નીરોગી અને સ્વસ્થ રહેવા માટેના અગત્યના નિયમો - 1

by Namrata Patel in Gujarati Health

[1] રોજ સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જઈ બ્રશ કરી એક ગ્લાસ સહેજ ગરમ પાણી પીવું જોઈએ. ત્યાર બાદ 100 ડગલાંથી માંડી પાંચ કિલોમીટર સુધી ખુલ્લી હવામાં ચાલવું જોઈએ. સવારે અર્ધો કલાક મનગમતી કસરત કે યોગાસન કરવાં જોઈએ.[2] ખોરાકમાં વધારે ...Read More