Mitrata - 2 books and stories free download online pdf in Gujarati

મિત્રતા - ૨

આગળ નું પ્રકરણ જોયું એમ મોહિત ધવલ ને ખ્યાતિ ના લાગણી નું પુર વેકેશન માં ગણુ આગળ આવી ગયું હતું
................... કોલજ માં અભ્યાસ ની શરૂઆત થઇ ગઇ ને બધાજ આવવા લાગ્યા આ બાજુ ખ્યાતિ સુંદરતા ની મુરત બની ને આવી પહોંચી ને ધવલ ને મોહિત ને મળી ધવલ મોહિત ને ખ્યાતિ શરૂ થયેલ નવા વર્ષ ને વધાવતા કૉલેજ માં વેકેશન માં ગલેલ પોતાની યાદો નો દોર છૂટો મૂકવા લાગ્યા ને એકબીજા માં ખોવા લાગ્યા .. . . . . . . . . . .
. . . . . . .
ખ્યાતિ મનોમન ધવલ વિશે વિચારવા લાગી ને એ પોતાની લાગણી ને આગળ વધારવા લાગી ને વધુ ધવલ ના જોડે રહેવા લાગી આ બાજુ મોહિત પણ પોતાની લાગણીઓ ખ્યાતિ આગળ વધારવા લાગ્યો આ ત્રિકોણીય પ્રેમ માં ચાલતા પ્રેમ એમની મિત્રતા માં વધારો કરવા લાગ્યો ને ત્રણેય સાથે એકબીજા માં ઓતપ્રોત થવા લાગ્યા જોતા જોતાં માં એમનો પ્રેમ આગળ વધવા લાગ્યો ને રમતા ખેલતા આગળ વધવા લાગ્યો
. . . . . . . ધવલ ને એમ થયું કે હું હવે મોહિત ને આ વાત કહી
દઉં . ધવલ મોહિત ને સાંજ ના સમયે તળાવ કિનારે બોલાવે છે અને એ પોતાના દિલ ની વાત જણાવે છે કે એ ખ્યાતિ ના પ્રેમ મા ગળાડૂબ બની ગયો છે.આ બાજુ મોહિત પણ ખ્યાતિ ના પ્રેમ મા જ હતો .પણ મોહિત પોતાની મિત્રતા ખાતર ધવલ ને પોતાની મન ની વાત જણાવતો નથી ને એ નક્કી કરે છે પોતાના અરમાન એ પી જસે ને ધવલ ને ખ્યાતિ ને એમના પ્રેમ સંબંધ માં આગળ વધવા નું કહે છે .આ બાજુ ધવલ ખ્યાતિ ને પોતાના દિલ ની વાત કરવા નું નક્કી કરી ને બીજા દિવસે કોલેજ માં જાય છે.
. . . . . સવાર માં જ ધવલ નવા બ્લેક શર્ટ વ્હાઇટ પેન્ટ ને ફોર્મલ શોઝ માં કૉલેજ આગળ પહોંચી જાય છે.ખ્યાતિ ના રાહ જોવા કૉલેજ ના ગેટ આગળ જ ઊભો રહે છે.ખ્યાતિ આજે પિંક કલર ના ટોપ ને બ્લેક નેરો જીન્સ માં અપ્સરા માફક ખીલી ઉઠતી કૉલેજ માં પ્રવેશ કરે છે .ને સીધી જ ધવલ ને જોતા એ એની પાસે જાય છે .પણ આ બાજુ મોહિત કૉલેજ માં આવતા હેરાન ધવલ ખ્યાતિ ને પોતાની દિલ ની વાત કરી શકતો નથી .ને એના મન માં રહેલા સંસ્મરોની યાદ એમના એમ મન માં જ રહી જાય છે
........... . . . . . એવું તો શું બન્યું હસે કે ધવલ , ખ્યાતિ ને પ્રોપોઝ કરતા ખચકાય છે .કેમ આજે મોહિત કૉલેજ માં આવ્યો નહિ . શું થશે આ પ્રનૈય ત્રિકોણ નું .એ તો સમય ની ગતિ ને કોઈ આંબી સક્યું નથી કે આંબી સકાવાનું પણ નથી સમય ની ગ્રતાતા માં સુ છુપાયું છે એ તો સમય જ નક્કી કરશે
.... ... ... ... ... .. to be continued




સમય ની વ્યસ્તતાને લીધે બીજો ભાગ આવતા લેટ થયું .હવે દર અઠવાડિયે ભાગ પ્રસ્તુત થશે .ખલેલ બદલ માફ કરશો.
મારી બીજી નોવેલ ખૂંખાર ગામ matrubharati પર પ્રસ્તુત છે .તેમાં પણ સાથ ને સહકાર આપવા નમ્રનિવેદન છે . . . . . . . . . . . . . . . . . .. . . . . . . . . .