vat Ek Gojari Ratni - 2 by SABIRKHAN in Gujarati Horror Stories PDF

વાત એક ગોઝારી રાતની - 2

by SABIRKHAN Matrubharti Verified in Gujarati Horror Stories

ભડભડ બળતી ચિત્તાનું અજવાળું હજુય મસાણના વિસ્તારને અજવાળું હતું.બોરડી અને કંઠેરના કાંટાળા ઝાડવાં પર અનેકરંગી કપડાં (કાંટિયાં) ટિંગાતાં હતાં.ધીમા પવનના કારણે એ કાચાં કપડાંમાં થતો ફડફડાટનો અવાજ વારે ઘડીએ અલીને ઉપર જોવા મજબૂર કરતો હતો. ભડભડ બળતી ચિતા શરીરને ...Read More