પ્રેમ ની સજા

(574)
  • 55.9k
  • 58
  • 29.6k

નમસ્તે મિત્રો, કેમ છો બધા? મારી પહેલી ધારાવાહિક વફા અમે કરી બેવફાઈ તમે કરી ને તમે બધા એ પસંદ કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો તમારા બધા ના પ્રોત્સાહન થી હુ તમારી સમક્ષ નવી ધારાવાહિક પ્રેમ ની સજા પ્રસ્તુત કરુ છુ, આ ધારાવાહિક ના બધા ભાગ વાંચ્યા પછી તમને આ ધારાવાહિક કેવી લાગી એનો અભિપ્રાય જરૂર આપજો. તો ચાલો હવે જોઈએ ધારાવાહિક નો પહેલો ભાગ. ગુજરાત જિલ્લા મા વસેલુ શહેર વડોદરા થી ૮૦ કીમી ના અંતરે

Full Novel

1

પ્રેમ ની સજા - ભાગ - ૧

નમસ્તે મિત્રો, કેમ છો બધા? મારી પહેલી ધારાવાહિક વફા અમે કરી બેવફાઈ તમે કરી ને બધા એ પસંદ કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો તમારા બધા ના પ્રોત્સાહન થી હુ તમારી સમક્ષ નવી ધારાવાહિક પ્રેમ ની સજા પ્રસ્તુત કરુ છુ, આ ધારાવાહિક ના બધા ભાગ વાંચ્યા પછી તમને આ ધારાવાહિક કેવી લાગી એનો અભિપ્રાય જરૂર આપજો. તો ચાલો હવે જોઈએ ધારાવાહિક નો પહેલો ભાગ. ગુજરાત જિલ્લા મા વસેલુ શહેર વડોદરા થી ૮૦ કીમી ના અંતરે ...Read More

2

પ્રેમ ની સજા - ભાગ - ૨

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મનોજ પેલી છોકરી ને જોઈ ત્યાર થી વિચારો મા ખોવાયેલો રહે છે, વિજય રાત્રે ઊંઘતા પહેલા વિચારે છે કે કાલે એની બહેન ને પેલી છોકરી ની ડિટેઈલ કઢાવવા મોકલીશ અને પછી એ ઊંઘી જાય છે. હવે જોઈએ આગળ. . . . . . . . . . . સવાર પડે છે , મનોજ અને વિજય ને કોલેજ જવાનુ હતુ એટલે કવિતા એમને ઊઠાડવા આવે છે, એણે બે- ત્રણ બુમો પાડી , વિજય ...Read More

3

પ્રેમ ની સજા - ભાગ - ૩

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે વિજય એની બહેન કવિતા ને મનોજ છોકરી ને જોઈ ને એના મા ખોવાયેલો રહે છે એ બધુ કહે છે અને કવિતા ને એની ડિટેઈલ લાવવા કહે છે, કવિતા એ છોકરી વિશે બધુ જાણી ને વિજય ને કહે છે, વિજય અને મનોજ કોલેજ જવા નીકળે છે, બહાર જઈ વિજય મનોજ ને ઊભા રહેવા કહે છે, એ મનોજ ને સરપ્રાઈઝ આપવા માગે છે, જેવી એ છોકરી પર વિજય ની નજર પડે છે એ મનોજ ને પાછળ જોવા કહે છે કે જો તારી ...Read More

4

પ્રેમ ની સજા - ભાગ - ૪

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે કોલેજ થી છુટી ને મનોજ, વિજય આશા ઘરે આવે છે, મનોજ થોડો ટેન્શન મા છે એવુ વિજય ને લાગે છે, એ મનોજ ને પુછે છે , મનોજ સંજય ના વર્તન વિશે વિજય ને કહે છે પણ વિજય એને સમજાવે છે કે એવુ કંઈ છે નય તુ ચિંતા ના કરીશ પછી બંન્ને ઊંઘી જાય છે હવે જોઈએ આગળ. સવાર થાય ઼છે વિજય મનોજ ને કોલેજ જવાનુ હોવાથી કવિતા એમને ઊઠાડે છે અને તૈયાર થવા કહે છે, ...Read More

5

પ્રેમ ની સજા - ભાગ - ૫

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મનોજ અને વિજય લંચ ટાઈમે એકલા હોય છે , મનોજ આશા ને આવવાની ના પાડે છે, વિજય મનોજ ને પુછે છે કે તારો સંજય સાથે કેમ ઝઘડો થયો. મનોજ વિજય ને બધુ કહે છે એટલા મા સંજય અને સુજલ આવતા હોય છે, મનોજ વિજય ને ત્યાથી જવાનુ કહે છે પણ વિજય મનોજ ને સમજાવે છે કે હુ સંજય ને સમજાવુ છુ તુ શાંતિ રાખ હવે જોઈએ આગળ. સંજય અને સુજલ આવે ...Read More

6

પ્રેમ ની સજા - ભાગ - ૬

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મનોજ ના જન્મ દિવસ ના દિવસે અને મનોજ સવારે મંદિરે દર્શન કરી , બહાર આવે છે. આશા મનોજ ને ગિફ્ટ વિશે પુછે છે. મનોજ આશા ને કહે છે કે અહી નજીક ગાર્ડન છે ત્યા જઈએ, પછી હુ તને કહુ છુ કે મારે શુ ગિફ્ટ જોઈએ છે. બંન્ને ગાર્ડન મા જાય છે સારી જગ્યા જોઈને બેસે છે, હવે જોઈએ આગળ. . આશા : બોલ હવે તને શુ ગિફ્ટ જોઈએ છે. મનોજ : આશા હુ તારી પાસે કેટલા ટાઈમ થી એ વસ્તુ માગવાનુ વિચારુ છુ ...Read More

7

પ્રેમ ની સજા - ભાગ - ૭

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મનોજ એના જન્મ દિવસે આશા ને કરે છે, આશા પહેલા મનોજ સાથે થોડો મજાક કરે છે પછી એનો પ્રપોઝલ સ્વીકારે છે, પછી બંન્ને મનોજ ના ગામડે જાય છે સાંજે પાછા ફરે છે અને હોટલ મા જમીને ઘરે જાય છે હવે જોઈએ આગળ. મનોજ ઘરે આવે છે, વિજય એની રાહ જોતો હોય છે, મનોજ ના આવતા ની સાથે જ વિજય મનોજ ને અગાશી પર લઈ જાય છે. વિજય: શુ ભાઈ કેવો રહ્યો ...Read More

8

પ્રેમ ની સજા - ભાગ - ૮

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે આશા ના પપ્પા ને મનોજ અને આશા સંબંધ વિશે શંકા જતા એ આશા ને પુછે છે, આશા એના પપ્પા ને બહાનુ કાઢી સમજાવી દે છે પ઼છી રાત્રે એ અગાશી પર મનોજ ને મળે છે એ લોકો વચ્ચે બધી જ હદ પાર થઈ જાય છે રાત્રે મોડા બંન્ને ઊંઘવા જાય છે હવે જોઈએ આગળ. સવાર પડતા જ મનોજ અને વિજય ઊઠીને તૈયાર થાય છે નાસ્તો કરી કોલેજ જવા નીકળે છે બહાર આવી આશા ને બોલાવે ...Read More

9

પ્રેમ ની સજા - ભાગ - ૯

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે સંજય ના જન્મદિવસ ની પાર્ટી મા બધા પરિવાર સાથે જાય છે, પાર્ટી મા જમ્યા પછી અરવિંદભાઈ સંજય ને આશા ના લગ્ન ની વાત કરવા સંજય પાસે જવાનુ વિચારે છે ત્યારે એમની નજર આશા પર પડે છે. આશા અને મનોજ બંન્ને એકલા એક ખૂણા મા ઊભા રહી ને વાત કરતા હોય છે એટલે અરવિંદભાઈ આશા ને બોલાવે છે અને સમજાવી ને સંજય પાસે મોકલે છે. મનોજ આશા ને પાછો બોલાવે નહી એટલે અરવિંદભાઈ મનોજ સાથે વાતો કરવા લાગે છે હવે ...Read More

10

પ્રેમ ની સજા - ભાગ - ૧૦

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે સંજય ની જન્મ દિવસ પાર્ટી ના બીજા કોલેજ મા લંચ ટાઈમે આશા અને સંજય વાતો કરતા હોય છે એ જોઈ મનોજ ત્યા જતો હોય છે ત્યારે આશા એને આવવાની ના પાડે છે , મનોજ ને શક થાય છે કે સંજય ની જાહોજલાલી જોઈ આશા એને પસંદ તો નય કરતી ને! કોલેજ થી ઘરે જતી વખતે બસ મા મનોજ અને આશા વચ્ચે બોલવાનુ થાય છે, વિજય ના સમજાવા઼થી બંન્ને જણ શાંત થાય છે. મનોજ આશા ને રાત્રે અગાશી પર મળવાનુ કહે ...Read More

11

પ્રેમ ની સજા - ભાગ-૧૧

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે અરવિંદભાઈ સંજય ને મળ્યા પછી ઘર નિર્ણય કરે છે, બીજા દિવસે ઘર બદલી નાંખે છે. મનોજ આશા ને ખુબ ફોન કરે છે પણ આશા એનો જવાબ આપતી નથી, મનોજ ને ટેન્શન થાય છે કે શુ થયુ હશે? હવે જોઈએ આગળ. . . . . . કોલેજ થી ઘરે આવીને મનોજ અગાશી ઉપર જતો રહે છે. ત્યાથી ફરી આશા ને ફોન કરે છે પણ આશા નો ફોન બંધ હોય છે. મનોજ ને કંઈ સુઝ જ નહી ...Read More

12

પ્રેમ ની સજા - ભાગ-૧૨

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે કોલેજ ની પરિક્ષા પુરી થયા પછી મનોજ એના ગયો, રિઝલ્ટ આવવાના સમયે એ પાછો આવ્યો, રિઝલ્ટ ના દિવસે બધા રિઝલ્ટ લેવા કોલેજ ગયા બધા જ મળ્યા પણ આશા એને ના મળી , પછી એ સારી નોકરી શોધવાના પ્રયત્નો કરવા લાગ્યો હવે જોઈએ આગળ. રિઝલ્ટ ના બીજા દિવસ થી જ મનોજે નોકરી શોધવાનુ શરુ કર્યુ એના પ્રયત્નો નુ સારુ પરિણામ એને મળ્યુ અને એને એક મલ્ટીનેશનલ કંપનિ મા નોકરી મળી ગઈ એ ઘણો ખુશ હતો, ...Read More

13

પ્રેમ ની સજા - ભાગ-૧૩

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મનોજ, વિજય, સંજય, સુજલ બધા જ જાય છે, મનોજ ખુશ હોય છે કે એ ઘણા સમય પછી આશા ને મળશે, પણ ત્યા જાય છે તો ખબર પડે છે કે એ લોકો ત્યાથી ઘર ખાલી કરી ને બીજે જતા રહ્યા હોય છે, મનોજ ઉદાસ થઈ જાય છે , બધા મિત્રો મનોજ ને સમજાવે છે હવે જોઈએ આગળ. મનોજ, વિજય, સંજય, સુજલ ઘરે આવવા માટે બસ મા બેસે છે, બસ મનોજ ઉદાસ થઈ ને જ ...Read More

14

પ્રેમ ની સજા - ભાગ-૧૪

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે સંજય ના લગ્ન મા મનોજ, વિજય, બધા જ મિત્રો રાજી ખુશી થી જાય છે, બોવ ધમાલ મસ્તી પણ કરે છે , લગ્ન સ્થળે પહોચી ને એ ત્રણેય જણ જમવા જાય છે ત્યારે એમને બૂમો સંભળાય છે એ બધા ને લાગે છે કે દુલ્હન ચોરી મા આવી રહી છે, એટલે એ લોકો જલ્દી જમી ને ચોરી બાજુ જાય છે, ચોરી મા પહોંચતા જ મનોજ દુલ્હન ને જોઈને બેસી જાય છે વિજય અને સુજલ પણ દુલ્હન ને જોઈને આંચકો લાગી જાય ...Read More

15

પ્રેમ ની સજા - ભાગ-૧૫

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે સંજય ના લગ્ન જેની સાથે હતા બીજી કોઈ નહી પણ આશા જ હતી, મનોજ લગ્ન પ઼છી સંજય ને મળીને બધુ પુછે છે સંજય બધુ કહે છે. એ વાત મનોજ વિજય અને સુજલ ને કહે છે બંન્ને જણા આશા ને હકીકત કહેવા ની વાત કરે છે, હકીકત સાંભળી આશા મનોજ સામે જોયા જ કરે છે હવે જોઈએ આગળ. . મનોજ સામે એકધારી નજરે આશા ના જોવા થી વિજય અને સુજલ પણ ખુશ થઈ ...Read More