Life After Death books and stories free download online pdf in Gujarati

લાઈફ આફ્ટર ડેથ


Every soul will taste death, and you will only be given your [full] compensation on the Dayof Resurrection. (Quran, C3, V185)
वासांसि जीर्णानि यथा विहाय, नवानि गृह्णाति नरोऽपराणि |
तथा शरीराणि विहाय जीर्णा, न्यन्यानि संयाति नवानि देही (Geeta, C2 ,V22)
As a person sheds worn-out garments and wears new ones, likewise, at the time of death, the soul casts off its worn-out body and enters a new one. (Geeta, C 2. V 22)
******
મૃત્યુની એક અરેરાટી છે, કમકમાટી છે. જન્મ અને મૃત્યુ આ બે એવી મેટાફીઝીકાલ ઘટનાનો છે જે ગમ્મે તેવા માણસને ઈશ્વરના અસ્તિત્વને માનવા મજબુર કરે છે. આ એક યુનિવર્સલ ટ્રુથ છે.
It’s true that the world is sailing in the same boat called time which is heading toward DEATH. Nothing is certainly uncertain and uncertainly certain except DEATH”. (IK)
હા, મૃત્યુ તો નિશ્ચિત જ છે. પણ ક્યારે, ક્યાં, કઈ રીતે નો બડી નોઝ ધ સિક્રેટ! પણ જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમય કદાચ સિક્રેટ નથી. It’s a raw material given to you to see what you make out of it.
જે પોસતું તે મારતું ના ક્રમ પ્રમાણે મૃત્યુનો પ્યાલો આજે નહી તો કાલે બધા ને પીવાનો જ છે. આ સ્વાદ ચાખ્યા વગર નહિ જ ચાલે. મૃત્યુ તો રોજ ભનક આપે છે. રોજ તમારી કબર તમને દિવસમાં ત્રણ વખત બોલાવે છે. અને યાદ અપાવે છે કે this is your final destination. છેવટે તો રાખ અથવા ખાખ થવાનું જ છે. મ્રત્યુ જે એની દસ્તખ અચાનક આપે છે. કોઈ નોટીસ વગર આપે છે અને જીવતા શરીર માંથી આત્મા ને એ રીતે ખેંચે છે જેમ કોઈ સુતરાઉ કાપડને બાવળના કંટાળા ઝાડ માંથી ખેંચવામાં આવે! – ભયંકર...
Final Destination મુવીના સંવાદ યાદ કરવા જેવા છે....
“We say that the hour of death cannot be forecast. But when we say this, we imagine that the hour is placed in an obscure and distant future. It never occurs to us that it has any connection with the day already begun, or that death could arrive this same afternoon - this afternoon which is so certain, and which has every hour filled in advance.” (Tod Waggner, Final Destination (2002)
એજ મુવીમાં Bludworth કહે છે, “In death there are no accidents, no coincidences, no mishaps, and no escapes”
શ્મશાન અને કબ્રસ્તાન ‘ઇબરત’ હાસીલ કરવાના બે ફ્રી સ્થળ છે. જાઓ, ક્યારેક મરેલાઓની કબરો ખોદી ને જુઓ કે ત્યાં શું વધ્યું છે? સિકંદર હોય કે હિટલર, ઈદી અમીન હોય કે સદ્દામ, યઝીદ હોય કે રાવણ કે પછી હોય ફીરૌન – દુનિયાના દરેક કારુનનો અંત કરુણ થયો છે.
It is a fact, universally acknowledged that Death shall knock everyone’s door – no matter how good or bad he is.
મલેકુલ મૌત કહો કે પછી કહો યમરાજ, એ કોઈના સગા નથી બસ આજ્ઞાના આધીન છે. અને જયારે સમય આવશે ત્યારે એ તમાર્રો દરવાજો ખટખટાવશે જ – how? You never know!
પણ સ્વજન જયારે આ ફાની દુનિયા છોડી જાય છે તો દર્દ તો થાય છે. Reality of Death is that is it’s pain appears with Time and it disappears with the same time!
The Curfew tolls the knell of parting day,
The lowing herd wind slowly o'er the lea,
The plowman homeward plods his weary way,
And leaves the world to darkness and to me. (~ Thomas Gray)
મૃત્યુ તો છે જ અને છે જ પણ what about life? To answer, let’s recall African American Poet Alice Walker who writes in her poem Calling All Grandmothers,
“Step forward
& assume
the role
for which
you were
created:
To lead humanity
to health, happiness
& sanity…”
જો જીવ માત્ર તેના બનાવવા વાળાની શક્તિ ને સમજી જાય તો કદાચ જીવન સરળ પણ થાય અને સમર્થ પણ. પ્રકૃતિનો દરેક જીવ માત્ર એ જ પરમ શક્તિને આધીન અને આજ્ઞાંકિત થઇ ને ચાલે છે સિવાય કે માણસ કારણ એક જ Human is an intellectual animal. જેનો છેડો કદાચ બુદ્ધિફળ સાથે જોડાય છે. પણ વોકર કહે છે એમ જો માણસ આગળ આવે અને એ રોલ અઝ્યુંમ કરે જેના માટે તેનું સર્જન થયું છે તો કદાચ જીવન “જીવન” બની શકે.
ને આ યાત્રામાં સમય એક મહત્વની ભૂમિકા ભજવે છે. રાહ નથી જોતો. માત્ર મોકો આપે છે. જીવન અને મૃત્યુની વચ્ચે જુલતો પુલ એટલે સમય.
મિલ્ટન એક મસ્ત કવિતા લખે છે. માત્ર પેલી બે લાઈન ટાંકું છું.
“How soon hath Time, the subtle thief of youth,
Stol'n on his wing my three-and-twentieth year!”
(How soon hath Time, the subtle thief of youth by John Milton)
જીવિત વ્યક્તિ તો જીવન કાળ દરમ્યાન જુદા જુદા રોલ અદા કરે અને કરવાના જ છે પણ જીવન પછીના જીવનમાં જીવન જીવવું હોય તો મૃત્યુ પછીના જીવન પણ “ઈમાન” રાખવું કમ્પલસરી છે. અને અહિયાં વાત આવે ‘પાપ’ અને ‘પુણ્ય’ ની, વાત આવે ‘સ્વર્ગ’ અને ‘નર્ખ’ની.... Having said this, let us throw some light on the words quoted above respectively from Quran and Geeta,
It is remarkable that both Islam and Hinduism believe in the LIFE AFTER DEATH; nevertheless absolutely in two different ways. Both Quran and Geeta in the above words talk about “soul” and exemplify Death! Quran says, “Every soul will taste Death” This means not only Body but also soul is mortal. But in the following line it is clearly said, “you will be given full compensation” This means you will again get your soul.
Same philosophy is put forward in Geeta saying that,
As a person sheds worn-out garments and wears new ones, likewise, at the time of death, the soul casts off its worn-out body and enters a new one. (ભગવદ ગીતા, C 2. V 22)
This again means, soul never dies but it dwells in a new body.
Whatever the fact may be – which as of now is metaphysical for all of us, the Holy Scriptures cleans our mind and take us out of many confusions.
****
“All the world’s a stage, And all the men and women merely players;
They have their exits and their entrances, And one man in his time plays many parts,
His acts being seven ages..”
As You Like It, Act II, Scene VII [All the world’s a stage],
William Shakespeare, 1564 – 1616
ટાઇમલેસ વાત છે. થોડીક રાજેશ ખન્નાના આનંદના બાબુમુશાય ડાયલોગને મળતી આવે એવી!
"जिंदगी और मौत ऊपर वाले के हाथ में है जहाँपनाह, उसे न तो आप बदल सकते है न मैं, हम सब तो, रंग मंच की कठपुतलियां हैं, जिनकी डोर उपरवाले की उंगलियों में बंधी है, कब कौन कैसे उठेगा कोई नहीं बता सकता है” (Anand, 1971)
હેડોનીઝમનો ફાધર એપીકરસ કહે છે,
“જયારે હું છું ત્યારે મૃત્યુ નથી અને જયારે મ્રત્યુ છે ત્યારે હું નથી તો ચિંતા શું કામે કરવી?”
જો એવું છે કે જીવન એક મંચ છે અને આપણે પોત પોતાના રોલ અદા કરવાના છે. તો ચાલો ને કૈક એ રીતે અદા કરીએ કે પડદો પડી ગયા પછી પણ તાળીઓ .. પડતી રહે....
છેલ્લે ૧૯૬૨ માં રીલીઝ થયેલું એક સાવ ભુલાઈ ગયેલું જુનું પિકચર જેનું નામ છે “બોમ્બે કા ચોર” નું એક ગીત મુકું છું. ગમશે. રાજેન્દ્ર કિશને લખેલું છે અને રફી સાહેબે ગાયેલું છે.
ऐ बहार-ए-बाग-ए-दुनिया चंद रोज चंद रोज
ऐ बहार-ए-बाग-ए-दुनिया चंद रोज
देख लो इसका तमाशा चंद रोज चंद रोज
ऐ बहार-ए-बाग-ए-दुनिया चंद रोज चंद रोज
ऐ बहार-ए-बाग-ए-दुनिया चंद रोज..............
लाख दारा और सिकंदर हो गए
आज बोलो वो कहा सब खो गए
आयी हिचकी मौत की और सो गए २
हर किसी का है बसेरा चंद रोज चंद रोज
ऐ बहार-ए-बाग-ए-दुनिया चंद रोज चंद रोज
ऐ बहार-ए-बाग-ए-दुनिया चंद रोज ..............
कल तलक रंगीन बहारें थी जहां
आज कबरो के वहाँ देखे निशान
रंग बदले हर घडी ये आसमा २
ऐशो गम जो कुछ भी देखा चंद रोज चंद रोज
ऐ बहार-ए-बाग-ए-दुनिया चंद रोज चंद रोज
ऐ बहार-ए-बाग-ए-दुनिया चंद रोज ......
क्या मिलेगा दिल किसी का तोड के
ले दुवाये टूटे दिलों को जोड के
जा मगर कुछ याद अपनी छोड के २
हो तेरा दुनिया में चर्चा चंद रोज चंद रोज
ऐ बहार-ए-बाग-ए-दुनिया चंद रोज चंद रोज
ऐ बहार-ए-बाग-ए-दुनिया चंद रोज ..........
*********************
“बड़े गौर से पढ़ रहा था ज़माना,
हम ही रुक गए दास्ताँ लिखते लिखते...”

Dr. Imran Khan