The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
You are at the place of Gujarati Novels and stories where life is celebrated in words of wisdom. The best authors of the world are writing their fiction and non fiction Novels and stories on Matrubharti, get early access to the best stories free today. Gujarati novels are the best in category and free to read online.
આજ ની મારી આ વાર્તા માં આપડે જાણી શું કે વાસુદેવ અને એમના ભાઈ નંદ કેમના માળિયા.....
હિમાલય અને ગિરનારના અદ્રશ્ય યોગીઓ: સનાતન ધર્મનું શાશ્વત વિજ્ઞાન અને સૂક્ષ્મ શરીર...
અમદાવાદના એડવાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગતિશીલ વાતાવરણ વચ્ચે આરવ અને કાયરાની લવ સ...
ભાગ ૧૦: રણભેરી: મોતની બાજીસમય: રેસની આગલી રાત (કાળી ચૌદશ જેવી અંધારી રાત)સ્થળ: દ...
તે વ્યક્તિ આવીને બોલ્યા, તમે બધાએ તો એકબીજા સાથે મળી લીધું લાગે. તે વ્યક્તિ...
“હેય આશુતોષ...ગુડ મોર્નિંગ!ખરો છે તું પણ, કંઈક જવાબ તો આપ. રાતના એટલું તો કેટલું...
અનિકાની આંખમાં આંસુનું ઘોડાપુર ઉમટવા તૈયાર જ હતું પણ ચહેરા...
વિસરાયેલા વ્યવસાયોઆજની પેઢીને ખ્યાલ નહીં હોય એવા કેટલાક વ્યવસાયો/ પ્રવૃતિઓ જૂનાગ...
નવનીત અને મહેચ્છા માટે બેનરજી સર ના આ શબ્દો થોડા હેરાન કરવા વાળા હતા.નવનીત નો તો...
એક નાનકડા ગામમાં રાહુલ નામનો 17 વર્ષનો છોકરો રહેતો હતો. તેના પરિવારમાં માતા, પિત...
આજે યુગ અને યાશિ મુંબઈ નાં મરીન ડ્રાઈવ પર બેસેલા હતા. બંને એકબીજા સાથે છેલ્લા ત્રણ વર્ષ થી હતા. પણ હજી સુધી બંને માંથી એક પણ જને એમના પ્રેમ નો ઈઝહાર કર્યો નઈ હતો. છેલ્લા એક કલાક...
ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી. હજુ તો માર્ચ મહિનો પૂરો થઈ એપ્રિલ મહિનો ચાલું જ થયો હોય છે, પણ અત્યારથી જ ગરમી પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરી રહી હતી. ગરમીનો પારો ૪૦ વટાવી ગયો હોય છે, ગરમીનાં...
નમસ્કાર મિત્રો,પ્રેમ કે પ્રતિશોધ નવલકથા પૂર્ણ કર્યા બાદ થોડા વધુ સમયના અંતરાલે પુનઃ આપ સમક્ષ નવલકથા પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું.આશા છે કે મારી પ્રથમ નવલકથાને આપ સૌનો ભરપૂર સહકાર મળ્...
' સપના ની ઉડાન ' સ્ટોરી છે પ્રિયા નામની એક છોકરી ની જે ડોકટર બનવાનું પોતાનું સ્વપ્ન સજાવી રહી છે. સ્વભાવે પ્રેમાળ , દેખાવ માં સુંદર , પોતાના લક્ષ્ય માટે એકાગ્ર , અને દેશ મા...
1) દેવમ અને દેવશ્રી એ ફાઈવસ્ટાર હોટલમાં ઓર્ડર કરેલા સેવન કોર્સ ડીનર ઉપર એ લોકો કરતાંય એક ભીખ માગતાં બાળક ની નજર એના પર વધારે હતી. 2) 'સાવ ફૂવડ છે તું' તિરસ્કાર ભર્યો અવાજ સ...
પ્રસ્તાવના કહેવાય છે કે આ દુનિયા દોરંગી છે.અહીંયા દરેક પ્રકારના માણસો જોવા મળે છે.સૌ પોત પોતાની વિચારધારા મુજબ જીવે છે.પણ કહેવાય છે કે સત્ય અને અસત્ય બંને સાથે ના હોય....
12 October 2000 Port of Aden, YemenUSS Cole 6000 ટન નું ડિસ્ટ્રોયર જહાજ યમન બંદરગાહ પર તેલ ભરવા માટે ઉભુ હોય છે. બપોર થઇ ગઇ હોવાથી જહાજ ના સિપાહીઓ જમવાની તૈયારી કરી રહ્યા હતા. એવામ...
પ્રસ્તાવના આ નવલકથા તમને રહસ્ય, રોમાંચ સસ્પેન્સ, અને એડવેેેન્ચર ની એક જોરદાર સફર પર લઇ જશે. ખજાનો... આ શબ્દ સાંભળતાં જ આપણને નજરે ચડે છે સોનાના સિક્કા અને હીરા...
" મારી મા " સૌથી પહેલો પ્રેમનો અહેસાસ કરાવ્યો મારી "મા" એ સૂતી હું તેના ગર્ભમાં હતી ત્યારે.... ન હતી ખબર આટલી સુંદર હશે "મા"....!! ગાલ પર જ્યારે પપ્પી દેતી...
મીરાંનું મોરપંખ....? શિતલ હવા અને અદ્ભુત હરિયાળીની વચ્ચે ખાસ્સો મોટો પરિવાર સવારના નાસ્તાની મોજ માણી રહ્યો હતો. આખા ડાઈનીંગ ટેબલની ફરતે બધા ગોઠવાયેલા હતા. ફક્ત એક જગ્યા ખાલી હતી....
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Nichetech.
Please enable javascript on your browser