×

હુ નરેશ કે.ડૉડીયા..આમ તો મારો વ્યવશાય લોખંડ અને હાર્ડવેરનો છે,પણ છેલ્લા પાંચ વર્ષથી ફેસબુક આવ્યા પછી લખવાની પ્રેરણા જાગી...પુસ્તકો સાથે આમ જોઇએ તો નાનપણથી ઘરોબો છે...ઘરના તમામ સભ્યોને વાંચનનો શોખ હોવાથી મોટા ભાગના અઠવાડીક અને પખવાડીક અને માસિક મેગેઝિન આવતા રહે છે....મારા પિતાને વાંચનનો ખૂબ શોખ હોવાથી મારા ઘરમા અમારી ખાનગી લાઇબ્રેરી છે..જેમાંથી સમય મળે ત્યારે નાનપણથી અલગ અલગ વિષયોના પુસ્તકો વાંચતો રહેતો હતો..પણ લખવાનો વિચાર આવ્યો નહોતો... આજે જે કાંઇ હુ લખી શકુ છુ એનો તમામ શ્રેય ફેસબુક અને ફેસબુકના સાચા ભાવક સમા મિત્રગણને છે....મારો અભ્યાસ પણ એટલો નથી..એસ.એસ.સી પાસ કર્યા બાદ સંજોગાના લીધે હુ ઘંધામા જોડાય ગયો હતો..પરિણામે લેખન અને વાંચનથી અમુક વર્ષો સાવ અલિપ્ત રહ્યો હતો.. ફેસબુક આવ્યા પછીના બે વર્ષ પછી મે મારી પ્રથમ નોવેલ ઓહ!નયનતારા લખી હતી..એ નોવેલને બે વર્ષના ટુકા ગાળામા યોગ્ય પ્રતિસાદ મળતા બે વર્ષ પછી બીજી આવૃતિ પ્રગટ કરવી પડી... આ સિવાઇ મારી વાર્તા અભિયાન,ફિલિંગ્ઝ જેવા મેગેઝિનમાં પકાશિત થઇ છે..મારી ગઝલ અને કવિતા અવારનવાર પ્રગટ થતી રહે છે...ગુજરાતી પ્રાઇડમાથી માતૃભૂમિમાંનાં પ્લેટ ફોર્મ પર આવતાં હુ

  • (34)
  • 493
  • (21)
  • 501
  • (19)
  • 430
  • (22)
  • 538
  • (23)
  • 504
  • (18)
  • 574
  • (29)
  • 499
  • (34)
  • 592
  • (24)
  • 507
  • (24)
  • 545