સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-71

by Dakshesh Inamdar Matrubharti Verified in Gujarati Horror Stories

શાનવીને બરાબરનો જવાબ આપી નૈનતારા લૂચ્ચુ હસીને સોહમને પૂછ્યું “એમ આઇ રાઇટ સર ?” સોહમ નૈનતારા સામે જોઇ રહ્યો.... એ હસ્યો અને પૂછ્યું “પણ તને કેવી રીતે ખબર પડી કે શાનવીનાં ડેસ્ક પર શ્રીનિવાસનોજ ફોન છે ? એ જૂઠુ ...Read More