Premni yaadgaar pado book and story is written by Jay chudasama in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premni yaadgaar pado is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમની યાદગાર પળો - Novels
by Jay chudasama
in
Gujarati Love Stories
1 - મોર્નિગ અલાર્મહાઈ હું જય. પ્રોફેશનલી તો એન્જિનયર, પણ કયારેક અમુક વાતો અને અમુક વિચારો લખી લઉં અને એમાની જ એક નાની વાત આજે તમને કહું.સામાન્ય રીતે બધાનાં દિવસની શરૂઆત સવારથી જ થઈ જતી હોય છે, પણ મારે કઈક એનાથી વિરૂધ્ધ જ. મારા દિવસની શરૂઆત સાંજે થાય એટલે કે એકદમ સાંજ ના 7 વાગ્યે. બસ 7 વાગ્યે શરૂ થાય અને પૂરો કયારે થાય એનું કઈ નક્કી ના રહે.હવે ૭ વાગ્યે જ દિવસ શરૂ થવાનું પણ એક કારણ છે, કેમકે ૭ વાગ્યે જ અમે બન્ને વાત કરીએ, રૂબરૂ તો નથી મળી શકાતું પણ સોશિયલ મિડીયા એ કમી ની ભરપાઈ કરી આપે
1 - મોર્નિગ અલાર્મહાઈ હું જય. પ્રોફેશનલી તો એન્જિનયર, પણ કયારેક અમુક વાતો અને અમુક વિચારો લખી લઉં અને એમાની જ એક નાની વાત આજે તમને કહું.સામાન્ય રીતે બધાનાં દિવસની શરૂઆત સવારથી જ થઈ જતી હોય છે, પણ મારે ...Read Moreએનાથી વિરૂધ્ધ જ. મારા દિવસની શરૂઆત સાંજે થાય એટલે કે એકદમ સાંજ ના 7 વાગ્યે. બસ 7 વાગ્યે શરૂ થાય અને પૂરો કયારે થાય એનું કઈ નક્કી ના રહે.હવે ૭ વાગ્યે જ દિવસ શરૂ થવાનું પણ એક કારણ છે, કેમકે ૭ વાગ્યે જ અમે બન્ને વાત કરીએ, રૂબરૂ તો નથી મળી શકાતું પણ સોશિયલ મિડીયા એ કમી ની ભરપાઈ કરી આપે
અમુક વાતો અને અમુક યાદો અધૂરી રહે તો કદાંચ વધારે સારી લાગેજેમ કે હમણાં 7:30 એ જવાનો સમય થઈ ગયો છે એમ કહીને મે એ વાત ત્યાં અધૂરી જ મુકી હતી...પણ ઘરે જમીને એકદમ ફ્રી થઈને મોબાઈલ માં સ્ક્રોલિંગ ...Read Moreરહ્યો હતો ત્યાં અચાનક કઈક એવું જોયું, કે આંગળીઓ ત્યાં જ અટકાઈ ગઈ અને એ જોતાં જ કોઈકની યાદ આવી ગઈ, હવે મારાં માટે આ કોઈક એટલે... ''મોર્નિગ અલાર્મ'', અને બસ મે એને મેસેજ કર્યો.Me - હાઈ( રાતના લગભગ 12:30 થયાં પણ એનો કોઈ રીપ્લાઈ ના આવ્યો, એટલે મે ફરીથી એક Text કર્યો. )Me - હાઈ, કોઈ કામમાં વ્યસ્ત છે?(પણ
4 - વિશ્ર્વાસઅબ ના દિલ કો, કિસી કી આદત હોઅબ ના ફિર સે, કભી મહોબ્બત હોબેકગ્રાઉન્ડમાં આટલું મસ્ત સોંન્ગ વાગતું હતું અને હું મારૂં ઈન્ટાગ્રામ જોવામાં વ્યસ્ત હતો.અચાનક જ એક મેસેજની ટોન વાગીચી....ચી....ચી....ટોન ના અવાજ પરથી જ ખબર પડી ...Read Moreકે મેસેજ કોનો છે એShe - હાય જય, શું કરે છે?Me - તો ફાઈનલી તમને અમારી યાદ આવી જ ગઈ એમ નેShe - યાદ અને હું, કોઈને કરતી તો નથી પણ આતો અમુક આદતો પડી ગઈ છેજે હવે બદલવી પડશે.Me - જમી તો છો ને બરાબર, આજે મિજાજ કઈક બદલાયો બદલાયો લાગે છેShe - લોકો બદલી જાય એના પર મુકેલો