ત્યાગ – ભગવાન મહાવીરની દ્રષ્ટીએ

by Dada Bhagwan in Gujarati Spiritual Stories

એક શેઠ દરરોજ સત્સંગ કરતા. એમની બીડી પીવાની ટેવ પડેલી. એક દહાડો બે ઈંચની બીડીને બદલે બાર ઈંચનો બીડો ઓટલે બેસીને પીતા હતા ! એમના સત્સંગી મિત્રે પૂછ્યું ? ‘ અલ્યા, આ શું ? અઆવડો મોટો બીડો કેમ ?’ ...Read More