ભારત વર્ષનાં 32 તીર્થસ્થળો - પુસ્તક સમીક્ષા - 1

by Dipti Matrubharti Verified in Gujarati Book Reviews

દેવદત્ત પટ્ટનાયક દ્વારા રચિત પુસ્તક જે ભારત વર્ષના વિવિધ યાત્રા સ્થળો ના ઉદગમન, તેણી જાણકારી અને તેના ગહનમાં રહેલી વાર્તા તથા મહત્વ સમજાવે છે.