Badlo book and story is written by Jay Dharaiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Badlo is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બદલો. - Novels
by Jay Dharaiya
in
Gujarati Horror Stories
દોસ્તો હું છું જય ધારૈયા.આ સ્ટોરી થ્રિલર,સસ્પેન્સ અને હોરર સીન થી ભરપૂર છે.મેં પહેલી વાર કોઈ હોરર સ્ટોરી લખી છે એટલે જો સારી લાગે તો જરૂરથી મને પ્રતિભાવ આપજો...ભાગ-1 શરૂ સુરજ ઢળી રહ્યો હતો.આકાશ પણ એક અનેરા કેસરી રંગ થી ભરપૂર દેખાઈ રહ્યું હતું.ઠંડી હવાઓ ચાલી રહી હતી.અને પક્ષીના કલરવ સાથે વરસાદની ધીમી ઝરમર ચાલુ હતી અને તેમાં જયેશના ફાર્મ હાઉસ પર જયેશ અને તેના મિત્રો વાતો કરી રહ્યા હતા.."યાર આપણી કોલેજના શું દિવસો હતા!" આરતીએ રાજેશને કહ્યું.."એ સવારના બેન્ચ ઉપર બેસીને ટિકટોકના વિડિઓ બનાવવા,નાની નાની વાતો ઉપર કોમેન્ટ કરવી યાર એ દિવસો
દોસ્તો હું છું જય ધારૈયા.આ સ્ટોરી થ્રિલર,સસ્પેન્સ અને હોરર સીન થી ભરપૂર છે.મેં પહેલી વાર કોઈ હોરર સ્ટોરી લખી છે એટલે જો સારી લાગે તો જરૂરથી મને પ્રતિભાવ આપજો...ભાગ-1 શરૂ સુરજ ઢળી રહ્યો હતો.આકાશ પણ ...Read Moreઅનેરા કેસરી રંગ થી ભરપૂર દેખાઈ રહ્યું હતું.ઠંડી હવાઓ ચાલી રહી હતી.અને પક્ષીના કલરવ સાથે વરસાદની ધીમી ઝરમર ચાલુ હતી અને તેમાં જયેશના ફાર્મ હાઉસ પર જયેશ અને તેના મિત્રો વાતો કરી રહ્યા હતા.."યાર આપણી કોલેજના શું દિવસો હતા!" આરતીએ રાજેશને કહ્યું.."એ સવારના બેન્ચ ઉપર બેસીને ટિકટોકના વિડિઓ બનાવવા,નાની નાની વાતો ઉપર કોમેન્ટ કરવી યાર એ દિવસો
દોસ્તો આપણે પહેલા ભાગમાં જોયેલું કે વિહાન અને તેના મીરરો જેમ તેમ કરતા જોવા પહોંચે છે અને ભૂખ લાગતા તેઓ રેસ્ટોરન્ટ માં ખાવા જાય છે હવે આગળ શું થાય છે તે જાણો.ભાગ - 2 શરૂ ...Read Moreત્યાં રહી જોને ગાર્ડન માં બેઠી" રાજેશ બોલ્યો.."ઓ! ગાંડી તું સાંજ ની ગાર્ડન માં જ છો?" વિહાને આરતીને પૂછ્યું.."હા વિહાન!! તું જોને અહીંયા શહેર કરતા કેટલું અલગ વાતાવરણ છે.. સાવ શાંતી,મીઠો પક્ષીઓનો અવાજ અને હવા નો આહલાદક સ્પર્શ અને શુદ્ધ વાતાવરણ જોઈને તો મને અહીંથી ઉઠવાનું જ મન નથી થતું" આરતીએ વિહાન ને કહ્યું.."હા આરતી ચાલને હવે જમી લઈએ મને
દોસ્તો આગળના ભાગમાં આપણે જોયેલું કે માનસી નું રહસ્યમય રીતે મોત થઈ જાય છે અને વધારે તપાસ કરતા મેનેજર ડોશી જણાય છે મેનેજર સબૂત આપીને નિર્દોષ સાબિત થઈ જાય છે..હવે આગળ શું થાય છે તે જાણવા વાંચો આ ભાગ...ભાગ ...Read More3 શરૂઇન્સ્પેક્ટર સલમાન આ કેસ સોલ્વ કરવામાં લાગી જાય છે..માનસીના મોતનો સૌથી વધારે આઘાત વિહાનને લાગ્યો હોય છે.વિહાન હવે એકદમ દુઃખી રહેવા લાગે છે.એક રાત્રે વિહાન તેના રૂમમાં સાવ એકલો બેઠો હોય છે અને રાત ના અંધકારમાં તેના રૂમની બારીઓ જોર જોરથી અવાજ કરવા લાગે છે."સાલું આ બારીઓને શું થયું! લાવ ને બંધ કરી લવ" આવું કહીને વિહાન
દોસ્તો આગળના ભાગમાં આપણે જોયું કે અક્ષય ની ગાડી સામે એક લોહી લુહાણ છોકરી આવતા તેનું જોરદાર એક્સીડેન્ટ થાય છે પણ આ છોકરી કોણ માનસી હતી અને હતી તો એ તો મરી ચુકી છે તો શું આ તેની રૂહ ...Read Moreતે જાણવા આ ભાગ વાંચો..ભાગ - 4 શરૂ આ બધી ઘટનાઓ કંઈક ઈશારો કરી રહી હોય છે.હવે વિહાન ખુદ માનસીના મર્ડર ની સચ્ચાઈ જાણવા માટે જ્યાં માનસીનું મોત થયેલું તે રિઝોર્ટમાં જાય છે પણ હવે આ રિઝોર્ટ નું વાતાવરણ સાવ બદલાયેલું હોય છે.જે રિઝોર્ટ લાઈટોથી ચમકતો એ રિઝોર્ટ આજે સાવ ખંડેર જેવો થઈ ગયેલ હતો.પહેલા જ્યાં
દોસ્તો આપણે આગળના ભાગમાં જોયેલું કે માનસીએ આત્મહત્યા કરેલ છે તેવું તેની રૂહ કહે છે પણ તે અક્ષયને પણ પોતાનો ગુનેગાર માને છે તો એ જાણવા વાંચો ભાગ-5..ભાગ - 5 શરૂ ...Read Moreઆ સાંભળીને વિહાન ના પગ નીચેથી જમીન ખસકી જાય છે કારણ કે અક્ષય તો માનસીનો ફ્રેન્ડ હોય છે.હવે વિહાન પૂછે છે કે"પણ અક્ષયે શું કર્યું?" ત્યારે માનસીની આત્મા માનસી સાથે થયેલી પુરી ઘટના જણાવે છે.હવે વિહાન ને આ પુરી ઘટના સમજાઈ જાય છે અને વિહાન પોતે માનસીની આત્માને શાંતિ અપાવશે તેવું પ્રોમિસ કરે છે અને નીકળી જાય છે બધા