×

વિનય અને અજય કાંઈ બોલતા નથી કારણ કે નિધિ વિજય અને અજય ની સગી બહેન જ છે. વિનય નિધિ નો આભાર માને છે ને કહે છે કે, નિધિ થેન્ક યૂ મારી હેલ્પ કરવા માટે અને નિધિ જવાબ માં ખાલી ...Read More

હવે વિનય એકદમ ખુશ રહેવા લાગે છે અને આ લક્કી પથ્થર થી તેની જીંદગી એકદમ લક્કી બની જાય છે થોડાક મહિના પછી વિનયની બોર્ડ ની પરીક્ષા હોય છે અને આ પરીક્ષા માં પણ તે સારા માર્કે પાસ થાય છે ...Read More

મિત્રો આપણે બીજા ભાગમાં જોયેલું કે વિનય એકદમ દુઃખી રહેવા લાગે છે,નિધિ પણ હવે તેના ઘરે જતી રહે છે અને પેલો પથ્થર પણ ઘસાઈને ખતમ થઈ જાય છે.....ચાલો હવે આગળ જોઈએ કે શું થાય છે વિનય સાથે..      ...Read More