Kavya ane Gazal Sangrah book and story is written by Tru... in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kavya ane Gazal Sangrah is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કાવ્ય અને ગઝલ સંગ્રહ - Novels
by Tru...
in
Gujarati Poems
તું આવે તો જિંદગી એક વાત કહેવી છે...
કાલ ને ભૂલી જઈ થોડી આજ કહેવી છે...
થાકી ગયા છે સૌ કોઇ પાછળ દોડી દોડી... ઊભી રહે તો થોડી અરદાસ કરવી છે...
મોજ થી જીવવાની વાતો બની એક પરપોટો...
મારે તો આનંદની અનરાધાર કરવી છે...
આ નહીં પેલું નહિ,મારે તો સઘળું માણવું છે...
અનુભવો ની આમજ આખી ફોઝ કરવી છે...
ગુણો કે અવગુણો ભૂલી જવા છે દુનિયાના ...
બસ કોઈ ને નડુ નહિ એટલી વાડ કરવી છે...
નકારત્મતા તો બસ મન ની રમત છે...
આજ થી બસ ગમતાની ખોજ કરવી છે...
ચહેરા પર ના મહોરા નાખી દેવા છે ક્યાંક દુર...
હૃદયના સાચાં ભાવ ને જગ જાહેર કરવા છે...
બવ સાચવું તને ,પણ તારો ભરોસો શું...?
તું પણ શું યાદ કરે એવી ક્ષણ જીવવી છે...
તું આવ બસ પાસે નિરાશ નહિ થવા દવ...
તને પણ મોજ આવે એવી વાત કરવી છે...
જીવવું છે દરિયા જેવું, આભ જેવું સમજવું છે..
રહે ના કોઈ અફ્સોસ બસ,એવું જિંદગીમાં જીવવું છે..
1...તું આવે તો જિંદગી.... તું આવે તો જિંદગી એક વાત કહેવી છે... કાલ ને ભૂલી જઈ થોડી આજ કહેવી છે... થાકી ગયા છે સૌ કોઇ પાછળ દોડી દોડી... ઊભી રહે તો થોડી અરદાસ કરવી છે... મોજ થી જીવવાની વાતો ...Read Moreએક પરપોટો... મારે તો આનંદની અનરાધાર કરવી છે... આ નહીં પેલું નહિ,મારે તો સઘળું માણવું છે... અનુભવો ની આમજ આખી ફોઝ કરવી છે... ગુણો કે અવગુણો ભૂલી જવા છે દુનિયાના ... બસ કોઈ ને નડુ નહિ એટલી વાડ કરવી છે... નકારત્મતા તો બસ મન ની રમત છે... આજ થી બસ ગમતાની ખોજ કરવી છે... ચહેરા પર ના મહોરા નાખી દેવા
1...તું શિખવાડ સહજતા થી સ્વીકાર ની વાત મને સમજાવ , માધવ,મને તારી રીતે જીવવા ની રીત તું શિખવાડ. જ્ઞાન તું આપી ને મુકત કેમ થઈ ગયો? હૃદય માં જ્ઞાન ના નાદ ને તું સંભળાવ. જાણવા છતાં બધું, ...Read Moreની જેમ વર્તું છું, તું સાથે રહી ને જ્ઞાન ની સાર્થકતા સમજાવ. સંબંધો તો તે જ નિભાવ્યા કોઈ પણ બંધન વગર, બંધન માં પણ સ્વતંત્રતા ખીલવતા તું શિખવાડ. સતત સ્મિત સાથે જીવન તું જીવી ગયો, કૃષ્ણ મારા હ્રદય માં નિર્દોષ સ્મિત તું રેલાવ આનંદમય જીવન ની પરિભાષા તું જ છે, મારા આત્મા ને આનંદમય તું બનાવ.... ... 2...કવિતા વ્યક્ત ગમે ત્યાં થવાય
Please read....And.....If you like and enjoy.. please rate it .......Have a great life.......*****************************************1.નથી હોતી....**************************સરળતા ની વ્યાખ્યા સરળ નથી હોતી...આ દુનિયામાં કોઈ ની કદર નથી હોતી...ગમી જાય તો પ્રશંસાની ખોટ નથી હોતી...ને ના ગમે તો થોડી મીઠી નજર નથી હોતી ...Read Moreવાહમાં પાછાં પગલે દોડ નથી હોતી...ને દોડ્યા પછી સફરની મોજ નથી હોતી...દેખાવી દુનિયાની રોકટોક નથી હોતી...ને સંસ્કારોની ઓછી કિંમત નથી હોતી...દુઃખની વચાળે મિત્રની પીઠ નથી હોતી...ને સુખમાં ટોળાઓની ક્યાંય ઓટ નથી હોતી...અહંમ માં ડૂબેલા માણસ ને ખોટ નથી હોતી...ને ઇશ્વરની પાસે કોઈની વસિયત નથી હોતી...******2.ફરિયાદ...**********************ફરિયાદ શું કરું એ પ્રભુ તમને...તમે તો આપ્યું છે ઘણું ઘણું અમને...મૂલ્ય અમે જ સમજી નથી
Please read....And.....If you like and enjoy.. please rate it .......Have a great life.......****************************************************1.કૃષ્ણને રાધા....******************કેમ ના યાદ આવે કૃષ્ણને રાધા...એ પ્રેમના શબ્દો, એ મૌનની ભાષા ....નથી કોઈ શરત ને નથી કોઈ વચન...બસ,પરસ્પર સ્વીકાર કરતા બે નયન....સમર્પણ સર્વ બસ કોઈ અપેક્ષા ...Read More...લાગણીઓ ઘણી પણ સ્વાર્થ વગર...તકરાર છે ઘણી પણ અણગમો નથી ...ફરિયાદ ઘણી પણ તિરસ્કાર નથી...પ્રેમ નો વરસાદ અને સ્નેહની હેલી...અલગ છે રસ્તો પણ એક જ છે કેડી...છે શરીર જુદા પણ હૃદય અંકબધ...નિર્મળ,પવિત્ર પ્રેમભક્તિનો સંબંધ ...પછી યાદ આવે જ ને કૃષ્ણને રાધા...******************2.હળવાશ ની પળો....******************હળવાશ ની પળો માં એક હળવાશ ભર્યો સંબંધ,જાણે હૃદય ની સમીપે એક નાનડકડો પ્રસંગ... નદી ના નીર તો
**********************************************1.**************************************તું કહે એટલી બધી સરળ નથી...અને હું સમજુ એટલી કદાચ અઘરી પણ નથી...તો પણ ભટકાવે વારંવાર એવી છેતરામણી તો ખરી...સીધા ચાલતા હોય એને હંફાવે એવી આડકતરી પણ ખરી....પ્રયત્નો કરવામાં બસ ઢીલાશ જો મૂકી દીધી..રસ્તો જ ભુલાવી દે એવી ભૂલકણી ...Read Moreખરી...એતો જિંદગી છે સાહેબ......પકડવા મથો તો કદાચ પકડાઈ પણ જાય...પણ,હાથમાંથી સરકી પડે એવી લપસણી તો ખરી...**************************************2.**************************************આ હૃદય થી મ્હોં સુધી નો રસ્તો કેટલો લાંબો રહ્યો હશે...માણસ પણ ઘણીવાર એના લીધે હાર્યો હશે...કેટલીય લાગણીઓ શબ્દો સુધી પહોંચતાં ભૂલી પડી હશે...ક્યાંક બેસી કોઈ સથવારા ની રાહ જોતી હશે...કેટલીક થાકી ને વિખરાય ગઈ હશે...ને કેટલીક તો સમયના પ્રહરે ચગદાઈ ગઈ હશે...પણ,કેટલીક એટલી અક્કડ