Be Businessmen ni Mahavyatha books and stories free download online pdf in Gujarati

બે બિઝનેસમેન ની મહાવ્યાથા

બે બિઝનેસ મેન ની મહાવ્યથા

આ વાર્તા માં બે બિઝનેસ મેન ધંધો કરવા માં કેટલી સ્ટગાલ કરે છે, તે જાણવા માં આવ્યું ,આ એક સત્ય આધારિત ધટના છે.

મૂળ ભાવેશભાઈ ગુજરાતી અને તેઓ ખાસ એક મહેસાણા ના ડેરિયા ગામ ના વાતની હતા, અને તેઓ એ પી. ટી સી સુધી અભ્યાસ કર્યો , અને તેમના મિત્રના સંપર્ક માં આવ્યા અને તેઓને એક ધંધો કરવા ની લાલસા જાગી અને તેઓ તેમના મિત્ર ની વાત માં મસગુલ થઈ ગયા અને છેવટે તે ભાવેશભાઈ એ ધંધો કરવાની તેયારી દર્શાવી આમ ધંધા ની ખરી સફર હવે સારું થાય છે.

તેઓ નો મિત્ર આરટીઓ કન્સલટન નો ધંધો કરતો હતો તેને સાદી ભાષા માં કહીએ તો એજંટ અને આ ધંધા માં ખુબજ ઓછું મૂડી રોકાણ એટલે ભાવેશભાઈ ને કહ્યું કે અવિજાઓ આ ધંધા માં પાર્ટનર્શિપ કરવા તેયારી દર્શાવી અને ધંધા ની હમસફર શરું થાય છે. અને ધંધો ચાલુ કરે બે વરસ થયા પણ આ ધંધા માં પેટ્રોલ ખર્ચ અને ઓફિસ ખર્ચ પૂરું થાય એટલો નફો થતો હતો. પણ આ ધંધો શરમ ના કારણે ઘણા દિવસો સુધી ચાલુ રાખ્યો, અને થોડા સમય પછી નફો શરૂ થવા નો ચાલુ થયો અને બે મિત્રો એ એક ઓફિસ ની જગ્યા એ બે ઓફિસ કરી અને તેમાં બંને અલગ અલગ જિલ્લા માં ઓફિસ ચાલુ કરી અને અઢારક નફો કમાવા લાગ્યા, અને નાની ઉમરે આટલી સફળતા મળી હતી તેથી તેઓ પચાઈ શક્ય નહીં.

અને ઘરે અવનવી વસ્તુ ઑ વાસવી તેમાં બંને મિત્રો એ ઘરે એર્કંડિસનર અને નવા દસ દસ હજાર ના મોબાઈલ ખરીદ્યા, પુસકલ પ્રમાણ માં પેસા વાપર્યા બચત એક રૂપિયા ની પણ કરી નહીં . જેટલું કમાયા તેટલૂ વાપયુ .અને તેમણે વધારે પેસા કમાવા માટે સેરબજાર માં ખાતું ખોલવ્યું ,અને તે બંને એવું વિચારતા હતા કે રાતો રાત કરોડપતિ થઈ જઈએ એ, પણ બનયુ એવું કે સેરબઝર માં તેઓ એ ચાંદી ની ખરીદી કરી હતી પણ ચાંદી ના ભાવ બહુ નીચા આવી ગાય અને તેમણે સેરબજાર ના કોમોડિટી બજાર માં પણ નુકસાન કર્યું, પણ વધારે નહતું એમાત્ર પચાસ હજાર રૂપિયાનું પણ બન્યું એવું કે ,તેમને અન્ય ફિલ્ડ સફળતા માળતિ રહી અને એક દિવસ સારા સફળ વ્યક્તિ બની ગયા.

આમ બંને મિત્રો ની સ્ટ્રાગલ તો આગળ ચાલુજ રહી અને દરેક જગ્યાએ તેમણે સફળતા મળી અને તે સફળતા પચાવી શક્યા નહીં . અને આ બંને મિત્રો એક દિવસ ના દસ દસ હજાર કમાવા લાગ્યા, અને આ સફળતા ના જોરે તેમણે નવો બિઝનેસ ચાલુ કરવાનું વિચાર્યું એ આ બંને મિત્રો એ કોઈ અનુભવ વગર આ બિઝનેસ માં ઝમપલવ્યું અને તેમાં મહદ અન્શે સફળતા મેળવી અને ખાસ નામ કમાઈ લીધું.

આ કમ્પની બનાવી હતું તેનું નામ હતું પવનપુત્ર કેમિકલ, અને આ કંપની બનવા માં તેઓ એ ચૌદ લાખ આસ પાસ રોકાણ કર્યું ,આમ તેઓ એ બિઝનેસ શરૂ કરવા માટે અમદાવાદ ગયા અને ત્યાં તેમણે સાબુ પાવડર વિષે માહિતી મેળવી અને તે સમયે તેમણે મશીન નો ઓડર આપી દીધો. બોક્સ બનવા માટે ઓદર આપ્યો ,કેમિકલ ની ખરીદી કરી નાખી તેમણે પરિવહન ની સુવિધા માં કોઈ કચાસ રાખી નહીં . અને આ બિઝનેશ ચાલુ કર્યો આમ ખુબજ સફળતા મળી આ ધંધા માં રાત દિવસ કામ કર્યું, આમ કરવા માં અથાગ મહેનત અને ત્યાર પછી તેઓ આ ધંધા માં એક દિવસ માં પચાસ પચાસ હજાર નો બિઝનેસ કરતાં હતા, પણ થયું એવું કે બનવા ગયા ધીરુભાઈ ,અને પેલા બે ધંધા સભાળવા માટે માણસો રકયા હતા, પણ માણસો એ તેમનું કરી નાખ્યું, અને છેવટે એ બનને ધંધા તે પગારદારી માનસો ને વેચી માર્યા.

આમ સમય જતાં તેમના સ્ટાર નીચે જતાં ગયા અને સમય જતાં ફેક્ટરી મો પણ ત્રીજા ભાગીદાર હતા, તે સમય સાથે નીકળી ગયા, આમ એક અસર કારક રીતે આ બંને મિત્રો અંદરોન્દર પીડાતા ગયા, અને ચૌદ લાખ નું ટેસન પીડાતા ગયા કારણ એવું હતું કે, તેમના જેવા ધંધા બીજા લોકોએ શરૂ કરી દીધા હતા. આ ભાઈ ની એકસેપ્ટ બ્રાન્ડ નબળી પડતી ગઈ, અને તીવ્ર હરીફાઈ માં આ બંને મિત્રો ટકી શક્ય નહીં. અને તમે જુઓ કુદરતી સંજોગ બન્યો તેઓ પેસાદાર માથી મધ્યમ વર્ગ માં આવી ગયા, પણ કરે શું ચાર વરસ આ રીતે ધંધો ચાલ્યો, અને પછી હરિફાઇ ના કારણે નુકસાની આવવા ની શરૂ થઈ ગઈ પણ કરે શું આ ભાઈ ઑ અને સંજોગ વસાહત એક અવનવો પ્રસંગ બન્યો .

અને આ પ્રસંગ એવો હતો કે કોઈ સાથ ના આપે ત્યારે ભગવાન સાથ આપે. અનેબન્યુ એવું કે એક ભાઈ ત્યાં ફેક્ટરી માં પૂછાતા આવ્યા, કે અમારે એક અમદાવાદ માં તમારા જેવી ફેક્ટરી નાખવી છે અને તમને અમને સપોર્ટ કરો ત્યારે ભાવેશ ભાઈ બોલ્યા કે અમારે ફેક્ટરી વેચવા ની છે. ત્યારે તેમણે કહ્યું કે કેમ તમારે વેચવા ની છે, ત્યારે ભાવેશ ભાઈ એ કહ્યું કે, અમે પેસે તકે પહોચી વળતાં નથી .જુઓ ભાઈ આ પરિસ્થિતી આ બિઝનેશ મેન ની અને આ ભાઈ એ ખરીદવાની તેયારી દર્શાવી ,કહીને ગયા કે અમે બે દિવસ ની અંદર ફેમિલી ને પૂછી ને તમને જવાબ આપીશું.

પણ બેદિવસ પછી તેમનો કોઈ જવાબ ના આવતા સામે થી ભાવેશ ભાઈ એ ફોન કરી ને કહ્યું કે, શું કરવાનું છે સકિર ભાઈ, અને સકિર ભાઈ એ જવાબ આપ્યો કે ,ભાઈ આજે અમે તમારી ફેક્ટરી એ આવવાના છીએ. તો અમને આ સોભાળી ને શાંતિ થઈ અને હાશકારો અનુભવ્યો ,તેઓ સોજે ચાર વાગ્યે ફેક્ટરી એ આવ્યા. અને તેમનો પણ એક નાપાક ઇરાદો હતો કે, આ બે છોકરા ઑ ને છેતરી એ પણ થયું અવળું, તે માણસો આવ્યા ત્યારે તેમની આગતા સ્વાગતા કરી, અને ફેક્ટરી નો સોદો ચાલુ થયો આમ આ ફેક્ટરીની કિમત અમે ચાર લાખ રૂપિયા,. પરિવહન ના બે ટેમ્પો સિવાય મૂકી હતી. અને ચાર લાખ રૂપિયા માં મશીન અને કેમિકલ નિજ કિમત હતી, જમીન અને બાધકમ ની પણ નહીં. છેવટે આ સોદો સદા ત્રણ લાખ માં ફાઇનલ થયો, અને છેવટે ફેકટરી વેચી, અને બંને મિત્રો એ પાચ વરસ પછી પાછો અભાયાસ ચાલુ કર્યો.

અને બંને મિત્રો આજે ફરીથી એફ વાય બીએ ચાલુ કર્યું, અને બંને ગુજરાત યુનિવરસીટી માં અભાયાસ કરી રહયા છે, અને અને તેઓ વિચારી રહ્યા છે કે આપણે પેહલા થીજ અભાયાસ કર્યો હોત તો આપણે નોકરી આવી ગઈ હોત, પણ હું કહું છું, કે જ્યારે તે પેસા કમતા હોય ત્યારે તેમને આવો વિચાર આવ્યો નહતો, જયારે તેઓ ને કમાવા નું ઓછું થયું ત્યારે અને બધા ધંધા બંધ થઈ ગયા પછીજ વિચાર આવ્યો ,પણ એવું હોતું નથી.

આ થીજ કહેવ્યું છે કે, ‘દસકો સુખ અને દસકો દુખ હોય’ સુખ હોય ત્યારે બચત કરવી એ જરૂરી છે, કારણ કે દુખ ભરી પરિસ્થિતી માં ઉપયોગી થાય છે.

લેખક -આનંદ.બી.પટેલ