: પ્રકરણ - 5 :
" સંભવ ભાઈને નદીએ લઈ જા."
અને તે તરત જ તૈયાર થઈ ગઈ હતી.
આ સાંભળી ભાવિકા પણ અમારી સાથે આવવા તૈયાર થઈ ગઈ હતી.
નીલા બિલ્કુલ મારી બાજુમાં ચાલી રહી હતી. વારંવાર અમારા દેહ એક બીજા સાથે અથડાતા હતાં.
નીલાને આ બાબત કોઈ પ્રોબ્લેમ નહોતો. આ સ્થિતિમાં હું બિન્દાસ્ત તેના ખભે હાથ મૂકી આગળ વધવા માંડ્યો હતો.
તે બદલ પણ તેણે કોઈ નારાજગી દર્શાવી નહોતી. અને મને જાણે છૂટો દોર મળી ગયો હતો.
એક બે વાર મારા હાથની કોણી તેની ઉન્નત છાતી પર આવી ગઈ હતી. તે બદલ પણ તેણે કોઈ અણગમો વ્યક્ત કર્યો નહોતો. .
નદીએ પહોંચીને તે ચડ્ડી અને બ્રા સમેત પાણીમાં કૂદી પડી હતી અને મને આદેશ આપ્યો હતો.
" કપડાં ઉતારી નાખો અને નદીમાં કૂદી પડો. "
" મને તરતા નથી આવડતું. " મેં ખુલાસો કર્યો હતો.
તેણે મને આશ્વસ્ત કર્યો હતો.
" કોઈ વાત નહીં કિનારા પાસે બેસી તમારી તમન્ના પૂરી કરી લે જો "
પછી તેનું અનુકરણ કરતા ભાવિકાએ પણ પોતાના ઉપ વસ્ત્ર ઉતારી નાખ્યા હતાં.
15-20 મિનિટ પાણીમાં રહીને આડી અવળી ડૂબકીઓ મારી હું તેમની સાથે નદીમાંથી બહાર આવ્યો હતો. અમારા અંત વસ્ત્ર પણ ભીના હતાં.. ઉપ વસ્ત્રો પહેરી અમે રેતીમાં બેઠા હતાં.: તે વખતે એક પરિચિત વ્યકિત સામે આવ્યો હતો. નીલા એ તેનો પરિચય આપ્યો હતો.
" આ ડોક્ટર નિલેશ છે. તેઓ મારા નહીં સમગ્ર પરિવારના મિત્ર છે., " તેણે તેની સાથે મારો પરિચય પણ કરાવ્યો હતો.
અમારી વચ્ચે સંવાદ સેતુ રચાયો હતો.
તે બંને વચ્ચે કોઈ વિશેષ જોડાણ હતું. તેવી વાતો મને અડોશ પડોશના લોકો પાસેથી સાંભળવા મળી હતી.
તેને વિશે મારા દિમાગમાં સારી છાપ નહોતી.
તે જરૂરતથી વિશેષ આઝાદ અને સ્વછંદી હતી. તેને કારણે મારા દિમાગમાં અનેક સવાલો ઊઠ્યા હતા. તે કોઈને કોઈ બહાને મારી નજીક આવવાના પ્રયાસ કરતી હતી. પણ તેને મારા તરફથી કોઈ અનુમોદન મળ્યું નહોતું.
પણ એક વાર તો તેણે હદ કરી હતી.
કદાચ મને ઉત્તેજિત કરવા માટે પોતાના નાની ઉમરના, બહેનના છોકરા અને તેના ભાણિયાને ખોળામાં લઈ ચુંબન કરવા માંડી હતી.
પણ તેની ઈચ્છા નાકામ સાબિત થઈ હતી. ત્યાર બાદ એક બીજી વાત બની હતી.
મારા ફૂલે ફોડલો થયો હતો. તેને માટે ફઈબા એ લેપ બનાવ્યો હતો. અને તેને લઈને હું અંદરની રૂમમાં જતો હતો. ત્યારે તેણે મને રોકીને કહ્યું હતું.
" લાવો લેપ લગાડી આપું. "
કોઈ મોટી ઉંમરની સ્ત્રી પણ ના કરે તેવો વિવેક નીલાએ મને દાખવ્યો હતો.
તેની અવગણના કરી હું અંદરની રૂમમાં જતો રહ્યો હતો. અને જાતે લેપ લગાડ્યો હતો.
મારા માતા પિતા અને ભાવિકા તો થોડા દિવસ રહી મુંબઈ પાછા ફર્યા હતાં. અને હું ફઈબાના આગ્રહથી થોડા વધારે દિવસ માંકવા રોકાઈ ગયો હતો.
ઘરના કોઈને કોઈ કારણસર મારે અને નીલાને સાથે બહાર જવાનું થતું હતું. એ રીતે અમે નિકટ આવી ગયા હતાં.. તે દરમિયાન મને નીલા બાબત ઘણી જાણકારી પ્રાપ્ત થઈ હતી. બહું જ અજબ ગજબ સાંભળવા મળ્યું હતું. અમારી વચ્ચે આત્મીયતાનું બીજ રોપાઈ ગયું હતું.. તેના મનમાં શું ચાલી રહ્યું હતું, તે કળવું અત્યંત કઠણ હતું.
તેનું ડોક્ટર નિલેશ સાથે કોઈ ચક્કર ચાલુ હતું.. તેની મા જણી બહેન જેના લગ્નમાં અમે માંકવા ગયા હતાં તેણે જ આ વાતનો સ્વીકાર કર્યો હતો.
તે વખતે હું સેક્સ વિશે બિલ્કુલ અજ્ઞાત હતો. અને નીલા મને તે માર્ગે ઘસડવાની કોશિશ કરી રહી હતી.. પણ હું બાબત બિલ્કુલ અજાણ હતો.
ગરમી પુષ્કળ પડી રહી હતી. આ સંજોગોમાં બે ત્રણ વાર મને રાતના છાપરા ઉપર નીલાની બાજુમાં સુવાનો વારો આવ્યો હતો. છતાં પણ મેં કાંઈ જ કર્યુ નહોતું.
અને બીજી વાર મારે કોઈ છોકરીના મોઢે સાંભળવું પડ્યું હતું.
" બુદધું!"
હું ખરેખર બુદધું હતો.
નિશા મને ચાહતી હતી. પણ તેનો એકરાર કર્યો નહોતો..
કહેવાય છે સ્ત્રી કદી પોતાના મોઢે પ્રેમનો સ્વીકાર કરતી નથી. તેની ચુપકીદી જ તેનો એકરાર હોય છે. તે મારી નજદીક આવવા માંગતી હતી. પણ હું તેને સમજી શક્યો નહોતો.
એક વાર અમને લગભગ અડધો કલાક સાથે રહેવાનો મોકો મળ્યો હતો. . તે તેના માસીના ઘરે ગઈ હતી. હું પણ ત્યાં ગયો હતો. અમે બન્ને સાથે ઘરે આવ્યા હતાં.. પણ અમારી વચ્ચે એક પણ શબ્દની આપ લે થઈ નહોતી.
છતાં હું તેનો હળવો સ્પર્શ કરતો હતો. એક વાર તેની બાજુમાં હિંડોળા પર બેસી તેના ખભે હાથ મુક્યો હતો ત્યારે તેના ભરાવદાર સ્તન યુગ્મો બહાર આવવા મથી રહ્યા હતાં.. તે જોઈ મેં ગજબની લાગણી અનુભવી હતી.
બીજી એક વાર હું બહાર આરામ ખુરશી પર કઠેરા પર પગ મૂકીને બેઠો હતો. ત્યારે નિશા મારી પાસે આવી હતી. તેને બીજી બાજુ જવુ હતું અને મારા પગ લંબાયેલા હતાં. તેથી તે આગળ જ઼ઈ શકે તેમ નહોતી.. મેં પણ જાણી જોઈને મારો એક પગ હટાવીને તેને જવાનો માર્ગ મોકળો કરતા મારા બંને પગ વચ્ચે તેને ભીંસી નાખી હતી. તેણે મારા પગ પકડી જવા દેવાની વિનંતી કરી હતી
અને મેં તેને જવા દીધી હતી. અમારી વચ્ચે આવું થોડું કાંઈ બન્યું હતું. પણ આ વાત આગળ વધી નહોતી.
નિશા મારી પાસેથી કાંઈ ઈચ્છતી હતી, પણ તે કાંઈ કહી શકી નહોતી. હું પણ તેને સમજી શક્યો નહોતો. આ સ્થિતિમા તેણે મને બુદધું નો ખિતાબ આપ્યો હતો.
માકવામા મારો છેલ્લો દિવસ હતો. બીજે દિવસે સવારે હું મુંબઈ પાછો ફરવાનો હતો.
ત્યારે નીલા મારાથી બે આંગળ છેટી રહીને સૂઈ ગઈ હતી.
મેઁ તેને સ્નેહ પૂર્વક સવાલ કર્યો હતો.
" કેમ છે મારી બહેન? " કહી ને મેં તેના પેટ પર હાથ મૂકી દીધો હતો. આ કોઈ મિશ્રિત લાગણીનો પ્રકાર હતો.
મારી જગ્યાએ અન્ય કોઈ હોત તો?
તેણે નીલાને છોડી નહોત અને અમારા સંબંધની કોઈને ખબર પણ ના પડી હોત.
કદાચ તે સમજી ગઈ હતી. ' બહેન ' શબ્દ સાંભળ્યા બાદ મારી સાથે ગલત કરવાના તેના અરમાન બળીને ખાક થઈ ગયા હતાં.
અને બીજે દિવસે સવારે હું મુંબઈ આવવા નીકળી ગયો હતો. એક તાજું પરણેલું દંપતિ ફરવા માટે મુંબઈ જઈ રહ્યું હતું. ફઈબા તેમને જાણતા હતાં.. હું ત્યારે મુશ્કેલથી 14 વરસનો હતો. એકલો મુસાફરી કરી શકતો નહોતો. આ સ્થિતિમા અંકલે મને તેમના ભરોસે મોકલ્યો હતો. પણ તેઓ તો રોમિયો જુલિયેટ ની જેમ મને એકલો છોડીને ગાડીમાં ચઢી ગયા હતાં. ગાડીમાં ગર્દી હતી અને હું જેમ તેમ કરીને ગાડીમાં ચઢી ગયો હતો. ગાડીમાં એક કલાક જેમ તેમ પસાર થઈ ગયો હતો. મને ચા નાસ્તાની તલપ લાગી હતી. ફઈબા એ નીકળતી વખતે મારા હાથોમાં રોકડ રકમ મૂકી હતી. તેના થકી મેં ગાંઠિયા ખાધા હતાં અને ચાહ પણ પીધી હતી.
બપોરનો દોઢ વાગી ગયો હતો. મને ખૂબ જ ભૂખ લાગી હતી. મેં સ્ટેશન વેન્ડર પરથી ભેળ અને બિસ્કિટ ખરીદ્યા હતાં.
સાંજે ચાર વાગે હું મુંબઈ સેન્ટ્રલ ઉતર્યો હતો.
મને જોઈ પિતાજી ને નવાઈ લાગી હતી. હું નાનો હતો છતાં આટલે દૂરથી એકલો આવ્યો હતો તે બદલ અચરજ તેમ જ ગર્વ અનુભવ્યું હતું. 00000000000 ( ક્રમશ : )