હું એક સામાન્ય માણસ છું.અભિમાન અને ઘમંડ મારા દુષમન છે.પ્રેમ અને ઉદારતા મારા મિત્ર છે.અને મારા મા-બાપ મારા ભગવાન છે.અને તમારી જેવા વાંચકો સાહિત્યના પ્રચારકો છે.બધા વાંચકોનો દિલથી આભારી છું.