Pati Patni ane pret - 27 by Rakesh Thakkar in Gujarati Horror Stories PDF

પતિ પત્ની અને પ્રેત - ૨૭

by Rakesh Thakkar Matrubharti Verified in Gujarati Horror Stories

પતિ પત્ની અને પ્રેત- રાકેશ ઠક્કરપ્રકરણ-૨૭નાગદાએ રેતાને ધક્કો મારી બહાર કાઢી મૂકીને ઘરનો દરવાજો બંધ કરી દીધો. પણ તેના મનના દરવાજામાંથી વિચારોનું ટોળું દોડી આવ્યું. રેતા અહીં કેવી રીતે આવી ગઇ? તેણે મારા દરવાજાનું તાળું કેવી રીતે ખોલ્યું હશે? ...Read More