પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-60

by Dakshesh Inamdar Matrubharti Verified in Gujarati Horror Stories

પ્રેત યોનીની પ્રીત...પ્રકરણ-60 માનસ અને મનસા ક્યારથી ગુરુ અઘોરનાથને સાંભળી રહેલાં અને એક એક શબ્દે શબ્દે એમને એ પળો નજર સામે આવી રહી હતી. એમની આખોમાંથી અશ્રુ વહી રહેલાં... માનસને વિચાર આવ્યો કે આટલી પરાકાષ્ઠાએ પ્રેમ કર્યા પછી વૈદેહીની ...Read More