કાકડો અનુ-આધુનિક વાર્તાનો નવોન્મેષ

by Surya Barot in Gujarati Book Reviews

'કાકડો' અનુ-આધુનિક વાર્તાનો નવોન્મેષ ગુજરાતી ટૂંકીવાર્તા આજે અનુઆધુનિક યુગ માંથી પસાર થઇ રહી છે જેમાં અનેક નવી કલમો ઉમેરાતી જાય છે તેમાં સર્જક ભરત સોલંકીનો પણ સમાવેશ નિ:સંકોચ કરી શકાય તેમ છે. ભરત સોલંકી ગુજરાતી સાહિત્યમાં કવિ, વિવેચક, સંશોધન,સંપાદક ...Read More