વીચ one?? - (પાર્ટ 1 જંગલ પ્રવેશ )

by Leena Patgir Matrubharti Verified in Gujarati Horror Stories

ભારત પાકિસ્તાન ભાગલાં પડી રહ્યા હતાં. લોકો પોતાનો જીવ બચાવવાં નાસી રહ્યા હતાં. ધર્મોના લોકો પોતાનું આધિપત્ય જમાવવા નિર્દોષ લોકોની હત્યાં કરી રહ્યા હતાં. એમાં જ એક ફેમિલી પોતાનાં બાળકોને લઈને દોડી રહી હતી. "નગ્મા, રોકાઈ જા. એ જંગલ ...Read More