જલધિના પત્રો - 3 - પ્રકૃતિને પત્ર

by Dr.Sarita Matrubharti Verified in Gujarati Letter

પ્રિય પ્રકૃતિ , તારા માટે શું સંબોધન કરું? તને કેવી રીતે સંબોધું કે તારૂ બહુમાન જાળવી શકાય ? વ્હાલી, પ્રિય, લાડલી, પ્યારી ,માનીતી જેવા અનેક સંબોધનો સુઝ્યા. પણ, દરેકની સામે તારી મહ્તાનું પલ્લું જ અગ્રેસર લાગ્યું. છતાં પ્રિય સંબોધન ...Read More