કેન એન્ડ એબલ - જેફ્રી આર્ચર - પુસ્તક પરિચય

by Kiran oza in Gujarati Book Reviews

કેન એન્ડ એબેલ - જેફ્રી આર્ચરઅનુવાદ - જતિન વોરાએક જ સમયે જન્મેલી બે વ્યક્તિની દુશ્મનાવટ વર્ણવતી એક ક્લાસિક નવલકથા એટલે 'કેન એન્ડ એબલ'. 1906 થી 1967 ના સમય પટલમાં વૈશ્વિક પરિસ્થિતિ સાથે ઘટતી ઘટનાઓના અનુસંધાને ચાલતી રોચક દળદાર નવલકથામાં ...Read More