હરિલાલ : મહાત્માના પ્રકાશનો પડછાયો તો નહોતા જ

by Dr Tarun Banker in Gujarati Book Reviews

"શ્રી દિનકર જોશીના ‘પ્રકાશનો પડછાયો’ પુસ્તકના આધારે લખાયેલ "ગાંધી વિરુદ્ધ ગાંધી" નામના મરાઠી, ગુજરાતી, હિન્દી અને છેલ્લે અંગ્રેજી ભાષામાં Mahatma vs. Mahatma રજુ થયેલ નાટકમાં વાસ્તવિકતાને સમજ્યા વિના જે ઘાટ સાહિત્યસર્જનમાં કલ્પનાના રંગો ઉમેરવાની છૂટનો ઉપયોગ કરીને આપ્યો છે ...Read More