જેવી અન્નવૃત્તિ તેવી મનોવૃતિ

by Mehul in Gujarati Health

જેવી માણસની અન્નવૃત્તિ તેવી માણસની મનોવૃતિ, જરા સમયના ચક્રને પાછળ ફેરવીને જુઓ કે તમે એકદમ શાંતિથી, જમીન પર બેસીને પરિવાર સાથે નિરાતે ક્યારે જમ્યા હતા. ઘણાનો જવાબ હશે દરરોજ જમીએ તો કેટલાકને યાદ જ નહીં હોય, તો શું ખરેખર ...Read More