By mistake love by Jay Dharaiya | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels બાય મિસ્ટેક લવ - Novels Novels બાય મિસ્ટેક લવ - Novels by Jay Dharaiya in Gujarati Love Stories (319) 5.3k 7.7k 62 કેમ છો વાંચકમિત્રો!!હું જય ધારૈયા!! તમને લોકોને આ સ્ટોરી પસંદ આવશે તેવી હું આશા રાખું છું.કોઈ લવ સ્ટોરી મેં પહેલી વાર લખી છે એટલે જો કોઈ ભૂલ જણાય તો મને જરૂર થી અભિપ્રાય આપજો અને સારી લાગે સ્ટોરી તો ...Read Moreઅભિપ્રાય આપજો.. તમારો અભિપ્રાય મારી માટે અમૂલ્ય રહેશે..(ભાગ-1 શરૂ)"બેટા તારી મહેનત રંગ લાવી,તારો નંબર પહેલાં જ રાઉન્ડમાં તારી મનગમતી J.D યુનિવર્સિટીમાં લાગી ગયો છે"પપ્પા એ વિકાસને કહ્યું."થેન્ક યુ સો મચ પપ્પા મને ખુશી એ વાતની નથી કે મારી મનગમતી યુનિવર્સિટીમાં મારો નંબર લાગી ગયો પણ હું તમારા પરસેવાની કિંમત ચૂકવી શક્યો તેની માટે હું ખૂબ ખુશ છું પપ્પા" વિકાસે ખુશ Read Full Story Download on Mobile Full Novel બાય મિસ્ટેક લવ-ભાગ 1 (66) 1.3k 1.9k કેમ છો વાંચકમિત્રો!!હું જય ધારૈયા!! તમને લોકોને આ સ્ટોરી પસંદ આવશે તેવી હું આશા રાખું છું.કોઈ લવ સ્ટોરી મેં પહેલી વાર લખી છે એટલે જો કોઈ ભૂલ જણાય તો મને જરૂર થી અભિપ્રાય આપજો અને સારી લાગે સ્ટોરી તો ...Read Moreઅભિપ્રાય આપજો.. તમારો અભિપ્રાય મારી માટે અમૂલ્ય રહેશે..(ભાગ-1 શરૂ)"બેટા તારી મહેનત રંગ લાવી,તારો નંબર પહેલાં જ રાઉન્ડમાં તારી મનગમતી J.D યુનિવર્સિટીમાં લાગી ગયો છે"પપ્પા એ વિકાસને કહ્યું."થેન્ક યુ સો મચ પપ્પા મને ખુશી એ વાતની નથી કે મારી મનગમતી યુનિવર્સિટીમાં મારો નંબર લાગી ગયો પણ હું તમારા પરસેવાની કિંમત ચૂકવી શક્યો તેની માટે હું ખૂબ ખુશ છું પપ્પા" વિકાસે ખુશ Listen Read બાય મિસ્ટેક લવ-ભાગ 2 (66) 932 1.3k વાંચકમિત્રો! આપણે પહેલા ભાગમાં જોયેલું કે વિકાસ કોલેજ આવવા વહેલો નીકળી જાય છે અને શું કામ એ વહેલો નીકળે છે શું કરશે હવે એ આગળ એ જાઓવા આ ભાગ વાંચો તમને મજા આવશે તેવી આશા રાખું છું...(ભાગ-2 શરૂ)"અરે વિકાસ ...Read Moreતું કોલેજ ના પાર્કિંગ માં અહીંયા કોની રાહ જોઈ રહ્યો છે?""અરે યાર કાઈ નહીં જસ્ટ ખાલી ઉભેલો છું""ના... બ્રો તારા મગજ માં કાંઈ ખીચડી પાકતી લાગે છે!!!" ચિરાગ અનુમાન લગાવીને બોલ્યો..."હાઈ વિકાસ આજે કોની રાહ જોઇને ઉભા છો અહીંયા?""અરે અમે તો જસ્ટ આ વાતાવરણ જોતા હતા પ્રિયા!""પણ એક વાત કહું પ્રિયા?" વિકાસે પૂછ્યું.."હા એમાં પૂછવાનું હોય બોલ તમતાર""આ રેડ ડ્રેસ Listen Read બાય મિસ્ટેક લવ-ભાગ 3 (52) 872 1.2k વાંચકમિત્રો!! આપણે બીજા ભાગમાં જોયેલું કે વિકાસ છાનોમાનો સરથી છુપાઈને જંગલ ની વધારે અંદર એક ભૂતિયા જગ્યા જોવા જાય છે હવે આગળ શું થશે વિકાસ સાથે એ જાણવા આ ભાગ જરૂરથી વાંચજો..(ત્રીજો ભાગ શરૂ)વિકાસ રાત્રે તે ભૂતિયા જગ્યા પર ...Read Moreછે સવાર પડે છતાં પણ તે પાછો આવ્યો હોતો નથી પછી..."અરે સવારના 6 વાગી ગયા લાવ ને જગાડી દવ વિકાસને" ચિરાગ મનોમન બોલ્યો.."ઓય વિકાસ ઉઠ 6 વાગી ગયા,ઓય ઉઠને""સ.....અ....ર અહીંયા આવો જલ્દી" ચિરાગ મોટેથી સર ને બૂમ પાડી બોલાવે છે.."સર ચિરાગ અહીંયા નથી""અરે ભગવાન આ પણ ક્યાં ગયો અત્યારમાં,હું ગોતીને આવું તેને અહીંયા જ હશે""આ તો કશેય નથી દેખાતો" સર Listen Read બાય મિસ્ટેક લવ - ભાગ 4 (48) 801 1.2k વાંચકમિત્રો આપણે આગળના ભાગમાં જોયેલું કે વિકાસ તેના પપ્પા ને પ્રિયા વિશે જણાવે છે..હવે વિકાસના જીવનમાં આગળ શું થાય છે તે જાણવા આ ભાગ વાંચો તમને પસંદ આવશે તેવી આશા રાખું છું.(ચોથો ભાગશરૂ)"બેટા તું હજુ ચડતું લોહી છો એટલે ...Read Moreઅને તેનો જિંદગીભર સાથ નિભાવજે" પપ્પા વિકાસને સમજાવતા કહે છે..હવે વિકાસ કોલેજ જાય છે અને પ્રિયાને મળે છે."હાઈ પ્રિયા વેરી ગુડ મોર્નિંગ""હાઈ વિકાસ કેમ છો""એક વાત પૂછું તને ના પડતી નહિ તો પૂછું""અરે હા બાબા પૂછ ને""આજે આપણે સાપુતારા ફરવા જવું છે?""હા પણ હું ઘરે શું કહીશ?""કહી દેજેને કે બહેનપણી ને ત્યાં વાંચવા જાવ છું,એમ પણ આપણે 2 દિવસ માં Listen Read બાય મિસ્ટેક લવ - ભાગ 5 (41) 643 967 વાંચકમિત્રો!! આપણે ચોથા ભાગમાં જોયેલું કે વિકાસ ચિતલરાગ ની સાથે દોસ્તી તોડી લે છે અને પછી વિકાસ પ્રિયાને મળવા બોલાવે છે.હવે વિકાસ પ્રિયાને શું કહેશે? શું રિયાની સાજીશ સફળ થશે આ જાણવા આ ભાગ ધ્યાનથી વાંચજો મને આશા છે ...Read Moreતમને પસંદ આવશે...(પાંચમો ભાગ શરૂ)પ્રિયાને આ વાતની હજુ સુધી જરાય પણ જાણ નથી હોતી ત્યાં વિકાસ પ્રિયાને કોલ કરે છે..."હ પ્રિયા મને અહીંયા ગાર્ડન માં મળજે મારે કામ છે" વિકાસે પ્રિયાને કહ્યું...પ્રિયા ગાર્ડન માં આવે છે..."હાઈ વિકાસ બોલ શું કામ હતું તારે" પ્રિયાએ વિકાસને કહ્યું.."એક મિનિટ ઉભી રે તું"વિકાસ પોતાના શરીર પર બ્લેડ મારવા લાગે છે..."ઓ વિકાસ શરમ જેવી જાત Listen Read બાય મિસ્ટેક લવ - ભાગ 6 (46) 702 1.1k વાંચકમિત્રો!! પાંચમા ભાગમાં આપણે જોયેલું કે રિયા વિકાસને છોડીને જતી રહે છે.પછી શું થાય છે વિકાસ સાથે એ જાણવા આ ભાગ જરૂરથી વાંચજો...(છઠો ભાગ શરૂ)રિયાના ગયા પછી વિકાસને આઘાત લાગે છે અને પછી તો ક્કી દ્વારા તેને વર્ષો પહેલા ...Read Moreકરેલી સાજીશ વિશે પણ ખબર પડે છે..વિકાસ અંદરથી સાવ તૂટી ગયો હોય છે પણ એક વખત સવારે..."આને તો મેં કસે જોઈ હોય તેવું લાગે છે" વિકાસ થોડીક વાર પછી મનોમન બોલે છે..."છી...છી.....છી.....છી.... અહીંયા આવોને 1 મિનિટ" વિકાસ પેલી નર્સને બોલાવતા કહે છે.."મેં તમને કસેય જોયા હોય એવું લાગે છે" વિકાસ નર્સને કહે છે..."અરે વિ...કા.....સ હું પ્રિયા છું" પ્રિયાએ વિકાસને કહ્યું..."અરે Listen Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Jay Dharaiya Follow