કાવ્ય અને ગઝલ સંગ્રહ - 5

by Tru... Matrubharti Verified in Gujarati Poems

**********************************************1.**************************************તું કહે એટલી બધી સરળ નથી...અને હું સમજુ એટલી કદાચ અઘરી પણ નથી...તો પણ ભટકાવે વારંવાર એવી છેતરામણી તો ખરી...સીધા ચાલતા હોય એને હંફાવે એવી આડકતરી પણ ખરી....પ્રયત્નો કરવામાં બસ ઢીલાશ જો મૂકી દીધી..રસ્તો જ ભુલાવી દે એવી ભૂલકણી ...Read More