પલ પલ દિલ કે પાસ

(726)
  • 258.5k
  • 71
  • 79.1k

બચ્ચો, કાબિલ બનો કાબિલ...કામયાબી તો સાલી ઝ્ખ્ખ માર કે પીછે ભાગેગી..”થ્રી ઈડિયટ્સ” નો આમીર ખાનનો આ ડાયલોગ તેની અંગત ઝિંદગીમાં પણ તેટલો જ લાગુ પડયો છે.દર્શકો ભલે આમીરને “કયામત સે કયામત” થી ઓળખતા થયા હોય પણ નાની ઉમરથી જ પરફેક્ટ એક્ટર બનવા માટેનો તેનો ઉત્સાહ અને આકરી મહેનત વિષે બહુ ઓછા લોકો જાણે છે.આમીર ખાનની ઓળખ અભિનેતા ઉપરાંત નિર્માતા નિર્દેશક, સ્ક્રીપ્ટ રાયટર, ટીવી શો સંચાલક અને સામાજિક કાર્યકરની પણ છે.

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

પલ પલ દિલ કે પાસ - આમીર ખાન - 1

બચ્ચો, કાબિલ બનો કાબિલ...કામયાબી તો સાલી ઝ્ખ્ખ માર કે પીછે ભાગેગી..”થ્રી ઈડિયટ્સ” નો આમીર ખાનનો આ ડાયલોગ તેની ઝિંદગીમાં પણ તેટલો જ લાગુ પડયો છે.દર્શકો ભલે આમીરને “કયામત સે કયામત” થી ઓળખતા થયા હોય પણ નાની ઉમરથી જ પરફેક્ટ એક્ટર બનવા માટેનો તેનો ઉત્સાહ અને આકરી મહેનત વિષે બહુ ઓછા લોકો જાણે છે.આમીર ખાનની ઓળખ અભિનેતા ઉપરાંત નિર્માતા નિર્દેશક, સ્ક્રીપ્ટ રાયટર, ટીવી શો સંચાલક અને સામાજિક કાર્યકરની પણ છે. ...Read More

2

પલ પલ દિલ કે પાસ - અક્ષય કુમાર - 2

સળંગ સોળ ફિલ્મો ફ્લોપ થયા બાદ પણ ખિલાડી અક્ષયકુમાર નાસિપાસ નહોતો થયો. તે કહે છે “બુરે વક્તમેં મુઝે મેરી આર્ટ કી ટ્રેનીંગ હી કામ આઈ થી. માર્શલ આર્ટકા પહેલા સબક હૈ ચાહે કિતની હી બાર ગીરો લેકિન ઉઠના જરૂર હૈ”. ...Read More

3

પલ પલ દિલ કે પાસ - અમિતાભ બચ્ચન - 3

૧૯૬૯માં આકરા સંઘર્ષ બાદ અમિતાભને ખ્વાજા એહમદ અબ્બાસની ફિલ્મ “સાત હિન્દુસ્તાની” માં નાનો રોલ મળ્યો હતો. ફિલ્મનું શૂટિંગ થવાને થોડા દિવસોની વાર હતી. આર્થિક તંગીના એ દિવસોમાં બેસી રહેવું પાલવે તેમ નહોતું. ઈસ્માઈલ મર્ચન્ટની ફિલ્મ જેમ્સ આઈવરીના સેટ પર ફયુનરલના સીન વખતે કેમેરો ક્રાઉડ પર ફરી રહ્યો હતો. ...Read More

4

પલ પલ દિલ કે પાસ - અમઝદ ખાન - 4

“શોલે”ના શૂટિંગના પ્રથમ દિવસે જ અમઝદખાનનો અવાજ સેટ પર ઉપસ્થિત રહેલા સલીમ જાવેદ સહીત તમામને થોડો પતલો લાગ્યો હતો. જેવા ખૂંખાર ડાકુનો અવાજ તો પહાડી જ હોવો જોઈએ તેવી સ્ક્રિપ્ટની પણ ડીમાન્ડ હતી. ચાર પાંચ દિવસના શૂટિંગ બાદ અમઝદખાનને ડીપ્રેશન જેવું લાગવા માંડયું હતું. તે દિવસોમાં સેટ પર અમઝદખાનને ફિલ્મમાંથી પડતા મુકાશે તેવી પણ હવા ઉડી હતી. ખૂબ જ અપસેટ થઇ ગયેલા અમઝદખાને તેની માતાને પૂછ્યું હતું... ”અમ્મીજાન મેરા ક્યા હોગા ?” નમાઝ પઢીને અમ્મીજાને એકદમ સ્વસ્થતાથી કહ્યું હતું... ”સબ અચ્છા હી હોગા બેટે. યહી ફિલ્મ તેરી કિસ્મત બદલ દેગી. ”. ...Read More

5

પલ પલ દિલ કે પાસ - અમોલ પાલેકર - 5

“શ્યામ બેનેગલને જબ મુઝે પૂછા કી બોલ કૌનસા રોલ કરેગા ? હીરો કા યા વિલન કા ? મૈને તુરંત દિયા થા મૈ વિલન કા હી રોલ કરુંગા સબ લોગ હૈરાન હો ગયે ક્યોંકી મેરી તીન ફિલ્મે સિલ્વર જ્યુબિલી મના ચૂકી થી. વોહ તીન ફિલ્મે થી રજનીગંધા, છોટી સી બાત ઔર ચિતચોર. મૈ એઝ એ હીરો હિન્દી સિનેમા જગતમેં એસ્ટાબ્લીશ હો ચુકા થા. અબ મૈ એઝ એન એક્ટર અપને આપકો સાબિત કરના ચાહતા થા”. ૧૯૭૦ ના દસક માં આમ આદમી કા આયના તરીકે ઓળખાતા અમોલ પાલેકરે ૧૯૭૭ માં શ્યામ બેનેગલની ફિલ્મ “ભૂમિકા” માં વિલનનું કિરદાર બખૂબી નિભાવ્યું હતું. ...Read More

6

પલ પલ દિલ કે પાસ - અરુણા ઈરાની - 6

૧૯૬૦ ની સાલ ની વાત છે.સ્ટુડીયોમાં દિલીપકુમારની એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. દિલીપકુમારનું ધ્યાન બાર તેર વર્ષની છોકરી પડે છે.તે છોકરી પ્રાર્થના ગીતના દ્રશ્યમાં અન્ય છોકરીઓ સાથે ટોળામાં હતી. દિલીપકુમાર અચાનક તેની નજીક આવીને પૂછે છે....” એય ..લડકી, ડાયલોગ બોલેગી?” છોકરીએ ઉત્સાહથી હા પાડી અને ડાયલોગ બોલી પણ બતાવ્યા. ...Read More

7

પલ પલ દિલ કે પાસ - અશોક કુમાર - 7

વાત ૧૯૪૨ ની છે. “કિસ્મત” હજૂ રીલીઝ થવાને એક વર્ષ ની વાર હતી. ફ્રન્ટીયર મેલમાં અશોક કુમાર લીલા ચીટનીસ લાહોર પહોંચવાના હતા ત્યારે રેલ્વે સ્ટેશને ભીડને કાબુમાં લેવા માટે પોલીસને હળવો લાઠી ચાર્જ કરવો પડયો હતો. તેમ છતાં આવનાર દરેક સ્ટેશને ભીડ વધતી જ જતી હતી. આખરે લાહોર પછીના બદામીબાગ સ્ટેશને જે ડબ્બામાં અશોકકુમાર મુસાફરી કરતા હતા તેને છૂટો કરવો પડયો હતો. ...Read More

8

પલ પલ દિલ કે પાસ - બબીતા - 8

માત્ર આઠ વર્ષની ફિલ્મી કરિયરમાં બબીતાએ તે જમાનાના લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્ર, રાજેન્દ્ર કુમાર, મનોજકુમાર, શમ્મી કપૂર,શશી કપૂર અને જીતેન્દ્ર હિટ ફિલ્મો આપીને ટોપ નું સ્થાન મેળવ્યું હતું. બબીતાનો જન્મ તા. ૨૦ ૪ ૧૯૪૮ ના રોજ મુંબઈમાં એક સિંધી પરિવારમાં થયો હતો. પિતા હરિ શીવદાસાની દેશના વિભાજન વખતે કરાંચી છોડીને મુંબઈમાં આવ્યા હતા. બબીતાની માતા બ્રિટીશ ક્રિશ્ચિયન હતી. ...Read More

9

પલ પલ દિલ કે પાસ - બલરાજ સહાની - 9

બલરાજ સહાની “ગર્મ હવા” માં દીકરી આત્મહત્યા કરી લે છે. બલરાજ સહાનીના ભાગે પિતા તરીકે ભાવુક દ્રશ્ય ભજવવાનું આવ્યું જોગાનુજોગ રીયલ લાઈફ માં બલરાજ સહાનીની દીકરી શબનમે એક વર્ષ પહેલા જ તેના શ્વસુરગૃહે આત્મહત્યા કરી લીધી હતી. ખુદ ની ઝીંદગીમાં બની ગયેલી એ કરુણ ઘટનાને પરદા પર પેશ કરતી વખતે એ કલાકારને કેટલી પીડામાંથી પસાર થવું પડયું હશે? બલરાજ સહાનીની ઓળખ માત્ર સારા અભિનેતા તરીકેની જ નથી પણ અચ્છા લેખક તરીકેની પણ છે. ભગત સિંહને ફાંસી આપવામાં આવી ત્યારે વ્યથિત થઇ ઉઠેલા બલરાજ સહાનીએ અંગ્રેજીમાં તેના પર કવિતા લખી હતી. બલરાજ સહાનીનો જન્મ પંજાબના ભીડે જીલ્લા (હાલ પાકિસ્તાન) માં ...Read More

10

પલ પલ દિલ કે પાસ - બોમન ઈરાની - 10

બોમન ઈરાની “વિનોદ ચોપરાને જબ મેરે હાથ મેં દો લાખ કા ચેક દેકે બોલા કી મૈ છે મહીને બાદ ફિલ્મ બનાના ચાહતા હું ઔર તુમ્હે કામ કરના હોગા. તબ મૈ ચોંક ગયા થા. ઉન દિનો મૈ થીએટર કરતા થા. મેરા નાટક “આઈ એમ નોટ બાજીરાવ” બહોત ફેમસ હો ગયા થા. ઉન દિનો મૈને સિર્ફ એક એક્ષ્પેરિમેન્ટલ ફિલ્મ હી કી થી જો અંગ્રેજીમે થી. મૈને ઉનસે પૂછા ફિલ્મ કા નામ ક્યા હૈ ? ઉસને બોલાથા અભી કુછ ભી તય નહિ...નામ ભી નહિ. મૈને પૂછા થા ફિલ્મ ડીરેક્ટ કૌન કરેગા? વોહ બોલા રાજૂ હીરાની નામ હૈ ઉસકા ...હાલાકી ઉસને આજ તક ...Read More

11

પલ પલ દિલ કે પાસ - દેવ આનંદ - 11

દેવ આનંદ ૧૯૪૩માં જયારે બીજા વિશ્વ યુધ્ધના દિવસો ચાલતા હતા બરોબર ત્યારેજ વીસ વર્ષના યુવાન દેવ આનંદનો કપરા સંઘર્ષનો ચાલતો હતો. ખિસ્સામાં માત્ર ત્રીસ રૂપિયા અને બાળપણથી ભેગું કરેલું સ્ટેમ્પ કલેક્શન લઈને તેણે મુંબઈમાં પગ મુક્યો હતો. પૈસા ખૂટી પડતાં આખરે વ્યથિત હ્રદયે સ્ટેમ્પ કલેક્શન પણ વેચી નાખવું પડયું હતું. મોટા ભાઈ ચેતન આનંદને કારણે માંડ ઇપ્ટાના એક નાટકમાં કામ મળ્યું હતું. ખ્વાજા અહમદ અબ્બાસ લિખિત તે નાટકના રીહર્સલમાં દેવથી ડાયલોગ બોલવામાં ભૂલ થઇ હતી. રિહર્સલમાં હાજર રહેલા બલરાજ સહાનીએ તેજ વખતે દેવની ભવિષ્યવાણી ભાખી હતી કે “યે લડકા ઝીંદગી મેં કભી એક્ટર નહિ બન શકેગા”. જોકે દેવની મહેનત ...Read More

12

પલ પલ દિલ કે પાસ - દિલીપકુમાર - 12

દિલીપકુમાર સીને જગતમાં અભિનયની દ્રષ્ટીએ દિલીપકુમારનું સ્થાન એક અલગ જ ઉંચાઈ પર છે. ભાગ્યેજ કોઈ અભિનેતા એવો હશે જેણે કરિયરમાં એકાદ વાર પણ દિલીપ કુમારની કોપી કરવાનો પ્રયત્ન નહિ કર્યો હોય.સફેદ વસ્ત્રો પહેરવાના શોખીન દિલીપકુમાર અંગ્રેજી,ઉર્દુ અને હિન્દી પર ગજબનું પ્રભુત્વ ધરાવે છે.ફિલ્મોમાં દિલીપકુમારની ડાયલોગ ડીલીવરીનો એક અલગ જ અંદાઝ રહ્યો છે. દિલીપકુમારનો જન્મ ૧૧ ૧૨ ૧૯૨૨ના રોજ પેશાવર (હાલ પાકિસ્તાન)માં થયો હતો.સાચું નામ છે મોહમદ યુસુફ. અગિયાર ભાઈ બહેનોમાં યુસુફનો નંબર ત્રીજો છે.દેશના ભાગલા પહેલાં જ પિતા લાલા ગુલામ શરવર મુંબઈ શિફ્ટ થઇ ગયા હતા.બહોળા પરિવારમાં બાળક યુસુફનો ઉછેર ખૂબ જ સાદગીથી થયો હતો.પિતાજીને ફ્રુટનો બીઝનેસ હતો. યુસુફખાને પ્રાથમિક શિક્ષણ ...Read More

13

પલ પલ દિલ કે પાસ - ડિમ્પલ કાપડિયા - 13

ડિમ્પલ કાપડિયા વાત ૧૯૭૦ની છે. ચુનીભાઈ કાપડિયાના શાંતાક્રુઝ ના ઘરે પાર્ટી રાખવામાં આવી હતી આમંત્રિત મહેમાનોમાં અન્ય ફિલ્મી કલાકારોની રાજકપૂર પણ હાજર હતા. તે દિવસે જ રાજકપૂરની નજરમાં પતંગિયાની જેમ ઉડાઉડ કરતી તેર વર્ષની ડિમ્પલ વસી ગઈ હતી. લગભગ બે વર્ષ બાદ રાજકપૂરે “બોબી” માટે ડિમ્પલને કરારબધ્ધ કરી હતી. રાજકપૂરની ખ્વાહીશ હતી કે ડિમ્પલ બિલકુલ નરગીસ જેવો જ વાસ્તવિક અભિનય કરે તેથી તેણે “બોબી” નું શુટિંગ શરુ કરતા પહેલાં ડિમ્પલને નરગીસની કેટલીક જૂની ફિલ્મો પણ બતાવી હતી. તા. ૨૮/૯/૧૯૭૩ના રોજ “બોબી” રીલીઝ થઇ ત્યારે ડિમ્પલની ઉમર સવા સોળ વર્ષ હતી. ડિમ્પલ કાપડિયાનો જન્મ ૮/૬/૧૯૫૭ના રોજ થયો હતો. બીઝનેસમેન ચુનીભાઈ ...Read More

14

પલ પલ દિલ કે પાસ - ગીરીશ કર્નાડ - 14

ગીરીશ કર્નાડ ગીરીશ કર્નાડ ની ગણના આજે આલા દરજ્જાના અભિનેતા તરીકે થાય છે ચાહે તે ફિલ્મ હોય કે રંગ પાત્રને આત્મસાત કરવાની તેની કળાથી આજે સમગ્ર ફિલ્મ જગત વાકેફ છે. જોકે એ વાત જુદી છે કે એક ફિલ્મના સેટ પર શ્યામ બેનેગલ ગુસ્સે થઈને બોલી ઉઠયા હતા “અરે ગીરીશ, મુઝે તુમ્હારે ચહેરે પે રોમાન્સ ચાહિયે રોમાન્સ”.કઈ હતી તે ફિલ્મ ? ૧૯૭૬ ની સાલ હતી. એક ફિલ્મના સેટ પર શ્યામ બેનેગલ અપસેટ થઇ ગયા હતાં.રસોડામાં પતિ પત્ની તરીકે ગીરીશ કર્નાડ અને શબાના આઝમીના સંવાદના દ્રશ્યનું શૂટિંગ ચાલી રહ્યું હતું. રીટેઈક પર રીટેઈક થઈ રહ્યા હતા.શબાના દરેક ટેઈક માં તેના ડાયલોગને ...Read More

15

પલ પલ દિલ કે પાસ - ગોવિંદા - 15

ગોવિંદા વાત ૧૯૮૭ ની છે. ફાઈવસ્ટાર હોટેલમાં પાર્ટી ચાલી રહી હતી. ઘણી ફિલ્મી હસ્તીઓ હાજર હતી. અચાનક એક યુવાન એન્ટ્રી થઇ. બધાનું ધ્યાન તે તરફ ખેંચાયું. કોઈક બોલ્યું કે આ તો નવો જ અભિનેતા ગોવિંદા છે. એક ડાયરેક્ટરે કોમેન્ટ કરી. ”ઇસે કૌન અભિનેતા કહેગા? યે તો સિર્ફ એક ડાન્સર હૈ ડાન્સર”. જેની હજુ ત્રણ જ ફિલ્મ જ રીલીઝ થઇ હતી તે ગોવિંદાનાં કાને આ કોમેન્ટ પડી. તે ગમ ખાઈ ગયો. ઘરે ગયા બાદ પણ તે આખી રાત ઊંઘી ના શક્યો. બીજે દિવસે ગોવિંદાએ તેના મોટા ભાઈ કીર્તિકુમારને કહ્યું “બડે ભાઈ, મેરે લિયે એક ઐસી ફિલ્મ બનાઓ જિસમેં મુઝે એક્ટિંગ ...Read More

16

પલ પલ દિલ કે પાસ - ગુલઝાર - 16

ગુલઝાર તે દિવસોમાં બિમલરોય “બંદિની” બનાવી રહ્યા હતા. એસ. ડી. બર્મનને ગીતકાર શૈલેન્દ્ર સાથે કોઈક બાબતે મનદુઃખ થયું હતું. બે ગીતો લખવાના બાકી હતા. બિમલ દા ની પારખું નજર ગુલઝાર પર ઠરી હતી. તેમણે ગુલઝારનો પરિચય એસ. ડી. બર્મન સાથે કરાવ્યો હતો. બર્મન દા ને શૈલેન્દ્ર પર ગુસ્સો ઉતારવાનો તરીકો મળી ગયો હતો. તેમણે તાત્કાલિક ગુલઝાર પાસે એક ગીત લખાવ્યું હતું. આમ ગુલઝારે જીવનનું પ્રથમ ગીત લખ્યું હતું. જે ગીત એટલે લતાજીના અવાજમાં સ્વરબધ્ધ થયેલું કાવ્યાત્મક ગીત “મોરા ગોરા રંગ લઇ લે મુઝે શ્યામ રંગ દઈ દે”. જોગાનુજોગ ગુલઝાર બીજું ગીત લખે તે પહેલાં એસ. ડી. બર્મનને શૈલેન્દ્ર સાથે ...Read More

17

પલ પલ દિલ કે પાસ - ગુરુદત્ત - 17

ગુરુદત્ત વક્ત ને કિયા ક્યા હંસી સિતમ, હમ રહે ના હમ તુમ રહે ના તુમ(કાગઝ કે ફૂલ )..દેખી ઝમાને યારી, બિછડે સભી બારી બારી (કાગઝ કે ફૂલ )..મિલી ખાક મેં મહોબત્ત જલા દિલ કા આશિયાના ( ચૌદહવી કા ચાંદ)...જાને વો કૈસે લોગ થે જિન્હેં પ્યાર કો પ્યાર મિલા.હમને તો કલીયા માંગી થી કાંટો કા હાર મિલા (પ્યાસા ) આ બધા ગીતોમાં એક છૂપું દર્દ છે. પીડા છે જે સાંભળનારના હ્રદયને સીધે સીધું સ્પર્શી જાય છે.આંખ ભીંજવી જાય છે. ગુરુદત્તનો જન્મ કર્ણાટકના મેંગલોરમાં તા.૯/૭/૧૯૨૫ ના રોજ થયો હતો.બાળપણ કોલકત્તામાં વીત્યું હતું. સાચું નામ હતું શિવશંકર પદૂકોણ. પિતા બેંકમાં નોકરી કરતા ...Read More

18

પલ પલ દિલ કે પાસ - હસરત જયપુરી - 18

હસરત જયપુરી વિદેશમાં એક શો જોતી વખતે હસરત જયપુરીનું ધ્યાન એક સુંદર યુવતી પર પડયું. તેણે અતિશય ચમકતા અને કપડાં પહેર્યા હતા. હસરત જયપુરીએ બાજુમાં બેઠેલા જયકિશનના કાનમાં કહ્યું હતું. ”બદન પે સિતારે લપેટે હુએ .. ઓ જાને તમન્ના કિધર જા રહી હો”. ભારત પરત આવ્યા બાદ જયકિશને શંકરને સાથે લઈને એક જોરદાર ધૂન બનાવી નાખી અને તે જ શબ્દો પરથી હસરત જયપુરી પાસે ગીત લખાવ્યું. રફી સાહેબે ગાયેલું “પ્રિન્સ”નું તે ગીત આજે પણ તેટલું જ લોકપ્રિય છે. હસરત જયપુરી તેમના તાજાં જ જન્મેલા પુત્રને જોઇને બોલી ઉઠયા હતા “તેરી પ્યારી પ્યારી સુરત કો કિસીકી નઝર ના લગે.. ચશ્મેબદ્દૂર”. ...Read More

19

પલ પલ દિલ કે પાસ - હેમા માલિની - 19

હેમા માલિની વાત ૧૯૬૮ની છે.બી.અનંથ સ્વામીની ફિલ્મ “સપનોકા સૌદાગર” માં રાજ કપૂરની સામે હિરોઈન તરીકે નવો ચહેરો લેવાનો હતો. બે તમિલ ફિલ્મ “ઈશુ સથીયામ” અને “પાંડવ વનવાસમ” માં સહ અભિનેત્રીનો રોલ કરી ચુકેલી ૧૯ વર્ષની હેમા માલિની પણ સ્ક્રીન ટેસ્ટ આપવામાટે મુંબઈ આવી હતી.અનંથ સ્વામીએ રાજ કપૂરને પણ સાથે રાખ્યા હતા.હેમા માલિનીને પહેલી વાર જોયા બાદ રાજકપૂરે સ્ક્રીન ટેસ્ટ વખતે “સંગમ” માં “ઓ મેરે સનમ” ગીતમાં વૈજ્ન્તી માલાએ જે સાડી અને ઘરેણા પહેર્યા હતા તેનો આગ્રહ રાખ્યો હતો.હેમાએ રાજકપૂરનાં સૂચનનું અક્ષરશ: પાલન કર્યું હતું.આમ આ રીતે હેમા માલિનીનો હિન્દી સીનેજગતમાં પ્રવેશ થયો હતો. માતા જયાલક્ષ્મી ચક્રવર્તી અને પિતા વી.એસ.ચક્રવર્તીનું ...Read More

20

પલ પલ દિલ કે પાસ - જેકી શ્રોફ - 20

જેકી શ્રોફ “અગર સપને મેં સચ્ચાઈ હો તો મુશ્કિલ સે મુશ્કિલ લક્ષ્ય કો ભી હાંસિલ કિયા જા શકતા હૈ. પાસ મેરી મા કા દિલ હૈ ઔર પિતા કા ચહેરા. આજ ભી મૈ વોહ દિન નહિ ભૂલા જબ હમ સબ તીન બત્તી કી ચાલ મેં દસ બાય દસ કી ખોલી મેં રહેતે થે જહાં બાથરૂમ ઔર ટોઇલેટ કોમન હુઆ કરતા થા”. જેકી શ્રોફનો જન્મ તા. ૧/૨/૧૯૫૭ ના રોજ મહારાષ્ટ્રના લાતુર જીલ્લાના ઉદ્ગીર ગામમાં થયો હતો. જેકીનું સાચું નામ જયકિશન કાકુભાઈ શ્રોફ. પિતા ગુજરાતી હતા અને માતા તુર્કી. જેકીનું બાળપણ તીનબત્તી એરિયાની એક ચાલમાં વીત્યું હતું. માતા પિતા અને તેનાથી સાત ...Read More

21

પલ પલ દિલ કે પાસ - જગદીપ - 21

જગદીપ “શોલે” ફિલ્મમાં સૂરમા ભોપાલીનું પાત્ર ભજવવા માટે સતત ઇનકાર કરી રહેલા જગદીપને મનાવવા માટે સલીમ જાવેદને ભારે પ્રયત્નો પડયા હતા. તે પાત્ર માત્ર જગદીપને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવ્યું હતું. વાસ્તવમાં આખી ફિલ્મ શૂટ થઇ ગયા બાદ ધર્મેન્દ્ર અને અમિતાભ સાથેના જગદીપના દ્રશ્યોનું શૂટિંગ જ બાકી હતું. જગદીપને “શોલે” ના અન્ય પાત્રોની સરખામણીમાં સુરમા ભોપાલી ની ભૂમિકામાં કોઈ દમ લાગ્યો નહોતો. પણ સલીમ જાવેદની સમજાવટને કારણે જ આખરે તે દ્રશ્યો શૂટ થઇ શક્યા હતા. જોકે “શોલે” ના અન્ય પાત્રોની જેમજ સૂરમા ભોપાલીનું પાત્ર પણ અમર બની ગયું હતું. વર્ષો બાદ જગદીપે “સૂરમા ભોપાલી” નામની કોમેડી ફિલ્મ પણ બનાવી ...Read More

22

પલ પલ દિલ કે પાસ - જીતેન્દ્ર - 22

જીતેન્દ્ર જીતેન્દ્ર ની પ્રથમ ફિલ્મ “ગીત ગયા પત્થરો ને” હતી. બહુ ઓછા લોકો જાણેછે કે ૧૯૫૯ માં રીલીઝ થયેલી શાંતારામની “નવરંગ” માં સત્તર વર્ષના જીતેન્દ્રએ સંધ્યાના બોડી ડબલ તરીકે કેમેરાનો સામનો કર્યો હતો. અન્ય એક ફિલ્મમાં તેણે સાવ એકસ્ટ્રા રોલ પણ કર્યો હતો. ભલે તે રોલ રાજા નો હતો પણ માત્ર ત્રીસ સેકન્ડમાં રાજા ક્યારે સ્ક્રીન પર આવીને જતો રહે છે તેનો સામાન્ય દર્શકને તો ખ્યાલ પણ ના આવે. જીતેન્દ્રનું સાચું નામ રવિ કપૂર. તેનો જન્મ તા. ૭ ૪ ૧૯૪૨ ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. પિતા અમરનાથ કપૂર અને માતા કૃષ્ણાકપૂર નાનકડા રવિને અને તેના ભાઈ પ્રસન્નને લઈને મુંબઈમાં સ્થાયી ...Read More

23

પલ પલ દિલ કે પાસ - જોની લીવર - 23

જોની લીવર સીને જગત માં એક યુગ એવો હતો કે હીરોની સાથે કોમેડિયનની હાજરી આવશ્યક રહેતી. ચાહે તે મહેમૂદ વોકર હોય કે રાજેન્દ્રનાથ હોય. અમિતાભનો જમાનો આવ્યો એટલે કોમેડિયનના ભાવ ગગડી ગયા હતા કારણકે અમિતાભ રાજ કપૂરની જેમ પોતે જ કોમેડી કરી લેતા. જોકે અપવાદ તરીકે સીનેજગતમાં એક હાસ્ય કલાકાર એવો ઉભરી આવ્યો કે મોટા ભાગની ફિલ્મોમાં તેની હાજરી હોય જ. તેણે કરેલી ફિલ્મોનો સરવાળો ૩૫૦ કરતાં પણ વધારે છે. દુનિયા તેને જોની લીવરના નામથી ઓળખે છે. ૧૪ ઓગસ્ટે જોની લીવરનો બર્થ ડે છે. જોની લીવરનું મૂળ નામ જોન જનુમાલા. પિતાનું નામ પ્રકાશ રાવ અને માતાનું નામ કરુણમ્મા જનુમાલા. ...Read More

24

પલ પલ દિલ કે પાસ - જોહની વોકર - 24

જોહની વોકર એક વાર કોલકાત્તામાં એક બગીચામાં એક તેલ માલીશવાળાને જોઇને ગુરુદત્તે કહ્યું હતું “જોહની, યે તેલ માલીશવાલે કો દેખ લો. મેરી આનેવાલી ફિલ્મમેં તુમ્હારા યહી કિરદાર હોગા. ” જોહની વોકરે તે તેલ માલીશ વાળાનું બારીક નિરીક્ષણ કરી લીધું અને “પ્યાસા” માં તેના માટે ખાસ રોલ લખવામાં આવ્યો હતો. આજે પણ રફી સાહેબે ગાયેલું “સર જો તેરા ચકરાયે યા દિલ ડુબા જાયે. આજા પ્યારે સાથ હમારે કાહે ગભરાયે . ” એટલું જ જાણીતું ગીત છે. કોમેડિયન માટે ખાસ ગીત લખવાનો ટ્રેન્ડ પણ જોહની વોકરથી જ ચાલુ થયો હતો. પાંત્રીસ વર્ષની ફિલ્મી કરિયરમાં જોહની વોકરે બસો કરતા પણ વધારે ફિલ્મોમાં ...Read More

25

પલ પલ દિલ કે પાસ - કમલ હસન - 25

કમલ હસન ૧૯૮૧ માં રીલીઝ થયેલી કમલ હસનની પ્રથમ હિન્દી ફિલ્મ એટલે “એક દૂજે કે લિયે” ફિલ્મના ડીરેક્ટર કે. તે ફિલ્મ સૌથી પહેલા રાજ કપૂરને બતાવી હતી. ફિલ્મ જોઇને રાજ સાબ બોલી ઉઠ્યા હતા “ અચ્છી લવ સ્ટોરી હૈ. સિર્ફ અંત બદલના હોગા. સુખાંત કર દો”. એ વાત તો ખૂબ જાણીતી છે કે ખુદ રાજ કપૂરે પણ “બોબી” માં બે અંતનું શૂટિંગ કર્યું હતું પરંતુ પ્રેમનાથના સૂચનને ધ્યાન માં લઈને રિશી અને ડિમ્પલને અંતમાં પાણીના ધોધમાંથી બચી જતા બતાવ્યા હતા. “એક દૂજે કે લિયે” તેના ત્રણ વર્ષ પહેલા બનેલી તેલુગુ ફિલ્મ “મારો ચરિત્ર”ની રીમેક હતી. ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ ...Read More

26

પલ પલ દિલ કે પાસ - કરિશ્મા કપૂર - 26

કરિશ્મા કપૂર હિન્દી સીને જગતમાં કપૂર ખાનદાનનું નામ ખૂબજ સન્માનપૂર્વક લેવાય છે.પૃથ્વીરાજ કપૂર થી લઈને રણબીર કપૂર સુધી ચાર સુધીના તમામ હીરોનો એક ચોક્કસ ચાહકવર્ગ છે. કપૂર ખાનદાનની પહેલેથી જ એક પરંપરા રહી હતી કે પુત્ર જ ફિલ્મોમાં કામ કરી શકે. પુત્રીને ફિલ્મોમાં કામ કરવાની પરવાનગી નહોતી. જોકે શશી કપૂરની દીકરી સંજનાએ ત્રણેક ફિલ્મો કરી હતી.બબીતાએ પણ હિમતપૂર્વક મોટી દીકરી કરિશ્માને ૧૯૯૦ ના દસકમાં સિલ્વર સ્ક્રીન પર લાવીને મૂકી દીધી હતી. ૧૯૯૪ માં રીલીઝ થયેલી ફિલ્મ “ખુદ્દાર” માં તો કરિશ્માએ અતિશય ટૂંકા વસ્ત્રોમાં ડાન્સ કરીને સમગ્ર સીનેજગતને આંચકો આપ્યો હતો.ગીતના શબ્દો હતાં..” સેક્સી સેક્સી મુઝે લોગ બોલે.”. ફિલ્મ રીલીઝ ...Read More

27

પલ પલ દિલ કે પાસ - કિશોર કુમાર - 27

કિશોર કુમાર વિદેશમાં કિશોરકુમારનો લતા મંગેશકર સાથેનો શો શરુ થવાની તૈયારી હતી. હમેશાં ઉછળતાં કૂદતાં કિશોરકુમારે તે દિવસે એકદમ ધીમી ચાલે સ્ટેજ પર એન્ટ્રી કરી હતી. પહેલું જ ગીત છેડ્યું હતું “જિંદગી કા સફર હૈ યે કૈસા સફર કોઈ સમઝા નહિ કોઈ જાના નહિ”. થોડા દિવસ પહેલાંજ પત્ની લીનાના છત્રીસ વર્ષના ભાઈએ કરેલી આત્મહત્યાનો ઘા હજૂ તાજો જ હતો. ઋજુ હ્રદયવાળો આ કલાકાર ગીત પૂરું કરી શક્યો નહોતો. તેના ગળે ડૂમો બાઝી ગયો હતો. આંખો વરસવા લાગી હતી. ઓડીયન્સમાં સોપો પડી ગયો હતો. આખરે સાજીન્દાઓએ બાકીનું ગીત સંગીતમાં જ પૂરું કરવું પડ્યું હતું. લતાજી કહે છે કિશોરદાને આટલા ગંભીર ...Read More

28

પલ પલ દિલ કે પાસ - લીના ચંદાવરકર - 28

લીના ચંદાવરકર વાત એ દિવસોની છે જયારે ફિલ્મોમાં અભિનય કરવાનું કામ ઉતરતી કક્ષાનું ગણાતું હતું. શાળામાં દસ વર્ષની છોકરીએ નિબંધમાં લખ્યું હતું.. “મૈ બડી હોકે ફિલ્મ એક્ટ્રેસ બનના ચાહતી હું”. ખલ્લાસ.. .છોકરીને પ્રિન્સીપાલ પાસે લઇ જવામાં આવી. પ્રિન્સિપાલે માફી માંગવાનું કહ્યું. જવાબમાં છોકરીએ માફી માંગવાનો ઇનકાર કરીને કહ્યું “સર, નિબંધ કા ટાયટલ હી હૈ “આપ બડે હો કર ક્યા બનના ચાહતે હો ?” મૈ એક્ટ્રેસ બનના ચાહતી હું ઈસ લીયે મૈને વહી લિખા હૈ”. આખરે તે છોકરીને છેલ્લી બેન્ચ પર બેસવાની સજા કરવામાં આવી હતી.એ છોકરી એટલે લીના ચંદાવરકર. લીના ચંદાવરકરનો જન્મ તા.૨૯/૮/૧૯૫૦ ના રોજ ધારવાડમાં થયો હતો.લીના થોડી ...Read More

29

પલ પલ દિલ કે પાસ - માધુરી દિક્ષિત - 29

માધુરી દિક્ષિત મધુબાલા જેવા જ મનમોહક સ્મિતની માલિક માધુરી દિક્ષિતની બોલીવુડમાં કોઈ ધમાકેદાર એન્ટ્રી નહોતી થઇ. ૧૯૮૪ માં બારમાં વેકેશનમાં માધુરીએ “અબોધ” ફિલ્મના શુટિંગમાં પહેલીવાર કેમેરાનો સામનો કર્યો હતો. ફિલ્મ સદંતર ફ્લોપ નીવડી હતી. કથ્થક નૃત્યમાં સતત ત્રણ વાર ટ્રોફી જીતનાર માધુરીની ત્યાર બાદ પણ સાત ફ્લોપ ફિલ્મો આવી હતી જેવી કે “આવારા બાપ” “સ્વાતી” ,“હિફાઝત”, “માનવહત્યા”, “મોહરે”, “ઉત્તર દક્ષિણ “અને “ખતરો કે ખિલાડી”. મુંબઈની પાર્લે કોલેજમાં માઈક્રો બાયોલોજી માં એડમીશન લીધા બાદ પણ માધુરી શેખર સુમનના બાઈક પાછળ બેસીને સ્ટુડિયોના ચક્કર કાપતી રહેતી. માધુરી દિક્ષિતનો જન્મ મુંબઈમાં ૧૫/૫/૧૯૬૭ ના રોજ થયો હતો. પિતા શંકર દિક્ષિત અને માતા સ્નેહલતાને ...Read More

30

પલ પલ દિલ કે પાસ - મનોજ કુમાર - 30

મનોજ કુમાર “મૈને કુછ અચ્છે કર્મ કિયે હોંગે કી મૈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમેં આ પાયા ઔર સફલ ભી હો પાયા ભી મૈ ખુદ કો નિવૃત્ત નહિ માનતા. અભી તો મુઝે સિતાર શીખને કા બાકી હૈ”. ઘોસ્ટ રાયટર થી અભિનેતા, નિર્માતા, નિર્દેશક અને સ્ક્રીનપ્લે રાયટર બનવાની મનોજકુમારની સંઘર્ષ યાત્રા રોચક છે. મનોજ કુમારનો જન્મ તા.૨૪/૭/૧૯૩૭ ના રોજ અબોટાબાદ (હાલ પાકિસ્તાન)માં થયો હતો.પિતા હરિવંશ ગોસ્વામી અને માતા ક્રિશ્ના ગોસ્વામીના નામ પર થી તેનું નામ હરિકૃષ્ણગીરી ગોસ્વામી રાખવામાં આવ્યું હતું.દેશના વિભાજન વખતે દસ વર્ષના હરી કૃષ્ણએ માતા પિતા સાથે દિલ્હીના શરણાર્થી કેમ્પમાં આશરો લીધો હતો. હરિનું સ્કૂલનું ભણતર દિલ્હીમાં જ થયું હતું. તે ...Read More

31

પલ પલ દિલ કે પાસ - માર્ક ઝુબેર - 31

માર્ક ઝુબેર હિન્દી સિનેમા જગતમાં આજે હોટસીન માટે ઇમરાન હાશ્મીની જે રીતે એક આગવી ઓળખ છે તેવી જ રીતે દસકમાં હિરોઈન સાથે ઇન્ટીમેટ એડલ્ટ દ્રશ્યો આપવા માટે માર્ક ઝુબેર પ્રખ્યાત (કે કુખ્યાત)હતો તેમ કહેવામાં સ્હેજ પણ અતિશયોક્તિ નથી. માર્ક ઝુબેરની પ્રથમ ફિલ્મ જ એડલ્ટ ફિલ્મ હતી.૧૯૮૨ માં રીલીઝ થયેલી તે ફિલ્મ એટલે “યે નઝદીકીયાં”. પ્રથમ ફિલ્મથી જ સમગ્ર બોલીવુડે ન્યુ કમર માર્ક ઝુબેરની નોંધ લીધી હતી કારણકે કાળા વાંકડિયા વાળમાં તેણે એક લટ સફેદ રાખી હતી. તે અગાઉ કોઈ હીરોનો લૂક તેવો જોવા મળ્યો નહોતો. તે ફિલ્મમાં શબાના આઝમીએ માર્ક ઝુબેરની પત્નીનો રોલ નિભાવ્યો હતો..વળી ફિલ્મની વાર્તા જ એવી ...Read More

32

પલ પલ દિલ કે પાસ - મૌસમી ચેટર્જી - 32

મૌસમી ચેટર્જી ૧૯૬૫ ની સાલ ની વાત છે. તરુણ મઝમુદાર એક બંગાળી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. સત્તર વર્ષની છોકરી તેના સીનનું શૂટિંગ પૂરું થતા સ્ટુડીયોમાં જ દુલ્હનનો ડ્રેસ ઉતારવા લાગી. તરુણ મઝ્મુદારે તે છોકરીને મેકઅપ રૂમમાં જઈને ડ્રેસ ચેન્જ કરવાની જાહેરમાં ...Read More

33

પલ પલ દિલ કે પાસ - મેહમૂદ - 33

મેહમૂદ વાત ૧૯૬૦ ની છે. દો બીઘા જમીન, સી આઈ ડી,પરવરીશ અને પ્યાસા જેવી ફિલ્મોથી અભિનેતા તરીકે મેહમૂદનું નામ થઇ ગયું હતું. પિતા મુમતાઝ અલીએ લખેલી સ્ક્રીપ્ટ પર ૨૮ વર્ષના મેહમૂદે ફિલ્મ બનાવવાનું બીડું ઝડપ્યું હતું.ફિલ્મ હતી “છોટે નવાબ”. મેહમૂદે એસ.ડી.બર્મનના ઘરે જઈને તેમને સંગીતકાર તરીકે કરારબધ્ધ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો.બર્મન દા પાસે ત્યારે ઢગલાબંધ કામ હતું એક પણ તારીખ આપી શકાય તેમ નહોતી.બર્મન દા પોતાની તકલીફ કહી રહ્યા હતા ત્યારે અંદરના રૂમમાંથી લયબધ્ધ વાગતા તબલાનો અવાજ મેહમૂદના કાને અથડાયો હતો. “દાદા યે કૌન બજા રહા હૈ ?” મેહમૂદે પૂછ્યું હતું. “મેરા બેટા પંચમ બજા રહા હૈ”.બર્મન દા ...Read More

34

પલ પલ દિલ કે પાસ - મિથુન ચક્રવર્તી - 34

મિથુન ચક્રવર્તી વાત એ દિવસોની છે જયારે મિથુન ચક્રવર્તીના સંઘર્ષનો સમય ચાલી રહ્યો હતો. મુબઈ આવ્યા બાદ તેણે મ્યુંનીસીપાલીટીના રૂમમાં આશરો લીધો હતો. તેના જેવા બીજા ચાર માણસો તે જ રૂમ માં રહેતા હતા. પલંગ પર સુવાનું ભાડું પરવડે તેમ ના હોવાથી મિથુને જમીન પર સુવાનું પસંદ કર્યું હતું. રૂમમાં ઉંદરોના ત્રાસને કારણે મિથુનને આખી રાત ઊંઘ આવી નહોતી. વહેલી સવારે પલંગ પર સૂતેલો મદ્રાસી બહાર ગયો હતો. તેની ગેરહાજરીનો લાભ લઈને મિથુને પલંગ પર લંબાવી દીધું હતું. અચાનક પેલો મદ્રાસી આવી ચડ્યો હતો. આવતાવ્હેત તેણે મિથુનનું અપમાન કરીને તેને લાફો મારી દીધો હતો. ગરીબી અને અપમાનને ગાઢ સંબંધ ...Read More

35

પલ પલ દિલ કે પાસ - નરગીસ - 35

નરગીસ ૧૯૪૮ માં રીલીઝ થયેલી “આગ” થી રાજકપૂર અને નરગીસની જોડી જામી હતી. તે જ વર્ષે રીલીઝ થયેલી અતિ ફિલ્મ “અંદાઝ” માં તો નરગીસની સાથે રાજકપૂર અને દિલીપકુમાર બંને હતાં. નરગીસનો જન્મ તા. ૧/૬/૧૯૨૯ ના રોજ કોલકત્તામાં થયો હતો. પિતા ઉત્તમચંદ મુલચંદ મૂળ રાવલપીંડીના રહેવાસી હતાં. માતા જદનબાઈ જાણીતા ક્લાસિકલ સિંગર ઉપરાંત હિન્દી સીનેજગતમાં નૃત્યનિર્દેશન સાથે પણ સંકળાયેલા હતા. નરગીસનું સાચું નામ ફાતિમા રશીદ હતું. ૧૯૩૫માં માત્ર છ વર્ષની ઉમરે તેણે બેબી નરગીસના નામથી બાળકલાકાર તરીકે કરિયરનો પ્રારંભ કર્યો હતો. ફિલ્મ હતી “તલાશ એ ઇશ્ક”. નરગીસની ઉમર ૧૪ વર્ષ થઇ ત્યારે મહેબુબખાને તેમની ફિલ્મ “તકદીર’ માં મુખ્ય નાયિકાનો રોલ ...Read More

36

પલ પલ દિલ કે પાસ - નીતુ સિંઘ - 36

નીતુ સિંઘ “બોબી” માટે રાજકપૂરની પ્રથમ પસંદ ડીમ્પલ કાપડિયા જ હતી પણ ઓડીશન ટેસ્ટ આપતી વખતે નીતુસિંઘે સુપર્બ પર્ફોર્મન્સ હતું. બે ઘડી માટે તો રાજ કપૂર પણ વિચારમાં પડી ગયા હતા. આખરે તેમણે તે સમયે હાજર રહેલી સીમી ગરેવાલ સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોયું હતું. સીમીએ પણ પસંદગીનો આખરી કળશ ડીમ્પલ પર જ ઢોળ્યો હતો. આમ નીતુસિંઘ “બોબી” બનતા બનતા રહી ગઈ હતી. જોકે એ વાત જુદી છે કે રીયલ લાઈફ માં તે રિશી કપૂરની “બોબી” બનીને જ જંપી માત્ર એટલું જ નહિ પણ સીતેરના દસકમાં રિશી કપૂર સાથે અગિયાર ફિલ્મો કરીને યાદગાર જોડી પણ જમાવી જેમાંની મોટા ભાગની ...Read More

37

પલ પલ દિલ કે પાસ - નૂતન - 37

નૂતન “ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમેં ફૂલ નહિ મેરા દિલ હૈ” નૂતન પર ફિલ્માવાયેલું “સરસ્વતીચન્દ્ર” નું નજાકત ભરેલું ગીત જમાનામાં યુવાન પ્રેમીઓના પ્રેમપત્રોમાં અગ્રસ્થાને બિરાજતું હતું. ૧૯૫૧માં કિશોર કુમાર સાથેની ફિલ્મ “દિલ્હી કા ઠગ” માં નૂતને તે જમાનામાં સ્વીમીંગ કોસ્ચ્યુમ પહેરીને આપેલાં દ્રશ્ય માટે ભારે હંગામો થયો હતો. ૧૯૫૧ માં જ રીલીઝ થયેલી નૂતનની “નગીના” ફિલ્મ માત્ર પુખ્ત વયના માટેની હતી પરિણામે પ્રીમિયર શો માં (ફિલ્મની મુખ્ય હિરોઈન હોવા છતાં) ૧૫ વર્ષની નુતનને પ્રવેશ મળ્યો નહોતો. ૧૯૫૨ માં નૂતન “મિસ ઇન્ડિયા”નો ખિતાબ જીતી ગઈ હતી. નૂતનનો જન્મ તા. ૪/૬/૧૯૩૬ ના રોજ થયો હતો. માતા શોભના સમર્થ મશહુર અભિનેત્રી હતા. ...Read More

38

પલ પલ દિલ કે પાસ - પરેશ રાવલ - 38

પરેશ રાવલ ૧૯૯૨માં “સંગીત” ફિલ્મના શુટિંગ વખતે પરેશ રાવલે દિગ્દર્શક ને કહ્યું “રાત્રે મારા નાટકનો શો છે મારે ત્યાં છે તેથી મારું શુટિંગ જલ્દી પતાવો. ” જવાબમાં દિગ્દર્શક કે. વિશ્વનાથે કહ્યું હતું “જેકી શ્રોફ અને માધુરી દિક્ષિત આવે પછી જ શુટિંગ શરુ થશે. તમે તમારા નાટકનો શો કેન્સલ કરી દો” પરેશ રાવલના નવા જ નાટકનો તે દિવસે પ્રથમ શો હતો. પરેશ રાવલે તરતજ દાઢી મુછનો મેઇક અપ ઉતારીને સ્ટુડીયોનો ત્યાગ કરી દીધો હતો. ફીલ્મોમાં આવતા પહેલાં દસ વર્ષ સુધી નાટકો કરનાર પરેશ રાવલનો થીએટર પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. પરેશ રાવલનો જન્મ તા. ૨૯/૫/૧૯૫૦ ના રોજ મુંબઈમાં મધ્યમ વર્ગીય ગુજરાતી ...Read More

39

પલ પલ દિલ કે પાસ - પ્રેમ ચોપરા - 39

પ્રેમ ચોપરા વાત ૧૯૭૩ ની છે. રાજ કપૂરે “બોબી” માટે પ્રેમ ચોપરાને મહેમાન કલાકાર તરીકે ઓફર કરી હતી. રાજકપૂર પ્રેમ ચોપરાનું સગપણ સાઢુભાઈનું હોવા છતાં તેણે પહેલે ધડાકે હા નહોતી પાડી. (પ્રેમ ચોપરાની પત્ની ઉમાચોપરા અને રાજ કપૂરની પત્ની ક્રિશ્નાકપૂર સગી બહેનો હતી).આખરે પ્રેમનાથે દરમ્યાનગીરી કરતાં પ્રેમ ચોપરાને કહ્યું હતું. “અગર “બોબી” ચલ જાયેગી તો તુમ્હારા ડાયલોગ દેશ કે બચ્ચે બચ્ચે કી જુબાન પર હોગા..પ્રેમ નામ હૈ મેરા.. પ્રેમ ચોપરા” પ્રેમનાથની આગાહી સાચી પડી હતી. આજે પણ કોઈ જાહેર પ્રોગ્રામમાં પ્રેમ ચોપરા જાય છે ત્યારે ઓડીયન્સ એ જ ડાયલોગ બોલવા માટે તેને મજબૂર કરે છે. પ્રેમ ચોપરાનો જન્મ તા.૨૩/૯/૧૯૩૫ ...Read More

40

પલ પલ દિલ કે પાસ - રાજકુમાર - 40

રાજકુમાર વાત ૧૯૯૬ ની સાલની છે.એક પત્રકારે જયારે રાજ કુમારને તેની બીમારી વિષે પૂછયું ત્યારે રાજ કુમારે તેની આગવી રૂઆબ સાથે જવાબ આપ્યો હતો..”રાજ કુમાર કો હોગા તો કેન્સર હી હોગા ના ? કોઈ સર્દી ઝુકામ થોડા હી હોગા ?” પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સર્વિસ દરમ્યાન તાલીમ પામેલું કસરતી શરીર અને કડક ચહેરાના માલિક રાજકુમારે સ્વપ્નમાં પણ ફિલ્મોમાં કામ કરવાનું નહોતું વિચાર્યું. પોતાની શરતોએ જ કામ કરનાર આ અભિનેતાનો ઉર્દૂ પર ગજબનો પ્રભાવ હતો.આઠ તારીખે રાજ કુમારની જન્મજયંતી છે. રાજકુમારનો દબદબો “હમરાઝ” માં જોરદાર હતો. જે અભિનેતાના ઈન્ટરવલ સુધી માત્ર સફેદ શૂઝ જ દર્શાવાવમાં આવે છતાં પ્રેક્ષકો તેના શૂઝ જોઇને ...Read More

41

પલ પલ દિલ કે પાસ - સાધના - 41

સાધના “મેરે મહેબૂબ” ફિલ્મની ઓફર આવી ત્યારે સાધના અવઢવમાં હતી કે સંપૂર્ણપણે મુસ્લિમ માહોલ વાળી ફિલ્મ સાઈન કરવી કે આખરે સાધનાએ તે બાબતે ઋષિ’દાને પૂછયું હતું. ઋષિકેશ મુખર્જી બોલ્યા હતા “ હીરો કૌન હૈ ?” સાધનાએ જવાબ આપ્યો હતો. ”રાજેન્દ્ર કુમાર”. ઋષિ’દા એ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કહી દીધું હતું. “તો તો તુમ્હે વોહ ફિલ્મ અવશ્ય સાઈન કરની ચાહિયે, ક્યોંકી મુઝે પતા હૈ કી રાજેન્દ્ર સ્ક્રીપ્ટ પઢને કે બાદ હી ફિલ્મ સાઈન કરતા હૈ. ” ૧૯૬૦ માં રીલીઝ થયેલી “મેરે મહેબૂબ” સાધનાની સુપર હીટ ફિલ્મ હતી. એ ફિલ્મમાં ગીત સંગીત ઉપરાંત સાધનાની સુંદરતા અને અભિનયનો એવો સમન્વય રચાયો ...Read More

42

પલ પલ દિલ કે પાસ - શાહિદ કપૂર - 42

શાહિદ કપૂર “પંકજ કપૂર કા બેટા હોને કા ફાયદા મૈને કભી નહિ ઉઠાયા. ફિલ્મોમેં આને કે લિયે મૈને સો ભી જ્યાદા સ્ક્રીન ટેસ્ટ દિયે થે. “દિલ તો પાગલ હૈ” અને “તાલ” જેવી ફિલ્મોમાં બેક ગ્રાઉન્ડ ડાન્સર તરીકે સિલ્વર સ્ક્રીન પર કરિયરની શરૂઆત કરનાર શાહિદ કપૂરની માત્ર બોલીવુડની જ નહિ પરંતુ બાળપણથી જ અંગત જીવનની સંઘર્ષ યાત્રા પણ આંખ છલકાવી દે તેવી છે. ત્રણ વર્ષની ઉમરે માતા પિતાના ડિવોર્સ તથા દસ વર્ષની ઉમરે માતાના બીજા લગ્ન બાળક શાહિદે ભીની આંખે જોયા છે. શાહિદ કપૂરનો જન્મ તા. ૨૫/૨/૧૯૮૧ ના રોજ દિલ્હીમાં થયો હતો. પિતા પંકજ કપૂરે એકવીસ વર્ષની ઉમરે માતા નીલિમા ...Read More

43

પલ પલ દિલ કે પાસ - શાહરૂખ ખાન - 43

શાહરૂખ ખાન એક જમાનામાં જેની પાસે મકાનના ભાડાના પણ પૈસા નહોતા તે શાહરુખ ખાનનો “મન્નત” બંગલો બાંદરાના દરિયાની સામે હજાર ચોરસ ફૂટમાં પથરાયેલો છે.માત્ર એટલું જ નહિ પણ મુંબઈના ટોપ ટેન બંગલાઓમાં સ્થાન પામે છે. આ પ્રાઈમ પ્રોપર્ટીની કિંમત અધધધધ ..છે.”મન્નત” બંગલામાં કુરાન પણ છે અને હિંદુ દેવી દેવતાના ફોટા પણ છે. વિશ્વના બીજા નંબરના ધનિક ફિલ્મ સ્ટાર તરીકે શાહરૂખખાન ની ગણના થાય છે. શાહરૂખ ખાન ખુબ જ સંઘર્ષ કરીને આગળ આવેલો અતિ મહત્વાકાંક્ષી અભિનેતા છે. તે કહે છે “આપ કભી સિલ્વર મેડલ જીતતે નહિ બલકે ગોલ્ડ મેડલ હારતે હૈ “આ એક જ વાક્ય સફળતા પ્રત્યેનો તેનો અભિગમ દર્શાવે ...Read More

44

પલ પલ દિલ કે પાસ - શમ્મી કપૂર - 44

શમ્મી કપૂર પૃથ્વીરાજકપૂરના પુત્ર હોવાનો લાભ સ્વમાની શમ્મીકપૂરે કદી ઉઠાવ્યો નહોતો. શમ્મીકપૂરની પ્રથમ ફિલ્મ “જીવનજ્યોતિ” ઉપરાંત ત્યાર બાદ આવેલી કા ડિબ્બા, શમાપરવાના, લૈલામજનુ જેવી સત્તર ફિલ્મો ફ્લોપ નીવડી હતી. એક વાર એક ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ શમ્મી કપૂરે ગીતાબાલીને કહ્યું હતું “અગર યે ફિલ્મ ભી ફ્લોપ હોગી તો મૈ ઇન્ડસ્ટ્રી છોડ દુંગા”. “બાદ મેં ક્યા કરોગે?” ગીતાજીએ આશ્ચર્યથી પૂછયું હતું. શમ્મીકપૂરે અણધાર્યો જવાબ આપ્યો હતો.”આસામ ચલા જાઉંગા ઔર ચાય કે બગીચેમે મેનેજર બન જાઉંગા.” ત્યારે જે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું તે ફિલ્મ હતી. “તુમસા નહિ દેખા“ સપ્ટેમ્બર ૧૯૫૯ માં “તુમ સા નહિ દેખા” રીલીઝ થઇ હતી અને ...Read More

45

પલ પલ દિલ કે પાસ - સ્મિતા પાટીલ - 45

સ્મિતા પાટીલ વાત ૧૯૮૦ ની સાલ ની છે. દિલ્હી ફિલ્મ ફેસ્ટીવલમાં સ્મિતા પાટીલની ફિલ્મ “ચક્ર” નું સ્ક્રીનીંગ હતું. સ્મિતાની તેની નાની બહેન અનીતા અને અભિનેત્રી પૂનમ ધિલ્લોન પણ હતી. થયું એવું કે ત્રણેય યુવતીઓ તેમના ડેલીગેટ બેઝ ઘરે ભૂલી ગઈ હતી. સિક્યોરીટી ગાર્ડે તેમને રોક્યા. સ્મિતા અને પૂનમે જણાવ્યું કે તેઓ અભિનેત્રી છે. સિક્યોરીટી ગાર્ડે ગૌર વર્ણ વાળી પૂનમને તરત અંદર જવા દીધી પણ સ્મિતાને ગેટ પર જ રોકી રાખી . સ્મિતા પાટીલ બોલી ઉઠી હતી... ”અરે ભાઈ, મૈ મી ભી હિરોઈન હું” પેલો ગાર્ડ કેમેય કરીને સ્મિતા અભિનેત્રી છે તે વાત માનવા જ તૈયાર નહોતો. આખરે ખાસ્સી રકઝક ...Read More

46

પલ પલ દિલ કે પાસ - સુનિલ દત્ત - 46

સુનિલ દત્ત વાત એ દિવસોની છે જયારે રેડિયો સિલોન પર ઇન્ટરવ્યુ આપવા માટે નરગીસજી આવ્યા હતા. ઇન્ટરવ્યુ લેનાર હતા દત્ત. બંનેની આ પ્રથમ મુલાકાત હતી. નરગીસનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું મોટું નામ હતું જયારે સુનિલ દત્ત ની તો ઇન્ડસ્ટ્રીમાં હજુ એન્ટ્રી જ નહોતી થઇ. નરગીસની પ્રતિભાથી અંજાઈને સુનિલદત્ત રીતસર નર્વસ થઈ ગયા હતા. કોમ્યુનીકેશનમાં જો નરગીસે એક્સ્ટ્રા સપોર્ટ ન આપ્યો હોત તો તે ઇન્ટરવ્યુ શક્ય જ ના બન્યો હોત. આ શબ્દો છે અમીન સાયાનીના. આ બનાવ પછી લગભગ ત્રણેક વર્ષ બાદ મધર ઇન્ડિયાના સેટ પર સુનિલ દત્ત અને નરગીસ ભેગા થયા હતાં. સુનિલ દત્ત નું સાચું નામ બલરાજ દત્ત હતું. ...Read More

47

પલ પલ દિલ કે પાસ - સની દેઓલ - 47

સની દેઓલ સનીનો ફેવરીટ અભિનેતા ધર્મેન્દ્ર જ છે. માત્ર એટલું જ નહિ તેનું ફેવરીટ ગીત પણ ધર્મેન્દ્ર પર ફિલ્માવાયેલું પલ દિલ કે પાસ” છે. ધર્મેન્દ્ર તો ક્યારેય એક્ટિંગ સ્કૂલનું પગથીયું ચડ્યા નહોતા પરંતુ સનીને તેમણે અભિનયના પાઠ શીખવા માટે ઇંગ્લેન્ડના બર્મિંગહામની સ્કૂલ ઓફ એક્ટિંગમાં મોકલ્યો હતો. જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર અને તેની પ્રથમ પત્ની પ્રકાશ કૌરના પુત્ર સની દેઓલનો જન્મ તા. ૧૯/૧૦/૧૯૫૬ ના રોજ લુધિયાણામાં થયો હતો. સનીનું સાચું નામ અભયસિંહ દેઓલ છે. સ્કુલ લાઇફમાં સનીને સ્પોર્ટ્સનો વધારે હતો. જોકે કિશોરાવસ્થામાં પિતા ધર્મેન્દ્રની ફિલ્મો જોઇને જ તેણે ફિલ્મ લાઈન માં જવાનું વિચાર્યું હતું. ૧૯૮૩માં ધર્મેન્દ્રએ સનીને લોન્ચ કરવા માટે “બેતાબ” ...Read More

48

પલ પલ દિલ કે પાસ - વૈજયંતી માલા - 48

વૈજયંતી માલા “દેવદાસ” માં ચંદ્રમુખીના રોલ માટે વૈજયંતી માલાને બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. વૈજયંતી માલાએ તે એવોર્ડ ના પાડી દીધી હતી.વૈજયન્તીમાલાએ કહ્યું હતું. “દેવદાસ કે જીવનમેં પારો ઔર ચન્દ્રમુખી દોનો કા સ્થાન એક સા થા. મૈ સપોર્ટીંગ એક્ટ્રેસ કા એવોર્ડ કૈસે લે શકતી હું ?” ફિલ્મફેરના પ્રતિષ્ઠિત એવોર્ડને વૈજયંતી માલા એ એ જમાના માં ખુમારીપૂર્વક રીજેક્ટ કરી દીધો હતો. યશ ચોપરાએ “દીવાર” માટે નિરુપારોય વાળો રોલ સૌથી પહેલાં વૈજયંતી માલાને ઓફર કર્યો હતી. વૈજયંતી માલાનો જવાબ હતો. “ મૈ લોગો કી નઝરોમેં સિર્ફ હિરોઈન હી રહેના ચાહતી હું. મૈ કેરેક્ટર રોલ કભી નહિ કરુંગી.” પોતાના શબ્દોને આજ ...Read More

49

પલ પલ દિલ કે પાસ - ઝીન્નત અમાન - 49

ઝીન્નત અમાન ઝીન્નતના પિતા અમાનુલ્લાખાન “મુગલે આઝમ” અને “પાકીઝા” ના સહાયક સ્ક્રીપ્ટ રાઈટર હતા. પિતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં “અમાન” ના જાણીતા હતા. ઝીન્નતે પણ તેના નામ પાછળ ખાન કાઢીને પિતાનું નામ “અમાન” લગાડી દીધું હતું. જોકે ઝીન્નત બાળપણથી જ પિતાના પ્રેમથી વંચિત રહી હતી. માતા પિતાના ડિવોર્સ થયા હતા. ઝીન્નત તેર વર્ષની હતી ત્યારે પિતા અમાનુલ્લાખાનનું અવસાન થયું હતું. ઝીન્નતની માતા હિંદુ હતી. માતાએ ઝેવીઝ નામના જર્મન સાથે લગ્ન કરી લીધા હતા. માતા સાથે બેબી ઝીન્નત પણ મુંબઈથી જર્મની શિફ્ટ થઇ ગઈ હતી. ત્યાંથી તે લોસ એન્જલસ ભણવા માટે ગઈ હતી. જોકે થોડા વર્ષોમાં જ તે અભ્યાસ અધુરો છોડીને ફિલ્મોમાં ...Read More

50

પલ પલ દિલ કે પાસ - ઝોહરા સેહગલ ૧૦૨ આઉટ - 50

ઝોહરા સેહગલ ૧૦૨ આઉટ ૧૦૨ વર્ષનું આયુષ્ય ભોગવીને ૧૦ જુલાઈ ૨૦૧૪ ના રોજ જન્નતનશીન થનાર પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભુષણ સેહગલ ની ઓળખ માત્ર ચરિત્ર અભિનેત્રીની નથી. ઉત્તમ ડાન્સર, કોરીઓગ્રાફર, થીએટરને સંપૂર્ણ જીવન સમર્પિત કરનારી આ નારી અદ્ભુત કલાકાર હતી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આ એક માત્ર એવી અભિનેત્રી હતી જેણે એક જમાનામાં થીએટરમાં પૃથ્વીરાજ કપુર સાથે અભિનય કર્યો હતો અને ૨૦૦૭આ રીલીઝ થયેલી ફિલ્મ “સાંવરિયા” માં કપુર કુટુંબના જ ચોથી પેઢીના નબીરા રણબીર કપૂર સાથે પણ અભિનય કર્યો હતો. ઝોહરા નું સાચું નામ સાહીબજાદી ઝોહરા બેગમ મુમતાઝ ઉલ્લાહખાન હતું. ૨૭ મી એપ્રિલ ૧૯૧૨ ના રોજ સરહાનપુર, યુ. પી. માં ...Read More