલાલ નેહરુ - પુસ્તક પરિચય

by Kiran oza in Gujarati Book Reviews

મારી જીવનકથા - જવાહરલાલ નેહરુઅનુવાદક : મહાદેવ દેસાઈપ્રકાશ : નવભારત પ્રકાશન મંદિર, અમદાવાદકિંમત: 500/-સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર્યસંગ્રામના એક નેતાની આ આત્મકથા છે. નેહરુજીનું નામ અજાણ્યું નથી. વર્તમાન સમયમાં તો નેહરુને ગાળો આપીને કે હીન દર્શાવીને પોતાને દેશભક્ત ...Read More